Mon, Nov 16, 2026
Updated 02:25 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
મહેમદાબાદ ન્યૂઝ
નડિયાદ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં મહિલાનો પગ લપસ્યો :
પીએસઆઇએ ન બચાવ્યા હોત તો મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતાં
ખેડા
શેર
Loading advertisement...
મહેમદાબાદની સોસાયટીમાં કોબ્રા દેખાયો :
જીગરભાઈએ કોમન પ્લોટમાંથી સાપનું રેસ્ક્યૂ કર્યું
મહેમદાબાદ
શેર
મહેમદાબાદના નાગરકુઇમાં ગટરો ઉભરાઈ :
ગંદકી અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ નહીં
મહેમદાબાદ
શેર
મહેમદાબાદમાં વીજ ડીપીની સુરક્ષા જાળીઓ તૂટેલી હાલતમાં :
વેરાઈ માતા વિસ્તારની ડીપી પાસે પશુઓ, બાળકો અને લોકોની અવરજવર, સમારકામની સ્થાનિકોની માંગ
મહેમદાબાદ
શેર
નવા વર્ષની પ્રથમ બીજે રામદેવ પીર મંદિરે ભક્તોની ભીડ :
મહેમદાબાદ-નેનપુર રોડ પર લાંબી કતારો લાગી, ખીરનો પ્રસાદ લેવા અને દર્શન કરવા ભક્તો મોડી રાત સુધી આવ્યા
મહેમદાબાદ
શેર
Loading advertisement...
ગીતાબેન ભટ્ટાચાર્યએ ઝૂંપડપટ્ટીના પરિવારો સાથે દિવાળી ઉજવી :
મહેમદાબાદમાં પરિવાર અને કોલેજના વિદ્યાર્થીઓએ કપડાં, નાસ્તો, ભોજન અને ફટાકડા વહેંચ્યાં
મહેમદાબાદ
શેર
કાળી ચૌદશે મહાકાળી મંદિરે ભક્તોની ભીડ ઉમટી :
મહેમદાબાદના મનોભાવના મંદિરમાં દર્શન, મહાઆરતી અને સુખડીના પ્રસાદનો લાભ લીધો
મહેમદાબાદ
શેર
નડિયાદનું પ્રખ્યાત ભૂસું દેશ-વિદેશમાં ગૂંજ્યું, દિવાળી પર્વ ભારે માંગ :
ચવાણું બનાવવામાં 35થી 40 જાતના મસાલા અને 11 સામગ્રીનું ખાસ મિશ્રણ, વર્ષો બાદ પણ અસલી સ્વાદ અકબંધ
ખેડા
શેર
મુખ્ય શિક્ષિકા ફરી ફરજ પર આવતાં ગ્રામજનોએ શાળાને તાળું માર્યું :
મહેમદાબાદના રોહીસામાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મુલાકાત લીધી, શિક્ષણ અધિકારીને રજૂઆતની ખાતરી આપી
મહેમદાબાદ
શેર
મહેમદાબાદમાં લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો :
ફાટા તળાવ ગાર્ડનમાં સ્વદેશી મેળા સાથે 30 સ્ટોલ; વેપારીઓને મેડલ આપી સન્માનિત કર્યા
મહેમદાબાદ
શેર
મહેમદાબાદમાં સરદાર પટેલની જન્મજયંતીએ રક્તદાન શિબિર યોજાઈ :
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં ઉમિયા ફાઉન્ડેશન અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી શિબિર યોજાઈ
મહેમદાબાદ
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
મહેમદાબાદમાં સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન :
ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરાયું, મિની ફાટા તળાવ ગાર્ડનમાં 30 જેટલા સ્ટોલ શરૂ
મહેમદાબાદ
શેર
વિરોધ :
ખેડામાં સંરક્ષણ દિવાલ તોડીને રસ્તો અને પગથિયા બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ
ખેડા
શેર
ખેડામાં આઈસરની ટક્કરે બાઈક સવાર 2 મહિલાનાં મોત :
હાઈવે પર સમારકામ વખતે સુરક્ષાના સાધનો અને સાઈનબોર્ડનો અભાવ હોવાનો આક્ષેપ, મહેમદાબાદ પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોંધ્યો
મહેમદાબાદ
શેર
મહેમદાવાદમાં આઈસરે બાઈકને અડફેટે લેતાં બે સગી બહેનોના ઘટનાસ્થળે મોત :
કેશરા ગામના મુવાડી પાટિયા પાસે અમદાવાદ–ડાકોર હાઈવે પર અકસ્માત, આઈસર ચાલક સામે ગુનો
મહેમદાબાદ
શેર
Loading advertisement...
ગેરકાયદે રેતી ખનન :
ચિત્રાસર પાસે સાબરમતી નદીમાં 2 મહિનાથી રેતી ખનન, આઠ ડમ્પર અને એક મશીન સીઝ
ખેડા
શેર
મહેમદાવાદના યાકુબપુરામાં ગટર ઉભરાતા લોકો પરેશાન :
ખાત્રજ દરવાજા બહાર ગંદકી, દુર્ગંધ અને પાણીની સમસ્યાથી રોષ
મહેમદાબાદ
શેર
ઘોડાલી શાળાના આચાર્ય નટવરસિંહ ચૌહાણ નિવૃત્ત :
આઈ શ્રી ખોડિયાર શાળામાં ઘણા વર્ષોની સેવા બાદ ભવ્ય વિદાય સમારંભ યોજાયો
મહેમદાબાદ
શેર
બાળકોના શિક્ષણ માટે ગુણવંતસિંહ જાદવની 'મોરપીંછ' સાઉન્ડ બુક લોન્ચ :
મહેમદાવાદમાં કાર્યક્રમ યોજાયો, 5 વર્ષની મહેનત બાદ બાળકોનું શિક્ષણ બનશે સરળ
મહેમદાબાદ
શેર
ખેડા જિલ્લા યુવા મોરચાની નિમણૂકો બાદ પ્રથમ બેઠક :
નડિયાદ કમલમ ખાતે યોજાઈ, મહેમદાવાદ યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા
મહેમદાબાદ
શેર
Loading advertisement...
રૂ 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો :
હરિયાળામાં રાંધણ ગેસના સિલિન્ડરમાંથી જથ્થો કાઢી લઇ કોર્મશિયલમાં ભરી બોટલે રૂા.2700ની રોકડીનો વેપલો
ખેડા
શેર
ખેડામાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું :
મોટર-પાઇપની મદદથી એક બોટલમાંથી અન્યમાં ગેસ ભરી કાળાબજારી કરનાર બે શખ્સો ઝડપાયા, રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત
ખેડા
શેર
કચ્છમાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોત :
મૂળ ખેડાના અને લખપતના પીપરમાં નોકરી કરતાં 35 વર્ષીય યુવાને ભુજમાં સારવારમાં દમ તોડ્યો
ખેડા
શેર
મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનું નિરાકરણ :
ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની હાજરીમાં બેઠક યોજાઈ, સભ્યોનો અસંતોષ દૂર થયો
મહેમદાબાદ
શેર
મહેમદાવાદની ડી.એ. ડિગ્રી કૉલેજમાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો :
ડૉ. ધારિણીબેન શુક્લાએ આયોજન કર્યું, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા
મહેમદાબાદ
શેર
Loading advertisement...
મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો :
એશિયાના સૌથી મોટા ગણેશાકાર દેવસ્થાનમાં દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન થયું
મહેમદાબાદ
શેર
મહેમદાવાદની મહાદેવ પોળમાં જીવંત રહી પરંપરા :
શેરી ગરબા અને વેશભૂષાથી મનમોહક ગબ્બર અને રામ-શબરી જેવા પાત્રો રજૂ કરાયા
મહેમદાબાદ
શેર
મહેમદાવાદ વેરાઈ માતા મંદિરમાં નવરાત્રી હવન અને મહાઆરતી કરાઈ :
વર્ષોની પરંપરા મુજબ ખીર પ્રસાદનું વિતરણ કરાયું, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
મહેમદાબાદ
શેર
આજે આણંદ - નડિયાદમાં 60 ફૂટ ઊંચા પૂતળાનું દહન :
આણંદમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને નાવલી પહોંચશેc
ખેડા
શેર
સ્વાસ્થ્ય સાથે ચેડાં :
લીંબાસીની ફેક્ટરીમાંથી મધરાતે ગેસ છોડાતા ચાર ગામના 20 હજાર રહીશોની ઉંઘ હરામ
ખેડા
શેર
Loading advertisement...
એપ ખોલો