Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

નવા વર્ષની પ્રથમ બીજે રામદેવ પીર મંદિરે ભક્તોની ભીડ:મહેમદાબાદ-નેનપુર રોડ પર લાંબી કતારો લાગી, ખીરનો પ્રસાદ લેવા અને દર્શન કરવા ભક્તો મોડી રાત સુધી આવ્યા

ક્રિશ મેહતા | મહેમદાબાદ, ખેડા4 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહેમદાબાદ-નેનપુર રોડ પર આવેલા રામદેવ પીર મંદિરે નવા વર્ષની પ્રથમ બીજે ભક્તોની ભીડ ઉમટી હતી. મંદિરમાં દર્શન માટે લાંબી કતારો લાગી હતી.

.

દર બીજે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. પ્રથમ બીજ હોવાથી ભક્તોના અનેક સંઘો પણ મંદિરે પહોંચ્યા હતા. આ કારણે મંદિરની બહાર મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

મંદિરની બહાર રમકડાં અને ઘરવપરાશની વસ્તુઓ વેચતા નાના વેપારીઓની દુકાનો લાગી હતી. ખરીદી માટે પણ લોકોની ભીડ હતી.

પ્રથમ બીજે રામદેવ પીરને ખીરનો પ્રસાદ ધરાવવાનું મહત્વ છે. ભક્તોએ ખીરનો પ્રસાદ લીધો અને મોડી રાત સુધી મંદિરે દર્શન કર્યા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links