મેષ
મેષ
મેષ (અ. લ. ઈ.) આ રાશિના બેરોજગાર લોકોને કામ મળી શકે છે. કામમાં વ્યસ્ત રહેશો. કામને લઈને પરિસ્થિતિ અને લોકોનો સાથે મળશે. જૂની સમસ્યાનું સમાધાન મળશે. પરેશાનીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે. ઘણા લોકોની નજર તમારા ઉપર છે તેથી બોલવા ઉપર અને કામ કરવાની રીત ઉપર ધ્યાન આપવું.
(અ. લ. ઈ.) ...વધુ જુઓ
વૃષભ
વૃષભ
વૃષભ (બ. વ. ઉ.) કામકાજના સ્થળે બદલાવ આવશે. યાત્રા પણ થઈ શકે છે. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા જૂના વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમે પોતાની જાતે કોઈ ખાસ કામ પૂરું કરશો. તમે તમારા કામમાં સફળ થશો. બીજા પ્રત્યે સંવેદનશીલ રહેશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સોરો રહેશે.
(બ. વ. ઉ.) ...વધુ જુઓ
મિથુન
મિથુન
મિથુન (ક. છ. ઘ.) તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ મૂંઝવણનો ઉકેલ પણ આવશે. પૈસાની સ્થિતમાં સુધારો કરવા માટે નવી યોજના બનાવી શકશો. સોદામાં તમને ફાયદો થશે. આજે તમને મોટી જવાબદારી મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં કોઈ મોટો નિર્ણય લેવા ઈચ્છો છો તે આજે લઈ લો. અમૂક પૂર્વાભાસ પણ
(ક. છ. ઘ.) ...વધુ જુઓ
કર્ક
કર્ક
કર્ક (ડ. હ.) રોજિંદા કામમાં બદલાવ આવશે. ઈમાનદારીથી કામ કરવું. ધીરજ અને શાંતિ રાખવી. બધી સમસ્યાનું સમાધાન આવશે. સમયની સાથે ચાલવું. અધિકારીઓ સાથે વાતચીત થશે. ખર્ચ ઉપર કાબૂ રાખવાની કોશિશ કરશો, જેમાં તમે સફળ થશો. સંબંધોની મધુરતા વધારવામાં સફળ થશો. માગ્યા વગર કોઈ તમારી મદદ કરશે.
સિંહ
સિંહ
સિંહ (મ. ટ.) નોકરિયાત વર્ગને કામમાં સમય વધારે લાગશે. જવાબદારીવાળા કામ પણ પૂરાં કરવા પડશે. આજે જે નિર્ણય કરશો તેનો લાભ આવનાર દિવસોમાં મળશે. તમે જેટલા વ્યસ્ત રહેશો એટલો વધુ ધનલાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે અને કરિયરમાં નવી તક મળશે. મહેનતથી સારી સફળતા મળશે.
કન્યા
કન્યા
કન્યા (પ. ઠ. ણ.) પોતાની જાત ઉપર ધ્યાન આપી શકશો. સંબંધોને લઈને જે સમસ્યાઓ છે તે હલ થઈ જશે. તમને ફાયદો થશે. દિવસભર સક્રિય રહેશો. ગોચર કુંડળીમાં દસમા ભાવમાં ચંદ્રમા તમારા માટે ખાસ છે. પૈસાની સ્થિતિ ઉપર તમારે ધ્યાન આપવું પડશે. યાત્રાનો યોગ બની રહ્યો છે.
(પ. ઠ. ણ.) ...વધુ જુઓ
તુલા
તુલા
તુલા (ર. ત. ) પૈસાની બાબતો ગુપ્ત રાખવી, એ તમારા માટે સારું છે. તમારા મનમાં જે ચાલેશે તે બીજા સાથે શેર કરશો. અમુક મુશ્કેલીઓ ઉપર વિચાર કરશો તો ધીમે ધીમે તે જતી રહેશે. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત કરવી પડશે. મિત્રો સાથે અચાનક વાત થવાના કારણે ખુશ થશો.
(ર. ત. ) ...વધુ જુઓ
વૃશ્ચિક
વૃશ્ચિક
વૃશ્ચિક (ન. ય. ) તમારું ધ્યાન કાર્યક્ષેત્રમાં સુધારો કરવા પર રહેશે. કામના બદલે કામ કરવાની રીત ઉપર ધ્યાન આપવું. અચાનક કોઈ સારી યોજના બની શકે છે. મિત્રો સાથે કોઈ ખાસ બાબતને લઈને વાત થઈ શકે છે. બીજા સાથે ભાવનાને શેર કરવાથી સારું લાગશે.
(ન. ય. ) ...વધુ જુઓ
ધન
ધન
ધન (ભ. ધ. ફ. ઢ.) તમારા મનમાં જે યોજના ચાલે છે તેના પર કામ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ભાઈ અને મિત્રોની મદદથી તમારો દિવસ સુધરી જશે. તમને રોચક જાણકારી મળી શકે છે. પૈસાનું રોકાણ કરતા પહેલા જાણકારી મેળવી લેવી. કામમાં તમારું મન લાગશે. યાત્રા થવાનો યોગ છે.
(ભ. ધ. ફ. ઢ.) ...વધુ જુઓ
મકર
મકર
મકર (ખ. જ.) આજે કોઈ મહત્વની બાબતને લઈને સારા સમાચાર મળી શેક છે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની બાબતમાં કોશિશ કરશો. તમે જેટલી મહેનત કરશો તેટલી સફળતા મળશે. મિત્રોની મદદ મળશે. પૈસા સાથે જોડાયેલી બાબતમાં ધ્યાન આપવું. ધીરજ અને શાંતિથી કામ કરવું. તણાવને દૂર કરવાની કોશિશ કરવી. નોકરીમાં
કુંભ
કુંભ
કુંભ (ગ. સ. શ. ષ.) નવા લોકોનો સંપર્ક થઈ શકે છે. યોજના બનાવવા માટે દિવસ સારો છે. ધારેલા કામ પૂર્ણ થશે. તમને ફાયદો કરાવે તેવી યોજના બનાવશો. કામમાં આવતા અવરોધ દૂર થશે. તમારા મનમાં જે શંકા છે તે છોડી દેવી અને જે કામ હાથ ઉપર છે તેના ઉપર ધ્યાન આવવું.
(ગ. સ. શ. ષ.) ...વધુ જુઓ
મીન
મીન
મીન (દ. ચ. ઝ. થ.) બીજા ઉપર તમારો સારો પ્રભાવ પડશે. કોઈ ખાસ બાબતને લઈને શાંતિથી વિચાર કરશો તો બધુ ઠીક થઈ જશે. ભાગીદારીને લઈને તમારા મનમાં કોઈ ચિંતા રહેશે. સમયની સાથે બધુ સ્પષ્ટ થઈ જશે. લોકોની સલાહ લેવી. આજે કોઈપણ કામ ગંભીરતાથી કરવું.
(દ. ચ. ઝ. થ.) ...વધુ જુઓ
image
વિશ્વંભરી સ્તુતિ
Download Read
image
જય જગદીશ હરે
Download Read
image
જય ગણેશ જય ગણેશ
Download Read
image
હનુમાન ચાલિસા
Download Read
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી