તમારું શહેર પસંદ કરો
  માર્કેટ્સ Jul 22,2019,10:13 PM
   મેષ
   મેષ
   મેષ (અ. લ. ઈ.) આજનો દિવસે કામમાં સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા ટારગેટ સુધી પહોંચી શકો છો. આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. તે ઉપરાંત માન-સન્માન વધશે.
   (અ. લ. ઈ.) ...વધુ જુઓ
   વૃષભ
   વૃષભ
   વૃષભ (બ. વ. ઉ.) આજે તમે તમારા મન અને અંતરઆત્માનો અવાજ સાંભળશો. લોકોની વચ્ચે પોતાના વ્યવહારના કારણે લોકપ્રિય બનશો. તમારી સામાજિક સ્થિતિ સુધરશે. કામને લઈને વ્યસ્ત રહેશો, જેનો તમને ફાયદો મળશે.
   (બ. વ. ઉ.) ...વધુ જુઓ
   મિથુન
   મિથુન
   મિથુન (ક. છ. ઘ.) આજે તમે વ્યવહારું રહેશો. જેટલા શાંત રહેશો, એટલી જ ઝડપથી સમસ્યાઓ ઉકાલાઈ જશે. તમારી વાતને યોગ્ય રીતે લોકો સમક્ષ રાખવાથી ફાયદો થશે. લોકોનો સાથ-સહકાર મળી રહેવાથી સમસ્યાનું સમાધાન સરળતાથી મેળવી શકશો.
   (ક. છ. ઘ.) ...વધુ જુઓ
   કર્ક
   કર્ક
   કર્ક (ડ. હ.) ચિંતામાંથી છૂટકારો મળશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. મોજમસ્તીમાં દિવસ પસાર થશે. બિઝનેસમાં સમજૂતીથી વિવાદ ઉકેલાશે. સંતાન ઉપર ધ્યાન આપવું. જૂના મિત્રો અને સંબંધીની મદદ મળશે.
   સિંહ
   સિંહ
   સિંહ (મ. ટ.) આજે તમે મહત્વની ઉપલબ્ધી પ્રાપ્ત કરી શકો છો. કોઈ પણ કાર્યને અધૂરું ન રાખવું. સમયસર કાર્યને પૂરું કરી શકશો. અટવાયેલા કામને પૂરા કરવામાં મિત્રનો સાથ મળશે.
   કન્યા
   કન્યા
   કન્યા (પ. ઠ. ણ.) તમે નવા કામનું પ્લાનિંગ કરી શકશો. ધીરજ અને શાંતિથી કામ કરવું. સાથે કામ કરનાર લોકોની સારી સલાહ મળશે. જેમના સહકારથી તમે નોકરી અને બિઝનેસમાં આગળ વધી શકશો. આજે તમે ભૂલો વિશે પણ વિચારશો. જૂના કામ સાથે જોડાયેલી વાત તમારા મનમાં રહેશે.
   (પ. ઠ. ણ.) ...વધુ જુઓ
   તુલા
   તુલા
   તુલા (ર. ત. ) નવી યોજના બનાવી શકશો. આજે શાંતિ તમે કામ પૂરું કરી શકશો. તમે મહત્વનો નિર્ણય પણ લઈ શકશો. નોકરી અને બિઝનેસમાં મહત્વના કામનું પ્લાનિંગ કરી શકશો.
   (ર. ત. ) ...વધુ જુઓ
   વૃશ્ચિક
   વૃશ્ચિક
   વૃશ્ચિક (ન. ય. ) આજે તમે નવા લોકોને મળશો. જુના સંબંધો તાજા થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. કામમાં મિત્રની મદદ મળશે. મિત્રની સલાહ તમને ઉપયોગી સાબિત થશે.
   (ન. ય. ) ...વધુ જુઓ
   ધન
   ધન
   ધન (ભ. ધ. ફ. ઢ.) આજે મુસાફરી કરી શકશો. તમારા સપના પૂરા થશે. આજનો દિવસ આંનદથી પસાર થશે. સંબંધોના કારણે કરિયરમાં પ્રગતિ થશે.
   (ભ. ધ. ફ. ઢ.) ...વધુ જુઓ
   મકર
   મકર
   મકર (ખ. જ.) આજે જૂની વાતો ભૂલીને આગળ વધવાનો દિવસ છે. આજે સફળતાનો યોગ છે. નવી વસ્તુ અપનાવાથી તમને લાભ થશે. જીવનસાથી સાથે મનની વાત શેર કરવી. તણાવ ઓછો થશે. જૂના કાનૂની કેસ આજે ઉકેલાઈ જશે.
   કુંભ
   કુંભ
   કુંભ (ગ. સ. શ. ષ.) આજે માન-સન્માન મળશે. તમારી ઈચ્છા પૂરી થશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. ત્તિન સાથે જોડાયેલા કામનું પ્લાનિંગ થશે.
   (ગ. સ. શ. ષ.) ...વધુ જુઓ
   મીન
   મીન
   મીન (દ. ચ. ઝ. થ.) નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે. જેનાથી તમને લાભ થશે. ઓફિસમાં વ્યસ્ત રહેશો. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પોતાની જાત માટે સમય કાઢી શકશો. પૈસા સાથે જોડાયેલી બાબતો ઉકાલાઈ જશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. જૂની યોજનામાં ફાયદો થશે.
   (દ. ચ. ઝ. થ.) ...વધુ જુઓ
   ની  સંપૂર્ણ વાંચનસામગ્રી