હોમ
વીડિયો
સર્ચ
ઈ-પેપર
લૂંટફાટ:
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોને અમૂલે બાનમાં લીધા, છાશથી લઈને આઈસક્રીમના ભાવ ડબલ
અમદાવાદ
8 કલાક પહેલા
ટિયાગોનું નવું XTA AMT વેરિઅન્ટ:
ટાટાએ ટિયાગોનું સૌથી સસ્તુ ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કર્યું, જાણો કિંમતથી લઈને ફિચર્સ સુધી બધું
ઓટોમોબાઈલ
11 કલાક પહેલા
ન્યૂ એપ ફોર સેફ્ટી:
Truecallerએ ગાર્ડિયન્સ એપ લોન્ચ કરી, ઈમર્જન્સીમાં લોકેશન અને બેટરી ડિટેલ પહોંચાડશે
ગેજેટ
11 કલાક પહેલા
75 વર્ષીય દાદીમાનો જોશ:
પાર્કિન્સન્સ બીમારી સામે જંગ જીતવા નેન્સી સ્ટ્રેટન છેલ્લા 6 વર્ષથી બોક્સિંગ કરે છે, આ ઉંમરે તેમને રિંગમાં જોઈને લોકો ચોંકી જાય છે
લાઇફસ્ટાઇલ
11 કલાક પહેલા
યુનિક વેડિંગ:
ઓસ્ટ્રેલિયામાં 41 હજાર ફૂટની ઊંચાઈએ એરોપ્લેનમાં લગ્ન કર્યા, ફ્લાઈટમાંથી ઊતર્યા બાદ ફોટોશૂટ કરાવ્યું
લાઇફસ્ટાઇલ
11 કલાક પહેલા
પ્રેરણા:
તિરુવનંતપુરમની રહેવાસી પૃથુ બાળપણથી ચાલી શકતી નથી, માતા-પિતાએ હિંમત વધારી અને અથાક મહેનતથી CAની પરીક્ષા પાસ કરી
લાઇફસ્ટાઇલ
11 કલાક પહેલા
તાંડવ કોન્ટ્રોવર્સી:
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું- અમુક પ્લેટફોર્મ્સ પર પોર્નોગ્રાફી દેખાડવામાં આવે છે, OTT પર દર્શાવવામાં આવતા કન્ટેન્ટનું સ્ક્રીનિંગ થવું જોઈએ
ઈન્ડિયા
12 કલાક પહેલા
ટીઝર:
'સાઈના'નું ટીઝર રિલીઝ, બેડમિન્ટન ચેમ્પિયનના અંદાજમાં પરિણીતી ચોપરા જોવા મળી
બોલિવૂડ
12 કલાક પહેલા
UPમાં ઓનર કિલિંગ:
હરદોઈમાં પિતાએ 18 વર્ષની દીકરીનું ગળું કાપી નાખ્યું; માથું લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો, વિક્ટ્રી સાઇન પણ દેખાડી
ઈન્ડિયા
13 કલાક પહેલા
વેસ્ટ ઈન્ડીઝે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું:
શ્રીલંકાના અકીલાએ હેટ્રીક લીધી, ત્યાર પછીની ઓવરમાં પોલાર્ડે 6 છગ્ગા માર્યા; યુવરાજ પછી બીજો બેટ્સમેન બન્યો
ક્રિકેટ
13 કલાક પહેલા
દેશમાં કોરોના વેક્સિનેશન:
ડોઝની ગતિ પ્રત્યેક દિવસે વધી રહી છે, પ્રથમ વખત એક દિવસમાં વેક્સિનના લગભગ 10 લાખ ડોઝ આપવામાં આવ્યા
ઈન્ડિયા
13 કલાક પહેલા
રામ મંદિર નિર્માણ:
70 એકર નહિ હવે 107 એકરમાં થશે રામ મંદિર પરિસર, ટ્રસ્ટે ખરીદી જમીન
ઈન્ડિયા
13 કલાક પહેલા
કોરોના દેશમાં:
24 કલાકમાં 18 રાજ્યોમાં સાજા થનાર કરતા નવા દર્દીઓની સંખ્યા વધારે, આજે કેજરીવાલે પણ લીધી વેક્સિન
ઈન્ડિયા
14 કલાક પહેલા
ફિલ્મ કંપનીઓની 350 કરોડની કરચોરી:
અનુરાગ કશ્યપ સહિતની ફિલ્મ હસ્તીઓની તપાસમાં ઘટસ્ફોટ, 300 કરોડ બેહિસાબી; તાપસી વિરુદ્ધ પાંચ કરોડ રોકડ લીધાના પુરાવા - આઈટી
બોલિવૂડ
14 કલાક પહેલા
ભાવવધારો:
ત્રણ મહિનામાં બીજીવાર નિસાનની સબ-કોમ્પેક્ટ SUV મેગ્નાઇટના ભાવ વધ્યાં, ટર્બો વેરિઅન્ટ ખરીદવા હવે ₹30 હજાર વધુ ચૂકવવા પડશે
ઓટોમોબાઈલ
14 કલાક પહેલા
ટ્રેનમાં યુવતીની સામે થયો ન્યૂડ:
ઉદયપુર સ્ટેશન પર યુવકે ગંદી હરકતો કરી, પીડિતાએ વીડિયો બનાવીને રેલવેમંત્રીને મોકલ્યો
ઈન્ડિયા
15 કલાક પહેલા
અપકમિંગ પ્રાઈવસી ફીચર:
વ્હોટ્સએપ પર અન્ય યુઝરને મોકલેલો ફોટો તે સેવ કે ફોરવર્ડ નહિ કરી શકે, સ્ક્રીન શૉટ લેશે તો પણ અલર્ટ મળશે
ગેજેટ
15 કલાક પહેલા
ગુડ ન્યૂઝ:
લગ્નના 6 વર્ષ બાદ શ્રેયા ઘોષાલ પ્રેગ્નન્ટ, સો.મીડિયામાં બેબી બમ્પની તસવીર શૅર કરીને બાળકના નામની જાહેરાત કરી
બોલિવૂડ
15 કલાક પહેલા
હરિદ્વાર કુંભ 2021:
11 માર્ચે મહાશિવરાત્રીએ પ્રથમ શાહી સ્નાન થશે, એ પછી એપ્રિલ મહિનામાં ત્રણ શાહી સ્નાન યોજાશે
ધર્મ
15 કલાક પહેલા
શેરબજાર:
સેન્સેક્સ 599 અંક ઘટ્યો, નિફ્ટી 15080 પર બંધ; HDFC, બજાજ ફિનસર્વના શેર ઘટ્યા
બિઝનેસ
15 કલાક પહેલા
ભાસ્કર એક્સક્લૂસિવ:
બે રાજ્યના IT અધિકારીઓએ અનુરાગ-તાપસીને ત્યાં દરોડા પાડ્યા; હવે ED પણ રેડ પાડી શકે છે
બોલિવૂડ
16 કલાક પહેલા
સાવધાન:
ગૂગલ પર સર્ચિંગ રિઝલ્ટની વેબસાઈટ પર ક્લિક કરતાં પહેલાં ચેતી જજો, હેક કરેલી વેબસાઈટ દર્શાવી હેકર્સ તમને લૂંટી શકે છે
ગેજેટ
16 કલાક પહેલા
24X7 કલાક બેંકિંગ સુવિધા:
એક્સિસ બેંકે વ્હોટ્સએપ સાથે કરાર કર્યો, કોઈપણ સમયે કસ્ટમર્સને બેંકિંગની સુવિધા મળશે
યુટિલિટી
16 કલાક પહેલા
સો. મીડિયા પર દુલ્હન છવાઈ:
પાકિસ્તાની બ્રાઈડ વાઝ્મા અવાનનો ઓફબીટ બ્રાઇડલ લુક વાઇરલ, તેની યુનિક સ્ટાઈલે લોકોનાં દિલ જીતી લીધા
લાઇફસ્ટાઇલ
17 કલાક પહેલા
ભાસ્કર એક્સક્લૂઝીવ:
સેલેબ્સને ત્યાં દરોડા પાછળનું કારણ- 5 ફ્લોપ ફિલ્મો બાદ મધુ મંટેના રૂપિયા 700 કરોડમાં 2 ફિલ્મો બનાવવાના હતા,ત્યારથી ITની રડાર પર હતા
બોલિવૂડ
18 કલાક પહેલા
સો. મીડિયા પર સનસની:
લગ્નમાં વર-વધૂએ ડાન્સ કરતાં કરતાં 7 ફેરા ફર્યા, ગુસ્સે થયેલા ઉદ્યોગપતિએ કહ્યું- લગ્ન છે કે સંસ્કારોની આહુતિ
લાઇફસ્ટાઇલ
18 કલાક પહેલા
ગુરુવારનું રાશિફળ:
ગુરુવારે સિંહ જાતકોને સામાજિક સ્તરે થોડી નવી ઓળખ પ્રાપ્ત થશે, અચાનક કોઇ ખર્ચ સામે આવી શકે છે
જ્યોતિષ
એક દિવસ પહેલા
મહારાષ્ટ્ર:
‘અમને કપડાં કઢાવી પોલીસ સામે નચાવે છે’, સરકારી હોસ્ટેલની છોકરીઓના આક્ષેપ બાદ તપાસના આદેશ
ઈન્ડિયા
એક દિવસ પહેલા
ક્લીન બોલ્ડ:
બુમરાહે લગ્ન કરવા માટે ક્રિકેટમાંથી લીધો બ્રેક, આવતા અઠવાડિયે ગોવામાં સ્પોર્ટ્સ એન્કર અથવા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે પ્રભુતામાં પગલાં માંડે એવી સંભાવના
ક્રિકેટ
એક દિવસ પહેલા
થાઇલેન્ડ:
બીચ પર ચાલતાં ચાલતાં 49 વર્ષીય મહિલાને 2 કરોડ રૂપિયાની વ્હેલની ‘વૉમિટ’ મળી, જાણો એની કિંમત આટલી વધારે કેમ?
લાઇફસ્ટાઇલ
એક દિવસ પહેલા
SBIની કેશબેક ઓફર:
Yono એપથી પેમેન્ટ અને શોપિંગ કરવા પર 50% સુધીનું બંપર ડિસ્કાઉન્ટ મળશે
યુટિલિટી
એક દિવસ પહેલા
બજેટ વેબિનારમાં PM:
નરેન્દ્ર મોદીએ કહ્યું- ભારતીય ટેલન્ટની માગ સમગ્ર દુનિયામાં; નવી શિક્ષણનીતિથી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂતાઈ મળશે
ઈન્ડિયા
એક દિવસ પહેલા
દુર્લભ ટ્યુમર:
14 વર્ષના બાળકના નાકમાંથી એક દુર્લભ ટ્યુમર કાઢવામાં આવ્યું, તે કેન્સરમાં ફેરવાઈ જાય તેનું જોખમ હતું; 50 હજારમાંથી એક આવો કેસ હોય છે
લાઇફસ્ટાઇલ
એક દિવસ પહેલા
સેક્સસીડીકાંડ:
કર્ણાટક સરકારના મંત્રીએ રાજીનામું આપ્યું, નોકરીના બદલામાં મહિલાના યૌનશોષણનો આરોપ
ઈન્ડિયા
2 દિવસ પહેલા
મંગળ પર એંજલ:
એલન મસ્કની ગર્લફ્રેન્ડની ડિજિટલ કલાકૃતિ માત્ર 20 મિનિટમાં વેચાઈ, 42 કરોડ મળ્યા
વર્લ્ડ
2 દિવસ પહેલા
ગોલ્ડન ગર્લની મજબૂરી:
ઝારખંડમાં નેશનલ લેવલની ચેમ્પિયન તીરંદાજ મમતા ટુડુ ભજિયાં વેચીને ગુજરાન ચલાવે છે
લાઇફસ્ટાઇલ
2 દિવસ પહેલા
વાઇરલ:
ખભે સ્કૂટી લઈને હાઈવે પર નીકળ્યો યુવક, વાહનચાલકો જોતાં રહ્યાં
ઈન્ડિયા
2 દિવસ પહેલા
ભારતીય વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા:
સ્પેનની મારિયા વારાણસીની સંસ્કૃત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવીને ‘આચાર્ય’ બની, આનંદીબેન પટેલના હસ્તે મેડલ મેળવનારી મારિયા હવે સ્પેનમાં સંસ્કૃત શીખવશે
લાઇફસ્ટાઇલ
2 દિવસ પહેલા
તાડાસન:
આ આસનથી બાળકોની હાઈટ વધશે અને મસલ્સ મજબૂત થશે, યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવી સરળ રીત
હેલ્થ
2 દિવસ પહેલા
અપકમિંગ સુપરબાઈક:
નવા લુક અને મોડર્ન ફિચર્સની સાથે ભારતમાં ટૂંક સમયમાં સુઝુકી હાયાબુસા લોન્ચ થશે, કંપનીએ વીડિયો ટીઝર રજૂ કર્યું
ઓટોમોબાઈલ
2 દિવસ પહેલા
ફારુખ અબ્દુલ્લા સામેની PIL ફગાવાઈ:
સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારના અભિપ્રાયથી અલગ વિચાર રજૂ કરવો રાજદ્રોહ નથી; અરજદારને 50 હજાર રૂપિયાનો દંડ
ઈન્ડિયા
2 દિવસ પહેલા
પિચના પ્રશ્ન પર જવાબ:
વિરાટ કોહલીએ કહ્યું- ન્યૂઝીલેન્ડમાં અમે ત્રણ દિવસમાં હાર્યા ત્યારે કોઈ કઈ બોલ્યું નહીં; ટેસ્ટ ક્રિકેટમાં મેચ 5 દિવસ ચાલે એ માટે રમીએ છીએ કે ગેમ જીતવા માટે?
ક્રિકેટ
2 દિવસ પહેલા
સોનામાં ઘટાડો ચાલુ:
7 મહિનામાં સોનું 11,500 રૂપિયા સસ્તું થયું, 56,200થી 45 હજારની નીચે આવ્યું
બિઝનેસ
2 દિવસ પહેલા
MCDના 5 વોર્ડની પેટાચૂંટણી:
દિલ્હી MCD પેટાચૂંટણીમાં AAPનો 'ચોગ્ગો', ભાજપ-0, AAPના કાર્યકરોએ કહ્યું- 'થઈ ગયું કામ, જય શ્રીરામ'
ઈન્ડિયા
2 દિવસ પહેલા
ઘરેલુ હિંસાની નવી રીત:
લોકો હવે સ્ટોકરવેર એપ દ્વારા પાર્ટનરની જાસૂસી કરી રહ્યા છે, તમારી જાસૂસી થઈ રહે છે કે કેમ, સિમ્પલ સ્ટેપ્સમાં જાણી લો
ગેજેટ
2 દિવસ પહેલા
ટેકનિકલ મંદીમાંથી બહાર નીકળ્યો દેશ:
GDPમાં રહ્યો 0.4% ગ્રોથ તો GST કલેક્શને બનાવ્યો રેકોર્ડ, આ છે ત્રીજા ત્રિમાસિકમાં તેજીના 5 કારણ
બિઝનેસ
2 દિવસ પહેલા
ITના રડાર પર બોલિવુડ:
રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સહિત 4 કંપનીઓના અનેક ઠેકાણાંઓ પર દરોડા, સરકારનો વિરોધ કરનારા અનુરાગ કશ્યપ અને તાપસીની પુણેમાં પૂછપરછ
બોલિવૂડ
2 દિવસ પહેલા
ન્યૂ ટેક્નોલોજી:
રિયલમીએ અપકમિંગ સ્માર્ટફોન માટે 108MPનો કેમેરા રજૂ કર્યો, ટિલ્ટ શિફ્ટ ટાઈમ લેપ્સ વીડિયો બનાવી શકાશે
ગેજેટ
2 દિવસ પહેલા
ખેડૂત આંદોલન મુદ્દે અજય દેવગન ફસાયો:
પંજાબના યુવકે એક્ટરની કાર અટકાવી, 15 મિનિટ સુધી રોકી રાખ્યો, પોલીસે ધરપકડ કરી
બોલિવૂડ
2 દિવસ પહેલા
પારલે બિસ્કિટ સામે કોર્ટમાં કેસ:
ઓરિયોએ બિસ્કિટની ડિઝાઇન બાબતે કર્યો વિરોધ, 12 એપ્રિલે આગામી સુનાવણી
બિઝનેસ
2 દિવસ પહેલા
EPF પર વ્યાજ:
EPFO આવતી કાલે 2020-21 માટે વ્યાજ દરની જાહેરાત કરી શકે છે, આ વર્ષે વ્યાજ દર ઘટી શકે છે
યુટિલિટી
2 દિવસ પહેલા
લૈંગિક ભેદભાવ દૂર કરવાનો પ્રયત્ન:
અમેરિકાની ટોય્ઝ કંપની ‘હેસ્બ્રો’એ ‘મિસ્ટર પોટેટો’ નામમાંથી ‘મિસ્ટર’ કાઢી નાખ્યું, યુઝર્સે કંપનીનાં નામમાંથી ‘બ્રો’ કાઢવા પણ માગ કરી
લાઇફસ્ટાઇલ
2 દિવસ પહેલા
ગ્લોબલ રિપોર્ટ:
2050 સુધીમાં દુનિયામાં દર ચોથી વ્યક્તિ બહેરાશથી પીડાતી હશે, WHOએ ચેતવણી આપી, સૌથી મોટો વિલન છે હેડફોન
હેલ્થ
2 દિવસ પહેલા
કોરોના વેક્સિનેશનનો વ્યાપ વધ્યો:
સરકારે કહ્યું- દરેક પ્રાઇવેટ હોસ્પિટલ વેક્સિનેશનમાં સામેલ થઈ શકે છે, વેક્સિનની કોઈ અછત નથી
ઈન્ડિયા
2 દિવસ પહેલા
એસિડ-અટેક સર્વાઇવરની સ્ટોરી:
ઓડિશાની પ્રમોદિની પર સેનાના જવાને એસિડ-અટેક કર્યો હતો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન સરોજ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કર્યાં
લાઇફસ્ટાઇલ
2 દિવસ પહેલા
કોરોના દેશમાં:
રાષ્ટ્રપતિ કોવિંદે દિલ્હીની RR હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન મુકાવી, નાગપુરમાં વેક્સિનેશન માટે વૃદ્ધોની ભીડ ઉમટી પડી
ઈન્ડિયા
2 દિવસ પહેલા
કોરોના વિશ્વમાં:
બ્રાઝિલમાં એક દિવસમાં 1641 લોકોનાં મોત, વેક્સિનેશનમાં ઇઝરાયેલની મદદ લેશે ડેનમાર્ક અને ઓસ્ટ્રિયા
વર્લ્ડ
2 દિવસ પહેલા
ઉત્સવ:
11 માર્ચે મહાશિવરાત્રિ; આ દિવસે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, બધી જ 12 રાશિઓ ઉપર બુધની અસર થશે
ધર્મ
2 દિવસ પહેલા
ફેસબુક પ્રાઈવસી વિવાદ:
યુઝર્સની જાણ બહાર ફેશિયલ ડેટા કલેક્ટ કરવાનું ભારે પડ્યું, હવે કંપની યુઝર્સને 4.7 હજાર કરોડ રૂપિયાનું વળતર આપશે
ગેજેટ
2 દિવસ પહેલા
ભરૂચ રિઝલ્ટ:
ભરૂચમાં પણ કમળ છવાયું, કૉંગ્રેસ અને બીટીપીનો સફાયો, જાણો વિજેતાના નામ સાથે સંપૂર્ણ પરિણામ
ભરૂચ
2 દિવસ પહેલા
બુધવારનું રાશિફળ:
બુધવારે વૃષભ જાતકો પડકારોનો સામનો કરીને ઉન્નતિના માર્ગ ખોલી શકશે, બાળકોને લઇને ચિંતા વધશે
જ્યોતિષ
2 દિવસ પહેલા
ખેડા જિલ્લામાં ભગવો લહેરાયો:
5 નગરપાલિકા અને 7 તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો, કોંગ્રેસનાં સૂપડાં સાફ
ખેડા
2 દિવસ પહેલા
હરખમાં નિયમો ભૂલાયા:
સુરતમાં ભાજપ કાર્યાલય પર જીતની ઉજવણી, ઢોલ નગારાના તાલે ઝૂમી, મોં મીઠા કરાવતા નેતાઓએ કોરોના નિયમોને નેવે મૂક્યાં
સુરત
2 દિવસ પહેલા
કંગના સુપ્રીમ કોર્ટની શરણમાં:
મુંબઈમાં થયેલા 3 ક્રિમિનલ કેસ શિમલા ટ્રાન્સફર કરવાની અપીલ, કહ્યું- મુંબઈમાં શિવસેના નેતાઓથી જીવને જોખમ
બોલિવૂડ
2 દિવસ પહેલા
કોરોનામાં ભારતમાં 40 નવા અબજપતિ બન્યા:
2020માં મુકેશ અંબાણીની સંપત્તિ 24 ટકા વધી, અદાણીની સંપત્તિ બે ગણી થઈ
બિઝનેસ
2 દિવસ પહેલા
વલસાડ રિઝલ્ટ:
નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, જાણો વિજેતા ઉમેદવાર સાથે સંપૂર્ણ પરિણામ
વલસાડ
2 દિવસ પહેલા
ગૌરવ:
કર્ણાટકના ડૉ. ઓમનાકુટ્ટીને સ્વાતિ સંગીથા પુરસ્કારમ 2020 મળ્યો, આ પુરસ્કાર મેળવનાર તેઓ બીજી મહિલા
લાઇફસ્ટાઇલ
2 દિવસ પહેલા
મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021:
PM મોદીએ સંમેલનની શરૂઆત કરી, 3 દિવસ ચાલનારા કાર્યક્ર્મમાં 50 દેશોના લોકો ભાગ લઈ રહ્યા; રોકાણ પર ભાર
ઈન્ડિયા
2 દિવસ પહેલા
વિવાદિત નિવેદન:
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કહ્યું- IPL કરતાં પાકિસ્તાન સુપર લીગમાં રમવું વધુ ફાયદાકારક, IPLમાં પૈસાને જ મહત્ત્વ આપવામાં આવે છે
ક્રિકેટ
2 દિવસ પહેલા
આપવીતી:
અંકિતા લોખંડે ટ્રોલિંગથી હેરાન થઈને બોલી, 'હું પણ ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂકી છું, બહુ જ ખરાબ સમય જોયો છે પરંતુ કોઈને કહ્યું નહીં'
બોલિવૂડ
2 દિવસ પહેલા
કોંગ્રેસના સૂપડા સાફ:
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના પુત્રોનો કારમો પરાજય, નેતાઓના સગા સંબંધીઓ પણ જીતી ના શક્યા
અમદાવાદ
2 દિવસ પહેલા
શેરબજાર:
સેન્સેક્સ 447 અંક વધ્યો, નિફ્ટી 14919 પર બંધ; M&M, NTPCના શેર વધ્યા
બિઝનેસ
2 દિવસ પહેલા
પોલીસમાં ભરતી થઈ રહેલ કિન્નરોની કહાની:
પરિવારે જાકારો આપ્યો તો ભીખ માંગીને ગુજારો કર્યો, આત્મહત્યા કરવાના વિચારો પણ આવ્યા, હવે પહેરશે સન્માન સાથે ખાખી વર્દી
ઈન્ડિયા
2 દિવસ પહેલા
ટીઝર આઉટ:
હરભજન સિંહની ફિલ્મ 'ફ્રેન્ડશિપ'નું ટીઝર રિલીઝ, ડેબ્યૂ તમિળ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે
બોલિવૂડ
3 દિવસ પહેલા
ઇન્ડિયન કોચનું વેક્સિનેશન:
રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના બે દિવસ પહેલાં કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
ક્રિકેટ
3 દિવસ પહેલા
સોશિયલ મીડિયા પર વિરાટ સૌથી પોપ્યુલર:
ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સ વાળો દુનિયાનો પ્રથમ ક્રિકેટર; 100 મિલિયનનો આંક ક્રોસ કરનાર ભારતનો પ્રથમ સેલિબ્રિટી, પ્રિયંકા 60 મિલિયન સાથે બીજા સ્થાને
ક્રિકેટ
3 દિવસ પહેલા
એક હજાર રૂપિયાની ચા:
કોલકાતામાં લોકો 1 કપ ચા માટે 1000 રૂપિયા ચૂકવે છે, જાણો એવું તો શું ખાસ છે
લાઇફસ્ટાઇલ
3 દિવસ પહેલા
મજા બની સજા:
2 ઓસ્ટ્રેલિયન મિત્રો દરિયાકિનારે મેટ્રસ પર બેસી બિયરની મજા માણી રહ્યા હતા, અચાનક પવન ફૂંકાતા બંને દરિયાની પેલે પાર પહોંચી ગયા
લાઇફસ્ટાઇલ
3 દિવસ પહેલા
હેલ્થ:
53 વર્ષીય સલીલ અંકોલાને કોરોનાને કારણે વેન્ટિલેટર પર મૂકવા પડ્યા હતા, કહ્યું- આ બહુ જ ડરામણો સમય છે
બોલિવૂડ
3 દિવસ પહેલા
મિસ્ટર પરફેક્શનિસ્ટનો મોટો નિર્ણય:
આમિર ખાન હવે 'મહાભારત' નહીં બનાવે, તેના કારણે ઓછામાં ઓછી 3 ફિલ્મો ગુમાવવાનો અંદેશ હતો
એન્ટરટેઇનમેન્ટ
3 દિવસ પહેલા
જેલમાંથી શબનમનો હસતો ફોટો વાઇરલ:
ફાંસીની રાહ જોઈ રહેલી શબનમને બરેલી જેલમાં શિફ્ટ કરવામાં આવી, ફોટો વાઇરલ મામલે 2 પોલીસકર્મી સસ્પેન્ડ
ઈન્ડિયા
3 દિવસ પહેલા
આસામના પ્રવાસે પ્રિયંકા ગાંધી:
કોંગ્રેસના જનરલ સેક્રેટરીએ ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોની સાથે પત્તીઓ તોડી, તેજપુરમાં ચૂંટણી જનસભા પણ કરશે
ઈન્ડિયા
3 દિવસ પહેલા
ભાજપના ઉત્સાહનો ઉન્માદ:
કોંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નથી, આમ આદમી પાર્ટી 16 બેઠક જીતી એ જીતી ના કહેવાયઃ વિજયોત્સવમાં વિજય રૂપાણી
અમદાવાદ
3 દિવસ પહેલા
પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે:
નાણાં મંત્રાલય ટેક્સ ઘટાડશે, કેન્દ્રની રાજ્યો સાથે વાત થઈ રહી છે; 15 માર્ચ સુધી ઘટી શકે છે કિંમત
ઈન્ડિયા
3 દિવસ પહેલા
UPના હાથરસમાં હત્યા:
પુત્રી સાથે છેડતીની ફરિયાદ કરનાર પિતાની ગોળી મારીને હત્યા કરાઈ, પુત્રીએ નનામીને કાંધ આપી; પીડિત પરિવારનો દાવો- આરોપી સપા નેતા
ઈન્ડિયા
3 દિવસ પહેલા
લૉ બજેટ સ્માર્ટફોન:
6.52 ઈંચની ડિસ્પ્લે અને 6000 mAhની બેટરી સાથે જિયોની મેક્સ પ્રો લોન્ચ, કિંમત ₹7000 કરતાં પણ ઓછી
ગેજેટ
3 દિવસ પહેલા
બનાસકાંઠા રિઝલ્ટ:
બનાસકાંઠા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોએ જ મેદાન માર્યું, ત્રણેય નગરપાલિકા પર કબજો જમાવ્યો; કોંગ્રેસના સૂપડાં સાફ
પાલનપુર
3 દિવસ પહેલા
નારંગી ધોધનું રહસ્ય:
તે ધોધથી પડતો લાવા નથી, પરંતુ પાણી પર પડતા સૂર્યના કિરણોથી 'ફાયરફૉલ' નારંગી કલરનો દેખાય છે
લાઇફસ્ટાઇલ
3 દિવસ પહેલા
કોરોના દેશમાં:
મધ્યપ્રદેશના સાંસદ નંદકુમાર ચૌહાણનું મૃત્યુ; 22 રાજ્યના 140 જિલ્લામાં કોરોનાની ગતિ ઝડપી બની
ઈન્ડિયા
3 દિવસ પહેલા
કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો:
પ્રથમ દિવસે 25 લાખ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, 4 લાખથી વધુ લોકોને રસી મૂકવામાં આવી
ઈન્ડિયા
3 દિવસ પહેલા
SBI યુઝર્સ અલર્ટ:
ક્રેડિટ પોઈન્ટ રીડિમ કરવા માટે બેંક તરફથી કોઈ મેસેજ આવે તો સાવધાન, આવી ફેક લિંક પર ક્લિક કરતાં જ હેકર્સ તમારા પૈસા ચાઉં કરી જશે
ગેજેટ
3 દિવસ પહેલા
વિશ્વમાં કોરોના:
WHOએ કહ્યું- આ વર્ષે કોરોના મહામારી સમાપ્ત નહીં થાય, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ
વર્લ્ડ
3 દિવસ પહેલા
સાબરકાંઠા રિઝલ્ટ:
ઉત્તર ગુજરાતમાં મતદારોનો ભાજપ પર ભરોસો, જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી 30 બેઠક ભાજપને મળી
હિંમતનગર
3 દિવસ પહેલા
તાપી રિઝલ્ટ:
જિલ્લા અને નગરપાલિકા પર ભાજપનો ભગવો, તાલુકા પંચાયતની 64 બેઠક પર કોંગ્રેસની જીત, જાણો વિજેતાના નામ સાથે સંપૂર્ણ પરિણામ
વ્યારા
3 દિવસ પહેલા
પર્વ:
આજે અંગારક ચોથ; ગણેશજી સાથે જ મંગળ ગ્રહ અને હનુમાનજીની પૂજા કરો
ધર્મ
3 દિવસ પહેલા
સુરત રિઝલ્ટ:
નગરપાલિકા, તાલુકા અને જિલ્લામાં ભાજપનો ભગવો, જાણો વિજેતાના નામ સાથે સંપૂર્ણ પરિણામ
સુરત
3 દિવસ પહેલા
સાયબર હુમલો:
ભારતીય કોરોના વેક્સિન પર સાયબર-અટેક, ચીનના હેકર્સે કરી ફોર્મ્યુલા ચોરવાની કોશિશ
ઈન્ડિયા
3 દિવસ પહેલા
તાલુકા પંચાયત રિઝલ્ટ:
ગામડાંએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ ખીલવ્યું, જાણો કઈ તાલુકા પંચાયતમાં કોને કેટલી બેઠક મળી
ગાંધીનગર
3 દિવસ પહેલા
નગરપાલિકા રિઝલ્ટ:
74 નગરપાલિકામાં ભાજપની સત્તા, કોંગ્રેસ માત્ર 2 ન.પા. પર સમેટાયું, જાણો ક્યાં સત્તાનું સમીકરણ બગાડી AIMIMએ રાજ્યમાં 16 બેઠક જીતી
ગાંધીનગર
3 દિવસ પહેલા
ગુજરાત પાલિકા-પંચાયત રિઝલ્ટ:
મોદી કરતાં મોટો વિજય, કોંગ્રેસમુક્ત સ્વરાજ! મનપા પછી હવે જિલ્લા-તાલુકા અને પાલિકામાં ભાજપે ક્લિનસ્વીપ કર્યું
અમદાવાદ
3 દિવસ પહેલા
વાંચો
જુઓ
શોધો