- Gujarati News
- Bhaskar khaas
- Monday mega story
- Honeytrapping Scandal: Jensen Huang & IAF Wing Commander Spy Case
મંડે મેગા સ્ટોરીજેને 20 વર્ષ પત્ની માની, તે પુરુષ જાસૂસ નીકળ્યો:હનીટ્રેપિંગની સંપૂર્ણ કહાની, જેમાં એનવિડિયાના CEOથી લઈને IAF વિંગ કમાન્ડર સુધીના લોકો ફસાયા
8 કલાક પેહલા
- કૉપી લિંક

12 નવેમ્બરે એનવિડિયાના CEO જેન્સન હુઆંગને પદ છોડવું પડ્યું. અહેવાલો અનુસાર, તેમના અનેક મહિલાઓ સાથે અફેર હતા, જેમાંથી એક કથિત ચીની જાસૂસ છે.
.
આ જ અઠવાડિયે ભારતીય વાયુસેનાના એક વિંગ કમાન્ડર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ન્યૂડ તસવીરોના બદલામાં પાકિસ્તાની એજન્ટ સાથે યુદ્ધ યોજનાના પાનાં શેર કરવાનો આરોપ છે.
સુંદરતાને સાધન બનાવીને, પ્રેમ અથવા શારીરિક સંબંધની લાલચ આપીને શક્તિશાળી લોકો પાસેથી ગુપ્ત માહિતી મેળવવી. ઈન્ટેલિજન્સની દુનિયામાં તેને હનીટ્રેપિંગ કહેવામાં આવે છે. મન્ડે મેગા સ્ટોરીમાં જાસૂસીની સદીઓ જૂની તકનીકની સંપૂર્ણ કહાની, 9 ગ્રાફિક્સમાં…









ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















