- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mehmedabad
- Principal Natvarsinh Chauhan Farewell At Ghodali Khodiyar School | 2026
ઘોડાલી શાળાના આચાર્ય નટવરસિંહ ચૌહાણ નિવૃત્ત:આઈ શ્રી ખોડિયાર શાળામાં ઘણા વર્ષોની સેવા બાદ ભવ્ય વિદાય સમારંભ યોજાયો
ક્રિશ મેહતા | મહેમદાબાદ, ખેડા21 દિવસ પેહલા
- કૉપી લિંક

ઘોડાલી ગ્રામ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આઈ શ્રી ખોડિયાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય નટવરસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (બાપુ) વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા.
.
તેમણે આચાર્ય તરીકે સારી ફરજ બજાવી હતી અને વિદ્યાર્થીઓ, શાળા પરિવાર તેમજ વાલીઓમાં લોકપ્રિય બન્યા હતા. તેમની સેવાઓને બિરદાવવા માટે વિદાય સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો, સરપંચો, અગ્રણીઓ, વડીલો, ગ્રામજનો તેમજ શાળા પરિવાર હાજર રહ્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ નટવરસિંહ ચૌહાણની કામગીરી, સરળ સ્વભાવ અને કારકિર્દીની પ્રશંસા કરી હતી.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















