Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો:એશિયાના સૌથી મોટા ગણેશાકાર દેવસ્થાનમાં દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન થયું

ક્રિશ વિરાંગભાઈ મેહતા | મહેમદાબાદ, ખેડા26 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહેમદાવાદમાં પવિત્ર વાત્રક નદી કિનારે આવેલા એશિયાના સૌથી મોટા ગણેશાકાર શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે દશેરાના દિવસે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો.

.

દેવસ્થાનના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ડાકોરના મહંત દંડી સ્વામી અને CID સિરિયલના ઇન્સ્પેક્ટર કલાકાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. રામ-લક્ષ્મણ-હનુમાનજીનો વેષ ધારણ કરેલા બાળકોને ફુલહાર પહેરાવી 'જય જય શ્રી રામ'ના નારા સાથે રાવણના પૂતળા પાસે લઈ જવાયા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં રામ બનેલા પાત્રે બાણ છોડી રાવણનું દહન કર્યું. આ સાથે ભવ્ય આતશબાજી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ અધર્મ પર ધર્મનો વિજય અને અસત્ય પર સત્યના વિજયના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links