- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mehmedabad
- Mehmadabad Mahadev Pol Garba Celebration; Traditional Gabbar & Costume Show
મહેમદાવાદની મહાદેવ પોળમાં જીવંત રહી પરંપરા:શેરી ગરબા અને વેશભૂષાથી મનમોહક ગબ્બર અને રામ-શબરી જેવા પાત્રો રજૂ કરાયા
ક્રિશ વિરાંગભાઈ મેહતા | મહેમદાબાદ, ખેડા27 દિવસ પેહલા
- કૉપી લિંક

મહેમદાવાદની વર્ષો જૂની મહાદેવ પોળમાં રહીશોએ પરંપરાગત શેરી ગરબાનું આયોજન કર્યું. અહીં માતાજીનો સુંદર ગબ્બર બનાવી તેમને બિરાજમાન કરાયા હતા.
.

લોકોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી. આ પ્રસંગે અદભુત વેશભૂષા પણ જોવા મળી. તેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી.

વેશભૂષામાં રામજીનું વનવાસ દરમિયાન માતા શબરી સાથેનું મિલન, ગામડાનું જીવન અને સંયુક્ત કુટુંબ જેવા દ્રશ્યો રજૂ કરાયા. આનાથી પરંપરા જાણે જીવંત બની હોય તેવું લાગતું હતું. આ સુંદર આયોજન દ્વારા મહાદેવ પોળના રહીશોએ પરંપરા, એકતા અને અખંડિતતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















