- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mehmedabad
- Mehmadabad: Gunvantsinh Jadhav Launches Morpinch Sound Book For Kids
બાળકોના શિક્ષણ માટે ગુણવંતસિંહ જાદવની 'મોરપીંછ' સાઉન્ડ બુક લોન્ચ:મહેમદાવાદમાં કાર્યક્રમ યોજાયો, 5 વર્ષની મહેનત બાદ બાળકોનું શિક્ષણ બનશે સરળ
- કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના ગુણવંતસિંહ જાદવે બાળકોના શિક્ષણને સરળ અને મનોરંજક બનાવવા 'મોરપીંછ' નામની સાઉન્ડ બુક બનાવી છે. આ પુસ્તકનું લોકાર્પણ મહેમદાવાદના રવિશંકર મહારાજ ટાઉન હોલ ખાતે થયું. ગુણવંતસિંહ અને તેમની ટીમે પાંચ વર્ષની મહેનત પછી આ પુસ્તક ત

કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ ધારાસભ્ય), બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય વનરાજસિંહ જાદવ અને તાલુકા પંચાયત પ્રમુખ અજયભાઈ ડાભી હાજર રહ્યા હતા. મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી.

ગુણવંતભાઈ જાદવે 'મોરપીંછ' સાઉન્ડ બુકનો ડેમો આપ્યો. એન્કર સિદ્દીકભાઈએ મહાનુભાવોનું સન્માન કર્યું. કિરણસિંહ જાદવ (કે.ડી. બાપુ) દ્વારા કનીજ સીટની તમામ આંગણવાડીઓમાં આ બુક મફત વહેંચવામાં આવશે તેવી જાહેરાત કરાઈ.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















