Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનું નિરાકરણ:ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની હાજરીમાં બેઠક યોજાઈ, સભ્યોનો અસંતોષ દૂર થયો

ક્રિશ વિરાંગભાઈ મેહતા | મહેમદાબાદ, ખેડા26 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ પ્રશાંત પટેલ સામે મૂકાયેલી અવિશ્વાસની દરખાસ્તનો ઉકેલ આવી ગયો છે. 10 સભ્યોએ તેમની કામગીરી સામે વિરોધ દર્શાવી આ દરખાસ્ત રજૂ કરી હતી.

.

આ વિરોધને લઈને આજે મહેમદાવાદના ખાત્રજ ચોકડી સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.

ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે સભ્યોના કામો અને અન્ય બાબતો અંગેના અસંતોષ પર વિસ્તૃત ચર્ચા કરી. તેમણે ઝડપી નિવારણ લાવવા અને "આપણું મહેમદાવાદ મજબૂત મહેમદાવાદ" બનાવવા સાથે મળીને કામ કરવાની ખાતરી આપી.

સભ્યો સાથેની વાતચીત બાદ, પ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તનો ઉકેલ આવી ગયો. આનાથી સૌમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links