- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mehmedabad
- Mehmadabad Manobhavna Mahakali Temple; Kali Chaudash Darshan & Aarti
કાળી ચૌદશે મહાકાળી મંદિરે ભક્તોની ભીડ ઉમટી:મહેમદાબાદના મનોભાવના મંદિરમાં દર્શન, મહાઆરતી અને સુખડીના પ્રસાદનો લાભ લીધો
ક્રિશ વિરાંગભાઈ મેહતા | મહેમદાબાદ, ખેડા9 દિવસ પેહલા
- કૉપી લિંક

કાળી ચૌદશના દિવસે મહેમદાબાદના મનોભાવના મહાકાળી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા. ભક્તોએ મહાઆરતી અને સુખડીના પ્રસાદનો લાભ લીધો.
.
માતાજીને શણગારવામાં આવ્યાં હતાં. મંદિરને રોશની અને લાઇટિંગથી શણગારાયું હતું. મંદિરમાં માતાજીના લાઇવ ગરબાનું પણ આયોજન કરાયું હતું.

મોડી રાત સુધી ભક્તો દર્શન માટે આવતા રહ્યા. મંદિરમાં ભેટ કે દાનના પૈસા મૂકવાની પ્રથા નથી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદશે ભક્તોએ માતાજીનાં દર્શન, મહાઆરતી અને સુખડીના મહાપ્રસાદનો લાભ લીધો.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















