Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

મહેમદાબાદમાં સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન:ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરાયું, મિની ફાટા તળાવ ગાર્ડનમાં 30 જેટલા સ્ટોલ શરૂ

ક્રિશ મેહતા | મહેમદાબાદ, ખેડા18 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહેમદાબાદના મિની ફાટા તળાવ ગાર્ડનમાં આજે નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે 30 જેટલા સ્ટોલની શરૂઆત કરાવી.

.

આ મેળો ગુજરાત શહેરી આજીવિકા મિશન અને ‘વોકલ ફોર લોકલ’ના હેતુ હેઠળ યોજાયો છે. નાના વેપારીઓ અને સખીમંડળોને દિવાળી પહેલાં ધંધો કરવાની તક મળે, તે તેનો હેતુ છે.

કાર્યક્રમમાં મહેમદાબાદ નગરપાલિકા પ્રમુખ પ્રશાંત પટેલ, મામલતદાર કચેરીના મામલતદાર વી. ડી. દેસાઈ, કારોબારી રાકેશભાઈ સોઢા અને રસિકભાઈ સોઢા હાજર રહ્યા હતા.

સોનાવાલા સ્કૂલના ચેરમેન અને કાઉન્સિલર તુષાર મહેતા સહિત નગરપાલિકાના અન્ય કાઉન્સિલરો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મેળાનો હેતુ લોકોને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓ વાપરવા પ્રોત્સાહિત કરવાનો છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links