Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
મહુધા ન્યૂઝ
નડિયાદ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં મહિલાનો પગ લપસ્યો :
પીએસઆઇએ ન બચાવ્યા હોત તો મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતાં
ખેડા
શેર
Loading advertisement...
અલીણામાં લાકડાં કાપવા ગયેલી મહિલાની છેડતીના પ્રયાસનો આક્ષેપ :
પરિવારજનોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો, પોલીસે તૌસીફમિયા શેખ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મહુધા
શેર
મહુધામાં નવા વર્ષે ભાથીજી મહારાજની ગોઠ યોજાઈ :
પટેલ તલાવડી પાસેના સ્થાનકે તાલુકાનાં ગામોમાંથી આવેલા ભક્તોએ દર્શન કર્યાં
મહુધા
શેર
ચોરી -અકસ્માતના ભય વચ્ચે ટીડીઓ સમક્ષ સમારકામની માગ :
અલીણામાં અંધાર પટ્ટ,બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવવા તાલુકા સદસ્યની રજૂઆત
મહુધા
શેર
કાળી ચૌદશે મંત્રી સંજયસિંહ મહીડાએ હનુમાન દાદાનાં દર્શન કર્યાં :
મહુધા તાલુકાના ચુણેલ ગામે સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
મહુધા
શેર
Loading advertisement...
ખેડા કલેક્ટરે બે ગ્રામ પંચાયતના દફતરો તપાસ્યા :
મહુધાના ખાંડીવાવ અને બલોલમાં ખેડૂતો-નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા, વહેલી તકે ઉકેલની ખાતરી આપી
મહુધા
શેર
નડિયાદનું પ્રખ્યાત ભૂસું દેશ-વિદેશમાં ગૂંજ્યું, દિવાળી પર્વ ભારે માંગ :
ચવાણું બનાવવામાં 35થી 40 જાતના મસાલા અને 11 સામગ્રીનું ખાસ મિશ્રણ, વર્ષો બાદ પણ અસલી સ્વાદ અકબંધ
ખેડા
શેર
અલીણામાં મુખ્ય રસ્તાઓની સ્ટ્રીટ લાઇટો બંધ :
દિવાળી સમયે અંધારું; તાલુકા પંચાયતના સભ્યે TDOને રજૂઆત કરી લાઇટો ચાલુ કરવાની માંગ કરી
મહુધા
શેર
મહુધામાં પાલિકા કક્ષાનો સ્વદેશી મેળો શરૂ થયો :
ડાકોર રોડ પર ઓર્ગેનિક ઉત્પાદનો અને ગૃહ ઉદ્યોગના સ્ટોલ; પ્રમુખ રૂપેશ રાઠોડે મેળો ખુલ્લો મૂક્યો
મહુધા
શેર
કપડવંજ નાઈ સમાજે સાત સમિતિઓ બનાવી :
નરેન્દ્રભાઈ શર્માના નિવાસસ્થાને બેઠક યોજાઈ; નવા હોદ્દેદારોને જવાબદારી સોંપી
મહુધા
શેર
શેરી ગામના રહેણાંક વિસ્તારમાં કોબ્રા નીકળ્યો :
સાપ પકડનારાઓએ રેસ્ક્યૂ કરી જંગલમાં છોડી મૂક્યો
મહુધા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
મહુધામાં સરદાર પટેલની જન્મજયંતિએ રેલી અને પરેડ યોજાઈ :
રાષ્ટ્રીય એકતા દિવસ પર નાગરિકોએ એકતાના શપથ લીધા
મહુધા
શેર
મહુધા કોંગ્રેસે સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી :
સરદાર પટેલની 151મી જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિએ કાર્યક્રમ યોજાયો
મહુધા
શેર
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા :
મહુધાના છ ગામોમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું, ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા
મહુધા
શેર
વેદ હોસ્પિટલએ સગર્ભા બહેનોને પોષણ કીટ આપી :
સાસ્તાપુરમાં આરોગ્ય અધિકારીઓની હાજરીમાં વિતરણ, દર મહિને અંદાજે પાંચ અતિ જોખમી મહિલાઓને અપાય છે કીટ
મહુધા
શેર
Loading advertisement...
વિરોધ :
ખેડામાં સંરક્ષણ દિવાલ તોડીને રસ્તો અને પગથિયા બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ
ખેડા
શેર
સિંધાલી-રાઠોડપુરા રોડ પર ગરનાળું બેસતાં ટ્રક ફસાઈ :
95.29 લાખના કામમાં PCCને બદલે માટી પુરાણનો સ્થાનિકોનો આક્ષેપ, એજન્સી સામે પગલાંની માંગ
મહુધા
શેર
ખેડા CDHO શાલિનીબેન ભાટિયાએ મમતા દિવસની કામગીરી તપાસી :
મહુધાના સાસ્તાપૂર સબ સેન્ટર અને કડી ખોડિયારપુરા ખાતે THO ધ્રુમિલ પરીખ સહિતના કર્મીઓ હાજર રહ્યા
મહુધા
શેર
મહુધાની આંગણવાડીઓમાં જ્ઞાનકુંજ કીટનું વિતરણ :
મહિલા અને બાળ વિકાસ વિભાગે આધારશીલા અભ્યાસક્રમ હેઠળ બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે કીટ આપી
મહુધા
શેર
ગેરકાયદે રેતી ખનન :
ચિત્રાસર પાસે સાબરમતી નદીમાં 2 મહિનાથી રેતી ખનન, આઠ ડમ્પર અને એક મશીન સીઝ
ખેડા
શેર
Loading advertisement...
નગરપાલિકા તંત્ર અને બેદરકાર પશુપાલકો સામે ભારે રોષ :
મહુધાના ડડુસર રોડ પર ખુલ્લી ગટરમાં ગાય ખાબકી : જેસીબીથી રેસ્ક્યુ કરાઈ
મહુધા
શેર
ફલોલી પંચાયતમાં મહિલા સરપંચના પતિનો વહીવટ હોવાના આક્ષેપ :
સરપંચના સ્થાને પતિ નિર્ણયો લેતા હોવાની TDOને ફરિયાદ કરાઈ
મહુધા
શેર
મહુધામાં ખુલ્લી ગટર ચેમ્બરમાં ગાય ખાબકી :
ફીણાવ ભાગોળ નજીક મુખ્ય રસ્તા પર લાંબા સમયથી ખુલ્લી હતી ચેમ્બર, જેસીબીથી બહાર કઢાઈ
મહુધા
શેર
બારૈયાની મુવાડીમાં સાક્ષરતાનું પ્રમાણ 100 ટકાથી વધુ :
1200ની વસ્તી ધરાવતા ગામમાં બે યુવકોએ પાયલોટ અને પીએચડીની સિધ્ધિ મેળવી છે
મહુધા
શેર
ફિણાવમાં ખ્રિસ્તી સમાજનો ગાયનટોળી મેળાવડો યોજાયો :
રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાની હાજરીમાં ભાઈચારા અને એકતાનો સંદેશ અપાયો
મહુધા
શેર
Loading advertisement...
ખૂંટજમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ :
ગ્રામજનોને ગામમાં જ મળશે પ્રાથમિક સારવાર, નવીન ભવનથી આરોગ્ય સેવાઓ સુલભ બનશે
મહુધા
શેર
રૂ 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો :
હરિયાળામાં રાંધણ ગેસના સિલિન્ડરમાંથી જથ્થો કાઢી લઇ કોર્મશિયલમાં ભરી બોટલે રૂા.2700ની રોકડીનો વેપલો
ખેડા
શેર
મહુધાની પી.એમ.શ્રી કુમારશાળામાં નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી :
આચાર્ય કલ્પેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ગરબા-રાસની રમઝટ બોલાવી
મહુધા
શેર
અલીણામાં વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ માટે KYC કેમ્પ યોજાયો :
ખેડા જિલ્લા સમાજ કલ્યાણ શાખા દ્વારા ભીમનાથ મંદિરે સ્મિત પટેલના પ્રયાસોથી આયોજન
મહુધા
શેર
ખેડામાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું :
મોટર-પાઇપની મદદથી એક બોટલમાંથી અન્યમાં ગેસ ભરી કાળાબજારી કરનાર બે શખ્સો ઝડપાયા, રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત
ખેડા
શેર
Loading advertisement...
મહુધામાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો મામલો :
પતિએ પત્નીને યુરિયા પીવડાવ્યા બાદ મોઢામાં કપડાનો ડૂચો મારી દીધો હતો
મહુધા
શેર
કચ્છમાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોત :
મૂળ ખેડાના અને લખપતના પીપરમાં નોકરી કરતાં 35 વર્ષીય યુવાને ભુજમાં સારવારમાં દમ તોડ્યો
ખેડા
શેર
ગર્ભવતી પત્નીને નેનો યુરિયા પીવડાવી મૃતદેહ લટકાવ્યો :
હત્યા બાદ ગૂગલ સર્ચ કર્યું, 'પત્નીની આત્મહત્યામાં પતિ કેટલો જવાબદાર?'; મહુધા પોલીસે પતિ-જેઠની અટકાયત કરી
મહુધા
શેર
એપ ખોલો