Mon, Nov 16, 2026
Updated 02:15 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
ગીર સોમનાથ (વેરાવળ) ન્યૂઝ
‘સારા કાર્યમાં આવા ભૂંડળાઓ સામે ધ્યાન ન દેવાય’ :
કારડીયા રાજપૂત સમાજના આગેવાન વિક્રમસિંહનું નામ લીધા વગર નિવેદન; ઘોડા-લશ્કર લઈને આવો, મેદાન કોડીનારમાં જ છે: દીનુ સોલંકી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
અફઝલ સર પટણી સમાજની ચૂંટણી જીત્યા :
વેરાવળમાં ત્રણ વર્ષના પ્રમુખપદ માટે 2,781 મત મળ્યા, ફેઝાનને 2,048 મત
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
મોરારીબાપુએ સોમનાથમાં રામકથાનો પ્રારંભ કર્યો :
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે હરિહર તીર્થમાં શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન કર્યું, મહાદેવને જળાભિષેક કરી પોથી અર્પણ કરી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
ધોકડવામાં મોબાઈલની દુકાનમાં આગ લાગી :
50 ટકાથી વધુ માલસામાન બળ્યો, ચાની દુકાનના સંચાલકની સતર્કતાથી આગ વધુ ફેલાતી અટકી
ગીરગઢડા
શેર
તાલાલામાં જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી નીકળી :
ભાવિકોએ જલારામ બાપાને અભિષેક કર્યો, 20થી વધુ પરિવારોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો
તાલાલા
શેર
Loading advertisement...
સુરેન્દ્રનગરના બહારવટીયાઓ સમાજની જમીન પચાવી પાડવા કોડીનાર-ગાંધીનગરમાં પહોંચ્યાં હતા :
કારડીયા રાજપૂત સમાજમાં કથિત ભાગલા અંગે કોડીનારમાં સમાજ આગેવાનો પર પૂર્વ સાંસદ દીનુ સોલંકીના પ્રહારો
ઉના
શેર
ઉનામાં કોળી સમાજનું પ્રથમ ઐતિહાસિક સ્નેહમિલન :
નાદુરસ્ત તબિયત છતાં મંત્રી પુરુષોત્તમ સોલંકી પહોંચ્યા; ‘સમાધાન પંચ’ની રચનાનો સંકલ્પ, 1 વર્ષમાં વિકાસનાં કામો આગળ વધારવાની ખાતરી
ઉના
શેર
મોઠા ગામે ચાર યુગલોના નિકાહ પઢાવાયા :
મન્સૂરી જમાતે સમૂહ શાદીનું સુંદર આયોજન કર્યું, પીરો મુર્શીદ દાદાબાપુ કાદરી જાફરાબાદ શરીફે નિકાહ પઢાવ્યા
ઉના
શેર
તાલાલાના માધુપુરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ :
લાભાર્થીઓને આવાસની ચાવી, આયુષ્માન અને અંત્યોદય કાર્ડ અપાયાં;જાંબુર ગ્રામપંચાયત ભવનનું લોકાર્પણ
તાલાલા
શેર
ધોકડવામાં ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણી વિવાહ યોજાયો :
બેન્ડવાજા સાથે જાન મંડપમાં આવી; ધારાસભ્યો સહિત ભાવિકો હાજર રહ્યા
ગીરગઢડા
શેર
આંકોલવાડી કન્યાશાળામાં વેકેશન દરમિયાન સર્જનાત્મક કેમ્પ :
શિક્ષકે દીકરીઓ માટે ‘બાળપ્રતિભા સર્જન પર્વ’નું આયોજન કર્યું
તાલાલા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
મોરારીબાપુએ સોમનાથમાં રામકથાનો પ્રારંભ કર્યો :
હરિહર તીર્થમાં શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન કર્યું; સોમનાથ મહાદેવને જળાભિષેક કરી પોથીજી અર્પણ કરી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
વેરાવળમાં 16 નવેમ્બરે જલારામ બાપાની જન્મજયંતી ઉજવાશે :
પૂજા, અન્નકૂટ અને શોભાયાત્રા યોજાશે, એક દિવસ પહેલાં બાઇક રેલી નીકળશે
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
સાસણમાં સિંહ દર્શન માટે 25મી સુધી પરમીટ ફૂલ :
વનવિભાગે બસ પણ દોડાવી : હજુ પણ બે દિવસ સુધી સતત ટ્રાફિકજામ રહેશે
તાલાલા
શેર
હર હર મહાદેવનો નાદ ગુંજ્યો :
સોમનાથ મંદિરના 80 મા સંકલ્પ દિન નિમિત્તે દીપમાળા-મહાપૂજા
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
તાલાલા ખાંડ ફેક્ટરીમાં શેરડીની આવક શરૂ :
ફેક્ટરી 13 વર્ષથી બંધ હતી,100 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું
તાલાલા
શેર
રાખેલ ગામે શેરડીના ખેતરમાં ભીષણઆગ લાગી :
શોર્ટ સર્કિટથી જ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન, ધરતીપુત્રોને આર્થિક ફટકો
સુત્રાપાડા
શેર
કેસર કેરીના આંબામાં હજુ ફ્લાવરિંગ માટે રાહ જોવી પડશે :
ઊનાના કાણકબરડા પંથકમાં રાજાપુરી આંબામાં વહેલું ફ્લાવરિંગ આવ્યું
ઉના
શેર
વાડીમાં અગાસી પર સિંહ પરિવારની લટાર; VIDEO :
ગીર ગઢડાના થોઠ વાડી-વિસ્તારમાં પગથિયાં ચઢીને અગાસી પર બેઠાં વનરાજ, પરમિટ વગરનું સિંહદર્શન થતાં વન્યજીવપ્રેમીઓ ખુશ
ઉના
શેર
સાંગોદ્રાના રિસોર્ટમાં દારૂ પીતા રાજકોટ-ગોંડલના ચાર શખ્સો ઝડપાયા :
તાલાલા પોલીસનો વૃંદાવન ફાર્મ એન્ડ ફેમિલી રિસોર્ટમાં દરોડો; ગુનો નોંધી કાર્યવાહી કરાઈ
તાલાલા
શેર
Loading advertisement...
રંગકામ માટે સાસણનું રેલવે ફાટક 20 મિનિટ બંધ રહ્યું :
સૂચના વિના બંને પિલર પર કામ શરૂ થતાં વાહનોની કતાર લાગી, પ્રવાસીઓ અને સ્થાનિકો પરેશાન
તાલાલા
શેર
માધુપુર(ગીર)માં નાગબાઈ માતાજીનું નવા મંદિરમાં સ્થાપન :
ત્રણ દિવસના મહોત્સવમાં નવદુર્ગાનાં નવ સ્વરૂપની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
તાલાલા
શેર
ચિંતન વાઘેલાએ પ્રથમ પ્રયાસમાં FMGE પાસ કરી :
રશિયામાં MBBS કર્યા પછી દિલ્હીમાં 3 મહિનાની તૈયારી; 300માંથી 204 ગુણ મેળવ્યા
ઉના
શેર
તાલાલા ખાંડ ફેક્ટરીમાં શેરડીની આવક શરૂ :
પૂજા બાદ બે દિવસમાં પિલાણ શરૂ થશે; IPLએ 100 કરોડથી વધુ ખર્ચે ફેક્ટરીનું નવીનીકરણ કર્યું
તાલાલા
શેર
મોઠા ગામમાં ખોડિયાર ગરબી મંડળ સુરત દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજ્યો :
નિરાધાર અને આર્થિક રીતે પછાત પરિવારના સમૂહ લગ્ન માટે અને અન્ય સેવાકીય કાર્ય માટે ફંડ વપરાય
ઉના
શેર
Loading advertisement...
કાણકબરડામાં રાજાપુરી આંબામાં મોર ફૂટ્યા :
કેસર કેરીના આંબામાં હજુ મોર નથી; વહેલા મોરથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા
ઉના
શેર
ગીરમાં પાંચ દિવસમાં 50 હજાર પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા :
ગીર જંગલ સફારીની તમામ પરમિટ 25 નવેમ્બર સુધી ફુલ;દેવળિયા સફારી પાર્કમાં વધારાની બસો શરૂ કરાઈ
તાલાલા
શેર
પ્રણવ અદાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા :
ધર્મપત્ની સાથે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજન અને અન્નકૂટ મનોરથ અર્પણ કર્યો
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
રેડક્રોસ ગીર સોમનાથ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું નિશુલ્ક વિતરણનું આયોજન :
ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા દર શનિવારે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
ગરાળ ગામે ટાંક પરિવારે હવન અને ધજારોહણ કર્યું :
લાભ પાંચમ નિમિત્તે કુળદેવી મહાકાળી માતાના મઢે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
ઉના
શેર
Loading advertisement...
કાર અને બાઈકની ટક્કરમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત :
મહુવા-સોમનાથ હાઈવે પર હનુમંત હોસ્પિટલ નજીક અકસ્માત; એકની હાલત ગંભીર, ભાવનગર રીફર કર્યા
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
મોઠા ગામના બુટેશ્વરી માતાજી મંદિરે પાટોત્સવ યોજાયો :
લાભપાંચમે પૂજા, યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો; 75 યુનિટ રક્ત એકત્ર થયું
ઉના
શેર
સુત્રાપાડા ફાટક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત :
અકસ્માતમાં કારમાં સવાર એક યુવકને ગંભીર ઈજા પહોંચી, ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
સુત્રાપાડા
શેર
એપ ખોલો