Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

હર હર મહાદેવનો નાદ ગુંજ્યો:સોમનાથ મંદિરના 80 મા સંકલ્પ દિન નિમિત્તે દીપમાળા-મહાપૂજા

સોમનાથ1 દિવસ પેહલા
  • કૉપી લિંક

જૂનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947 ના રોજ સોમનાથ પહોંચ્યા હતા.ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદારનું હૃદય દ્રવી ઊઠ્યું હતું, અને તેઓએ મંદિરના પુનઃનિર્માણ માટે સમુદ્રજળ હાથમાં લઈને જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો હતો. સ્

.

સોમનાથ મંદિરના 80 મા સંકલ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ત્યારબાદ સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્યો અર્પણ કરવામાં આવ્યા હતા, જેનાથી પૂજારીઓ દ્વારા મહાદેવની શાસ્ત્રોક્ત મહાપૂજા કરવામાં આવી હતી.આ પાવન પ્રસંગે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. .

20 નવેમ્બરથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો હવે કાર્તિકી પૂર્ણિમાના મેળાને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે.ત્યારે જ આ મેળાને લઈ તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.અને 20 થી 24 નવેમ્બર સુધી આ મેળો યોજાશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links