- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Kesar Mango Will Still Have To Wait For Flowering
કેસર કેરીના આંબામાં હજુ ફ્લાવરિંગ માટે રાહ જોવી પડશે:ઊનાના કાણકબરડા પંથકમાં રાજાપુરી આંબામાં વહેલું ફ્લાવરિંગ આવ્યું
ઊના1 દિવસ પેહલા
- કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાણકબરડા વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં શિયાળાની શરૂઆત સાથે જ રાજાપુરી કેરીના આંબાઓમાં મોર ફૂટવાની શરૂઆત થઈ છે. ગૃહિણીઓમાં 'અથાણાના રાજા' તરીકે જાણીતી રાજાપુરી કેરીના આંબામાં વહેલું ફ્લાવરિંગ જોવા મળતાં ખેડૂતોમાં ખુશીન
.
કાણકબરડા પંથકમાં ઠંડીની શરૂઆત થતાં જ આંબાવાડીઓમાં રાજાપુરી આંબા પર મોર આવવાના શરૂ થયા છે. આંબાની ડાળીઓ પર ખીલેલા મોર આગામી કેરીની સિઝન માટે સારા સંકેત આપી રહ્યા છે. રાજાપુરી કેરીનો ઉપયોગ વર્ષભર અથાણાં બનાવવા માટે થતો હોવાથી ગૃહિણીઓમાં પણ આ કેરીની ખાસ માંગ રહેતી હોય છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, રાજાપુરી આંબામાં વહેલી શરૂઆત સાથે મોર ફૂટતાં સિઝનમાં સારા ઉત્પાદનની આશા જાગી છે. . તસવીર
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















