- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Garal Una: Tank Family Organizes Mahakali Mata Havan & Flag Hoisting
ગરાળ ગામે ટાંક પરિવારે હવન અને ધજારોહણ કર્યું:લાભ પાંચમ નિમિત્તે કુળદેવી મહાકાળી માતાના મઢે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
શક્તિસિંહ રાઠોડ | ઉના2 દિવસ પેહલા
- કૉપી લિંક

ઉના તાલુકાના ગરાળ ગામે લાભ પાંચમ નિમિત્તે ટાંક પરિવારે કુળદેવી શ્રી મહાકાળી માતાના મઢે હવન અને ધજારોહણનો કાર્યક્રમ યોજ્યો હતો.
.

હવન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ટાંક પરિવારના વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનો હાજર રહ્યાં હતાં. પરિવારજનોએ માતાજીનાં દર્શન કર્યાં હતાં.

કાર્યક્રમ મા બપોરે પરિવારજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















