- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Kesar Mango Flowering Update; Rajapuri Mango Blooms In Gir Somnath
કાણકબરડામાં રાજાપુરી આંબામાં મોર ફૂટ્યા:કેસર કેરીના આંબામાં હજુ મોર નથી; વહેલા મોરથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા
શક્તિસિંહ રાઠોડ | ઉના2 દિવસ પેહલા
- કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાણકબરડા વિસ્તારમાં રાજાપુરી આંબામાં મોર ફૂટવાની શરૂઆત થઈ છે. વહેલા મોર આવતાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા છે.
.

રાજાપુરી કેરીને ‘અથાણાના રાજા’ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં રાજાપુરીના આંબા ઓછા છે, જ્યારે કેસર કેરીનું વાવેતર વધુ થાય છે.

ઠંડીની અસર શરૂ થતાં રાજાપુરી આંબામાં મોર આવવા લાગ્યા છે. ગૃહિણીઓ બારેમાસ અથાણું બનાવવા માટે રાજાપુરી કેરીની રાહ જોતી હોય છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, કેસર કેરીના આંબામાં હજુ મોર આવવાની શરૂઆત થઈ નથી. તેમાં થોડો સમય લાગી શકે છે. હાલ બાગાયતદારો રાજાપુરી આંબાની માવજત કરી રહ્યા છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















