Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
રાજુલા ન્યૂઝ
રાજુલા BAPS મંદિરમાં 355થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો :
હજારથી વધુ ભાવિકોએ દર્શન કર્યા, ગોવર્ધન પૂજા, મહાઆરતી અને દીપોત્સવ યોજાયા
રાજુલા
શેર
Loading advertisement...
નગરપાલિકા દ્વારા સુવિધામાં વધારો: લાઈટ ડેકોરેશન, રમતગમત મેદાનનું ખાતમુહૂર્ત કરાયું :
જાફરાબાદમાં અંતિમયાત્રા માટે કલાત્મક રથ ખરીદાયો
રાજુલા
શેર
ગામ ગામની વાત :
ગિરાસદારી હેમાળ ગામનો સ્વામીનારાયણ સંપ્રદાય પ્રત્યે લગાવ
રાજુલા
શેર
'CM કોળી સમાજના હોવા જોઈએ' પબુભાએ વિવાદ જગાવ્યો :
માતાજીના માંડવામાં હિરા સોલંકીની હાજરીમાં દ્વારકાના ધારાસભ્યે કૂકરી ફેંકી
અમરેલી
શેર
ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહ પાછળ બાઇક-બોલેરો દોડાવી, VIDEO :
વન કર્મીઓએ જ કૃત્ય કર્યાનો આક્ષેપ; ઇન્ચાર્જ ACFએ પજવણીનું ખંડન કર્યું; PCCFએ તપાસનો આદેશ આપ્યો
અમરેલી
શેર
Loading advertisement...
રાજુલા બાયપાસ રોડ પર કન્ટેનર રસ્તા વચ્ચે ખોટકાયું :
ટા વાહનો અને એસટી બસોને પસાર થવામાં મુશ્કેલી
રાજુલા
શેર
ભાસ્કર વિશેષ :
અમરેલીમાં ખૂલતા યાર્ડમાં ખેડૂતોને મગફળીનો રૂપિયા 1100થી 1615 સુધીનો ભાવ મળ્યો
અમરેલી
શેર
દિવાળીના તહેવારોમાં સાત ડેપોમાં 567 વિશેષ ટ્રીપનું સંચાલન :
અમરેલી એસટી વિભાગે 35.91 લાખની કમાણી કરી: 16 મુસાફરે એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લીધો
અમરેલી
શેર
લીલીયા તાલુકાના ગુંદરણ નજીક અકસ્માત :
રામામંડળ ભરીને જતાં પિકઅપ વાને બાઈકને હડફેટે લેતા જ વતનમાં આવેલા યુવાનનું મોત
અમરેલી
શેર
રાજુલાના ઉંટીયા ગામે માલઢોર ચરાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી :
કુહાડી, લોખંડના પાઇપથી હુમલો, 2 ઇજાગ્રસ્ત થતા કુલ 4 સામે ફરિયાદ
અમરેલી
શેર
પ્રફુલ રાજ્યગુરુ બાબરીયાગોર પરિવારના પ્રમુખ બન્યા :
રાજુલા તાલુકામાં હોદ્દેદારોની વરણી બાદ મળ્યાં અભિનંદન અને શુભેચ્છાઓ અપાઈ
રાજુલા
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
રાજુલામાં ધરતી CT અને હિંડોરડા AG ફીડરમાં સમારકામ :
15 નવેમ્બરે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે
રાજુલા
શેર
ધારાસભ્ય હીરા સોલંકીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા :
નેત્ર તપાસ કેમ્પ, ચાર ગામોને એમ્બ્યુલન્સ, ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણ કરાયું
રાજુલા
શેર
રાજુલામાં એસટી બસ અને રિક્ષા અથડાતાં ચારને ઈજા :
હિંડોરણા ગામના નાના બ્રિજ પર અકસ્માત; ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
રાજુલા
શેર
અમરેલી જિલ્લાના સલડી ગામના તળાવના કામનું ખાતમૂર્ત કરાયું :
સરકાર દ્વારા ₹ 3 કરોડના ખર્ચે તળાવ ઊંડું કરાશે; 19 ગામોને જળસિંચાઈનો લાભ મળશે
અમરેલી
શેર
Loading advertisement...
પવનચક્કીના કોપર કેબલની ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા :
રાજુલામાં કંપનીના ગોડાઉનમાંથી ₹16.39 લાખના કેબલ ચોરાયા; ₹4.01 લાખનો મુદ્દામાલ કબજે, ચાર આરોપી ફરાર
અમરેલી
શેર
150 ફૂટ વાયર કાપી શખ્સ ઉઠાવી ગયો :
નવા આગરીયા ગામે વાડીમાંથી રૂા. 10 હજારના કેબલની ચોરી
અમરેલી
શેર
પોતાના રહેણાંક મકાને ભર્યું અંતિમ પગલું :
દામનગરમાં યુવાને એસિડ પી લઈને જીવન ટૂંકાવ્યું
અમરેલી
શેર
આહીર એજ્યુકેશન સમિતિનો પાંચમો તેજસ્વી વિદ્યાર્થી, વ્યક્તિ વિશેષ સમારોહ યોજાયો :
રાજુલા તાલુકાના નિંગાળા-1 ખાતે આહીર સમાજની 340 પ્રતિભાઓનું સન્માન કરાયું
રાજુલા
શેર
દિવાળી વેકેશનમાં યાત્રિકોની ભારે ભીડ :
દિવાળી, નૂતન વર્ષના પર્વે હજારો ભક્તોએ કર્યા શ્યામ ભગવાનનાં દર્શન: 50 હજાર લોકોએ મહાપ્રસાદ લીધો
રાજુલા
શેર
Loading advertisement...
અમરેલીમાં યોગાસન સ્પર્ધા યોજાશે :
30 નવેમ્બર સુધી નોંધણી કરી શકાશે
અમરેલી
શેર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ :
ધારી આંબરડી પાર્કમાં 12 હજાર પ્રવાસી ઉમટ્યા તુલસીશ્યામ જતા મુસાફરો કલાકો સુધી અટવાયા
અમરેલી
શેર
આવતીકાલે જોલાપર એ.જી. ફીડરનો વીજ પુરવઠો બંધ :
સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી સમારકામ; કામ પૂરું થયા બાદ વીજળી શરૂ થશે
રાજુલા
શેર
દિવાળી વેકેશનમાં આંબરડી સફારી પાર્કમાં 11 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા :
નજીકથી સિંહ દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો; વનવિભાગે 8થી 10 વધારાની બસો દોડાવી
અમરેલી
શેર
ખાંભા હત્યા કેસમાં 7 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું :
દિવાળીની રાત્રે ખેલ્યો હતો ખૂની ખેલ; કપાસની ગાડીના ભાડાના ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરી હતી
અમરેલી
શેર
Loading advertisement...
દેવપુરામાં 69 કુંડી મહાયજ્ઞ યોજાયો :
શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં 12 કલાકનો નવરંગ માંડવ યોજાયો, મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા
રાજુલા
શેર
પારકી પંચાત
રામામંડળમાં નામ બોલાયું, મંત્રી શરમાઈ ગયા :
પિકનિક કરવા ગયેલા નેતાનો જીવ રાજકોટમાં ચોંટ્યો; પ્રમુખે ઘરે સ્નેહમિલન ગોઠવ્યું, કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો
અમરેલી
શેર
રાજુલામાં 315 વિદ્યાર્થીઓ અને 28 કર્મચારીઓનું સન્માન :
નિંગાળા-1માં શ્રી આહીર એજ્યુકેશન સમિતિનો પાંચમો સન્માન સમારોહ યોજાયો
રાજુલા
શેર
અમરેલીમાં 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શાંતાબા મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
અમરેલી
શેર
ઇન્સ્ટાગ્રામ મેસેજના મુદ્દે યુવક પર છરીથી હુમલો :
સાવરકુંડલામાં માનવ અને ઉદય રાદડિયા સામે ગુનો નોંધાયો
અમરેલી
શેર
Loading advertisement...
રાજુલાના માંડળમાં ભૂંડ સાથે બાઇક અથડાતાં ચાલકનું મોત :
અકસ્માતની ઘટનાના CCTV, દુકાને જતા સમયે અકસ્માત સર્જાયો
રાજુલા
શેર
ભૂંડ આડું ઉતરતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, CCTV :
રાજુલાના માંડળ નજીક 36 વર્ષીય દુકાનદાર રોડ પર પટકાયો, માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જીવ ગુમાવ્યો
અમરેલી
શેર
અમરેલીના મોટી કુંકાવાવમાં નવા વર્ષે બે જૂથો વચ્ચે ધિંગાણું :
જૂની અદાવતમાં સ્વીફ્ટ કારમાં બેઠેલા વ્યક્તિ પર લોખંડના પાઇપથી હુમલો, ઘર પર પથ્થરમારો; 16 શખ્સો સામે ગુનો
અમરેલી
શેર
એપ ખોલો