- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Cable Worth Rs. 10 Thousand Stolen From Farm In Nava Agariya Village
150 ફૂટ વાયર કાપી શખ્સ ઉઠાવી ગયો:નવા આગરીયા ગામે વાડીમાંથી રૂા. 10 હજારના કેબલની ચોરી
અમરેલી2 દિવસ પેહલા
- કૉપી લિંક
રાજુલાના નવા આગરીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા અરશીભાઈ છગનભાઈ છોટાળા (ઉ.વ.52)ની હોળીધાર સીમમાં આવેલી વાડીમાં સબમર્શિબલ મોટર માટે 6 એમએમનો કેબલ વાયર નાખવામાં આવ્યો હતો.
.
દરમિયાન ગત તા. 9 ઓક્ટોબરના રાત્રિના સમયગાળામાં કોઈ અજાણ્યો શખ્સ વાડીમાં પ્રવેશ્યો હતો અને ધારદાર હથિયાર વડે સ્ટાર્ટર અને બોર પાસેનો આશરે 10 હજારની કિંમતનો 150 ફૂટ લાંબો કેબલ વાયર કાપી ચોરી કરી ફરાર પણ થઈ ગયો હતો.
આ બનાવ અંગે અરશીભાઈ છોટાળાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















