- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Rajula
- Rajula Accident: ST Bus Collides With Rickshaw In Hindorana Village
રાજુલામાં એસટી બસ અને રિક્ષા અથડાતાં ચારને ઈજા:હિંડોરણા ગામના નાના બ્રિજ પર અકસ્માત; ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
યોગેશકુમાર કાનબાર | રાજુલા, અમરેલી2 દિવસ પેહલા
- કૉપી લિંક

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક હિંડોરણા ગામના નાના બ્રિજ પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. રિક્ષામાં બેઠેલા ચાર લોકોને ઈજા થઈ હતી.
.

મળતી માહિતી મુજબ, મહુવા ડેપોની મહુવા-ઉના એક્સ્ટ્રા બસ અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. હાઈવેના ડિવાઈડરને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

અકસ્માતની જાણ થતાં 112ની ટીમ, સ્થાનિક પોલીસ અને સેવાભાવી યુવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 108 એમ્બ્યુલન્સથી ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજુલા હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માત બાદ હાઈવે પર લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















