Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

રાજુલાના માંડળમાં ભૂંડ સાથે બાઇક અથડાતાં ચાલકનું મોત:અકસ્માતની ઘટનાના CCTV, દુકાને જતા સમયે અકસ્માત સર્જાયો

યોગેશકુમાર કાનબાર | રાજુલા, અમરેલી4 દિવસ પેહલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ ગામ નજીક બાઇક આડે અચાનક ભૂંડ ઉતરતાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઇકચાલક પ્રવીણભાઈ રત્નાભાઈ વાળાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

.

પ્રાથમિક માહિતી મુજબ, પ્રવીણભાઈ ગઈકાલે પોતાના ઘરેથી દુકાને જવા માટે બાઇક લઈને નીકળ્યા હતા, ત્યારે માંડળથી રાજુલા તરફ જતા માર્ગ પર અચાનક ભૂંડ આડું ઉતરતાં બાઇક તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.

માર્ગ પર બનેલી આ દુર્ઘટનાના દ્રશ્યો નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે. રોજિંદા કામ અર્થે દુકાને જઈ રહેલા પ્રવીણભાઈનું અચાનક માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links