- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Rajula
- Rajula Bypass Traffic Jam; Container Breakdown Causes Trouble | Rajula News
રાજુલા બાયપાસ રોડ પર કન્ટેનર રસ્તા વચ્ચે ખોટકાયું:ટા વાહનો અને એસટી બસોને પસાર થવામાં મુશ્કેલી
યોગેશકુમાર કાનબાર | રાજુલા, અમરેલી1 દિવસ પેહલા
- કૉપી લિંક

રાજુલા–સાવરકુંડલા બાયપાસ રોડ પર આગરીયા જગાતનાકા નજીક એક કન્ટેનર ટેકનિકલ ખામીને કારણે રસ્તા વચ્ચે ખોટકાયું. તેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી હતી.
.
કન્ટેનર મોટા વાહનો અને એસટી બસો માટે અડચણરૂપ બન્યું હતું. નાના વાહનો ત્યાંથી પસાર થઈ શકતાં હતાં.

જાણ થતાં રાજુલા પોલીસ સ્થળે પહોંચી હતી અને કન્ટેનર રસ્તા પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કન્ટેનર સમયસર ન હટે તો ટ્રાફિક જામ થઈ શકે તેવી શક્યતા હતી.
વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે કન્ટેનર હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















