Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
ઉના ન્યૂઝ
‘સારા કાર્યમાં આવા ભૂંડળાઓ સામે ધ્યાન ન દેવાય’ :
કારડીયા રાજપૂત સમાજના આગેવાન વિક્રમસિંહનું નામ લીધા વગર નિવેદન; ઘોડા-લશ્કર લઈને આવો, મેદાન કોડીનારમાં જ છે: દીનુ સોલંકી
ઉના
શેર
Loading advertisement...
સુરેન્દ્રનગરના બહારવટીયાઓ સમાજની જમીન પચાવી પાડવા કોડીનાર-ગાંધીનગરમાં પહોંચ્યાં હતા :
કારડીયા રાજપૂત સમાજમાં કથિત ભાગલા અંગે કોડીનારમાં સમાજ આગેવાનો પર પૂર્વ સાંસદ દીનુ સોલંકીના પ્રહારો
ઉના
શેર
ઉનામાં કોળી સમાજનું પ્રથમ ઐતિહાસિક સ્નેહમિલન :
નાદુરસ્ત તબિયત છતાં મંત્રી પુરુષોત્તમ સોલંકી પહોંચ્યા; ‘સમાધાન પંચ’ની રચનાનો સંકલ્પ, 1 વર્ષમાં વિકાસનાં કામો આગળ વધારવાની ખાતરી
ઉના
શેર
મોઠા ગામે ચાર યુગલોના નિકાહ પઢાવાયા :
મન્સૂરી જમાતે સમૂહ શાદીનું સુંદર આયોજન કર્યું, પીરો મુર્શીદ દાદાબાપુ કાદરી જાફરાબાદ શરીફે નિકાહ પઢાવ્યા
ઉના
શેર
અફઝલ સર પટણી સમાજની ચૂંટણી જીત્યા :
વેરાવળમાં ત્રણ વર્ષના પ્રમુખપદ માટે 2,781 મત મળ્યા, ફેઝાનને 2,048 મત
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
મોરારીબાપુએ સોમનાથમાં રામકથાનો પ્રારંભ કર્યો :
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે હરિહર તીર્થમાં શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન કર્યું, મહાદેવને જળાભિષેક કરી પોથી અર્પણ કરી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
મોરારીબાપુએ સોમનાથમાં રામકથાનો પ્રારંભ કર્યો :
હરિહર તીર્થમાં શ્રીકૃષ્ણની ચરણપાદુકાનું પૂજન કર્યું; સોમનાથ મહાદેવને જળાભિષેક કરી પોથીજી અર્પણ કરી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
વેરાવળમાં 16 નવેમ્બરે જલારામ બાપાની જન્મજયંતી ઉજવાશે :
પૂજા, અન્નકૂટ અને શોભાયાત્રા યોજાશે, એક દિવસ પહેલાં બાઇક રેલી નીકળશે
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
હર હર મહાદેવનો નાદ ગુંજ્યો :
સોમનાથ મંદિરના 80 મા સંકલ્પ દિન નિમિત્તે દીપમાળા-મહાપૂજા
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
કેસર કેરીના આંબામાં હજુ ફ્લાવરિંગ માટે રાહ જોવી પડશે :
ઊનાના કાણકબરડા પંથકમાં રાજાપુરી આંબામાં વહેલું ફ્લાવરિંગ આવ્યું
ઉના
શેર
વાડીમાં અગાસી પર સિંહ પરિવારની લટાર; VIDEO :
ગીર ગઢડાના થોઠ વાડી-વિસ્તારમાં પગથિયાં ચઢીને અગાસી પર બેઠાં વનરાજ, પરમિટ વગરનું સિંહદર્શન થતાં વન્યજીવપ્રેમીઓ ખુશ
ઉના
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ચિંતન વાઘેલાએ પ્રથમ પ્રયાસમાં FMGE પાસ કરી :
રશિયામાં MBBS કર્યા પછી દિલ્હીમાં 3 મહિનાની તૈયારી; 300માંથી 204 ગુણ મેળવ્યા
ઉના
શેર
મોઠા ગામમાં ખોડિયાર ગરબી મંડળ સુરત દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજ્યો :
નિરાધાર અને આર્થિક રીતે પછાત પરિવારના સમૂહ લગ્ન માટે અને અન્ય સેવાકીય કાર્ય માટે ફંડ વપરાય
ઉના
શેર
કાણકબરડામાં રાજાપુરી આંબામાં મોર ફૂટ્યા :
કેસર કેરીના આંબામાં હજુ મોર નથી; વહેલા મોરથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા
ઉના
શેર
પ્રણવ અદાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા :
ધર્મપત્ની સાથે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજન અને અન્નકૂટ મનોરથ અર્પણ કર્યો
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
રેડક્રોસ ગીર સોમનાથ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું નિશુલ્ક વિતરણનું આયોજન :
ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા દર શનિવારે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
ગરાળ ગામે ટાંક પરિવારે હવન અને ધજારોહણ કર્યું :
લાભ પાંચમ નિમિત્તે કુળદેવી મહાકાળી માતાના મઢે ધાર્મિક કાર્યક્રમ યોજાયો
ઉના
શેર
કાર અને બાઈકની ટક્કરમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત :
મહુવા-સોમનાથ હાઈવે પર હનુમંત હોસ્પિટલ નજીક અકસ્માત; એકની હાલત ગંભીર, ભાવનગર રીફર કર્યા
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
મોઠા ગામના બુટેશ્વરી માતાજી મંદિરે પાટોત્સવ યોજાયો :
લાભપાંચમે પૂજા, યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો; 75 યુનિટ રક્ત એકત્ર થયું
ઉના
શેર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ :
સોમનાથ દાદાનાં સાંનિધ્યે નૂતનવર્ષના તહેવારોમાં માનવ મહેરામણ ઉમટ્યો
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
ધર્માંતરણ અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર અપાયું :
તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગણી
ઉના
શેર
ઊનામાં માથાકૂટ :
યુવક પર લોખંડના પાઇપથી હુમલો, કારના કાચ તોડ્યા
ઉના
શેર
નાગવા બીચથી ઐતિહાસિક કિલ્લા સુધી પ્રવાસીઓની ભીડ :
દિવાળીના મીની વેકેશનમાં દીવ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું
ઉના
શેર
કાણકબરડાની આંબાવાડીમાં સિંહણ દેખાઈ :
ખેડૂતો અને મજૂરો સીમ વિસ્તારમાં એકલા જવાનું ટાળી રહ્યા છે
ઉના
શેર
નવા વર્ષની રજાઓમાં દીવમાં પ્રવાસીઓનો ધસારો :
નાગવા, ચક્રતીર્થ અને ઘોઘલા બીચ પર પ્રવાસીઓની ભીડ ઉમટી; હોટલ અને રેસ્ટોરન્ટના ધંધામાં તેજી
ઉના
શેર
Loading advertisement...
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરદાર પટેલના સંકલ્પને 79 વર્ષ પૂર્ણ :
80મા સંકલ્પદિને મહાદેવની મહાપૂજા સહિતના કાર્યક્રમો, સાંજે દીપમાળાનું આયોજન, પ્રતિમાને પુષ્પાંજલિ
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
ઉનાના માણેકચોકમાં જૂના ધંધાની અદાવતમાં યુવક પર હુમલો :
ચાર શખ્સોએ પાઇપથી કારના કાચ તોડ્યા;પીઠ અને જમણા હાથમાં ઇજા;ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
ઉના
શેર
ઘટવાડની વાડીમાં 12 ફૂટનો અજગર દેખાયો :
વનવિભાગની ટીમે અજગરને પકડી જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડ્યો
ઉના
શેર
બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ માધુપુર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ :
જામ્બુર ગામે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
દિવાળીના મીની વેકેશનમાં પ્રવાસન સ્થળો હાઉસફુલ :
એકતાનગરમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, ગીરમાં સફારીની તમામ પરમિટ ફુલ તો દ્વારકાધીશના દર્શને જનમેદની ઉમટી
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
Loading advertisement...
વેરાવળના ખંઢેરી ગામમાં સિંહ પરિવારની એન્ટ્રી, વીડિયો વાયરલ :
શિકારની શોધમાં સિંહોના રહેણાંક વિસ્તારમાં આંટાફેરાથી ફફડાટ, નવા વર્ષની મધરાતે લોકોને મારણ જોવા મળ્યું
ગીર સોમનાથ (વેરાવળ)
શેર
નવા ઉગલામાં મગફળીના પાલામાં ભીષણ આગ :
બે ખેડૂતોના 18 વિઘા ખેતરમાં પથરાયેલા પાલા બળીને ખાખ, અજાણ્યા શખ્સોએ આગ લગાડી હોવાની આશંકા
ઉના
શેર
દીવ જેટી પર નવી વેન્યુ CNG કારમાં ભીષણ આગ :
અમરેલીથી ફરવા આવેલા પ્રવાસીની કાર બળીને ખાખ, ફાયર બ્રિગેડે 30 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
ઉના
શેર
એપ ખોલો