- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Lioness Sighting In Kanakbarda Ambawadi; Farmers And Laborers Fear
કાણકબરડાની આંબાવાડીમાં સિંહણ દેખાઈ:ખેડૂતો અને મજૂરો સીમ વિસ્તારમાં એકલા જવાનું ટાળી રહ્યા છે
શક્તિસિંહ રાઠોડ | ઉના3 દિવસ પેહલા
- કૉપી લિંક

ઉના તાલુકાના કાણકબરડા ગામની સીમમાં આવેલી આંબાવાડીમાં દિવસ દરમિયાન સિંહણ જોવા મળી હતી. ત્યારથી ખેડૂતો અને ખેતમજૂરો સીમ વિસ્તારમાં એકલા જવાનું ટાળી રહ્યા છે.
.

ખેડૂતો ખેતીકામ માટે વાડીએ ગયા ત્યારે તેમને આંબાવાડીમાં સિંહણ દેખાઈ હતી. ગીરના જંગલની નજીક આવેલા આ વિસ્તારમાં સિંહણની હાજરીથી ખેતરમાં કામ કરતા લોકો ચિંતિત છે.

હાલ ખેતીકામ ચાલુ હોવાથી ખેડૂતો અને મજૂરો વાડીઓમાં કામ કરી રહ્યા છે. સીમ વિસ્તારમાં સિંહણના આંટાફેરા વધતાં ગ્રામજનો અને ખેડૂતો સાવચેતી રાખી રહ્યા છે.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















