- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Kodinar Python Rescue: Forest Department Saves 12 Foot Snake In Ghatwad
ઘટવાડની વાડીમાં 12 ફૂટનો અજગર દેખાયો:વનવિભાગની ટીમે અજગરને પકડી જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડ્યો
જયેશ ગોંધિયા | ઉના4 દિવસ પેહલા
- કૉપી લિંક

કોડીનાર તાલુકાના ઘટવાડ ગામની વાડીમાં આશરે 12 ફૂટ લાંબો અજગર દેખાયો હતો. જાણ થતાં લોકોમાં અફરાતફરી મચી જવા પામેલ હતી અને મહાકાય અજગર દેખાતા તાત્કાલિક સ્થાનિક વનવિભાગની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ સ્થળે પહોંચી હતી.
.
ઘટવાડ વનવિભાગની રેસ્ક્યુ ટીમે અજગરની હિલચાલ પર નજર રાખી અને સાવચેતીથી અજગરને પકડી લીધો હતો. ત્યારબાદ અજગરને દેખરેખ અને સારવાર માટે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં અજગરને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરવામાં આવશે

ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















