Mon, Nov 16, 2026
Updated 02:25 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
નસવાડી ન્યૂઝ
રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગી :
સૂર્યાઘોડા પાટિયા પાસે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ
છોટા ઉદેપુર
શેર
Loading advertisement...
છોટાઉદેપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી :
CM ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં ઉમટી જનમેદની, 1828 જંગલ જમીનની સનદોનું વિતરણ કરાયું
છોટા ઉદેપુર
શેર
છોટાઉદેપુરમાં રાજકીય ગરમાવો આજે ત્રણ પક્ષોનું શક્તિ પ્રદર્શન :
કવાંટમાં આપની સભા, બિરસામુંડાની જન્મજયંતr પૂર્વે આદિવાસી મતો અંકે કરવા કવાયત
નસવાડી
શેર
છોટાઉદેપુરમાં મહાનાયકોની પ્રતિમાઓ સ્વચ્છ કરી શ્રદ્ધાંજલિ :
જનજાતિય ગૌરવ દિવસની સાત્પાહિક ઉજવણી અંતર્ગત સફાઈ કરાઈ, સાંસદ સહિતના અધિકારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા
છોટા ઉદેપુર
શેર
કદવાલમાં સંતોનું સન્માન કરાયું :
બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સરપંચે સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવ્યા
છોટા ઉદેપુર
શેર
Loading advertisement...
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેઠક યોજાઈ :
નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં 2 જ સભ્યો હાજર રહેતાં સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત રદ
નસવાડી
શેર
કવાંટ તાલુકાના ત્રણ યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં શોક :
પીપલેજ-સિંગલા ઘાટી વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણનાં મોત
છોટા ઉદેપુર
શેર
છોટાઉદેપુરમાં જનજાતીય ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓ તેજ :
છોટાઉદેપુરમાં 12થી 18 નવે. સુધી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
છોટા ઉદેપુર
શેર
છોટાઉદેપુરના આંબેડકર ભવનમાં આદિવાસી યુવાનોની સભા યોજાઈ :
બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે યુવા સંવાદ યોજાયો; પૂર્વ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં શિક્ષણ, રોજગાર અંગે ચર્ચા
છોટા ઉદેપુર
શેર
રૂમડીયામાં 80 ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ :
કવાંટ તાલુકામાં જુનિયર સ્ક્વોડ અને ગ્રામ પંચાયતનું આયોજન, 20 દિવસ ચાલશે; ફાઇનલમાં વિજેતા ટીમોને ઇનામ મળશે
છોટા ઉદેપુર
શેર
છોટા ઉદેપુરમાં નવા વર્ષની પ્રથમ રાત્રે અકસ્માતમાં ત્રણનાં ઘટનાસ્થળે મોત :
પીપલેજ પાસે ઈકો અને બાઈક વચ્ચે ટક્કર બાદ બંને વાહનો ફંગોળાયાં; બે બાઈક સવાર અને ઈકોચાલક મોતને ભેટ્યાં
છોટા ઉદેપુર
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ડબ્બા ગામે આદિવાસી પરિવાર આજે પણ ચૂલા ફૂંકવા મજબૂર :
ઉજ્જ્વલા યોજનાના લાભથી ડુંગર વિસ્તારના અનેક આદિવાસી પરિવારો વંચિત હોવાનો આક્ષેપ
નસવાડી
શેર
મીટિંગ કર્યા વગર મંત્રી-પ્રમુખે ઓછા ટકામાં બોનસ આપ્યાનો આક્ષેપ :
રોઝકુવામાં બોનસ નહીં મળતાં ઉગ્ર વિરોધ રોષિત ગ્રામજનોએ ડેરીને તાળાં મારી દીધા
છોટા ઉદેપુર
શેર
મંડે પોઝિટીવ :
આદિવાસી વિસ્તારોમાં દિવાળી આવતાં જ લીમડા - ગુગળ અને તુલસીનું ધુપન કર્મથી રોગચાળા સામે દેશી રક્ષણકવચ
છોટા ઉદેપુર
શેર
દિવાળી અને નવા વર્ષની ખરીદી માટે કદવાલ બજારમાં ભીડ :
કાપડ, વાહન, કરિયાણા અને ફટાકડાની દુકાનોમાં લોકો ઉમટ્યા
છોટા ઉદેપુર
શેર
Loading advertisement...
નસવાડીમાં દિવાળી પૂર્વે આરોગ્ય તંત્ર સતર્ક :
વિવિધ ચીજ વસ્તુઓની તારીખ સાથે ગુણવત્તા બનાવટ અંગે ચેકિંગ કરાયું
નસવાડી
શેર
કાયદો-વ્યવસ્થાનું નિરીક્ષણ :
કદવાલમાં દિવાળી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
છોટા ઉદેપુર
શેર
આગામી 22 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો :
છોટાઉદેપુર ભાજપ દ્વારા લોકતંત્ર બચાવ ભીડતંત્ર હટાવ અભિયાન
છોટા ઉદેપુર
શેર
નસવાડીની 42 રેશનિંગ દુકાનોમાં 100 ટકા અનાજ પહોંચતું કરાયું :
દિવાળીને લઈને તેલ, ખાંડ, ચણા, મીઠું સહિતનો તમામ જથ્થો મોકલી દેવાયો
નસવાડી
શેર
કુકરદા જિલ્લા પંચાયત સદસ્યને કામ ન ફાળવતાં તાળાબંધીની ચીમકી :
સઆદિવાસી વિસ્તારમાં વિકાસલક્ષી કામોની જરૂરિયાત હોવા છતાં વિસ્તારને વિકાસથી વંચિત રાખવાનો પ્રયાસ
નસવાડી
શેર
Loading advertisement...
અવિશ્વાસની દરખાસ્ત સમયે સભ્યોને રોકવા દરવાજે તાળાબંધીનો વીડિયો વાયરલ :
નસવાડી જૂથ ગ્રામ પંચાયતની બેઠકમાં સભ્યોને અટકાવવા સરપંચે જ દરવાજાને તાળું માર્યું હતું
નસવાડી
શેર
પોલીસ હાજર છતાં સભ્યો- અધિકારીઓ બંધક :
નસવાડીમાં અવિશ્વાસ પ્રસ્તાવ રોકવા પંચા.ને તાળું, અધિકારી સહિત 3ને પૂરી દેવાયા : 8 સભ્યને લાવતી કાર પર પથ્થરમારો
નસવાડી
શેર
3 સભ્યોને પંચાયત રૂમમાં પૂરી દીધા, 8ને અંદર આવતા રોક્યા :
નસવાડી ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત હિંસક બની; સરપંચ સમર્થકોએ ગાડીના કાચ તોડ્યા
છોટા ઉદેપુર
શેર
કદવાલમાં નોટિસ બાદ કેબિનો હટાવવાનું કામ શરૂ :
મામલતદાર કચેરી અને મુખ્ય બજાર પાસે સરપંચ-તલાટીએ જેસીબીથી કેબિનો દૂર કરાવ્યા
છોટા ઉદેપુર
શેર
શિશુવિહાર સોસાયટીમાં વહેલી સવારે 4 બુકાનીધારી શખ્સો તાળાં તોડવા પહોંચ્યા :
નસવાડીમાં પોલીસના વેશનો ભ્રમ ઊભો કરી તસ્કરોનો સોસા.માં ઘૂસવાનો પ્રયાસ
નસવાડી
શેર
Loading advertisement...
નસવાડી ગ્રા.પં. સરપંચ સામે અવિશ્વાસ મુદ્દે આજે ફેંસલો :
ભાજપના નેતાઓના સભ્યોને મનાવવાના પ્રયાસ નિષ્ફળ
નસવાડી
શેર
ફોરલેન માર્ગના બ્રિજ સ્ટ્રક્ચરમાં કટાયેલું સ્ટીલ વાપર્યાના આક્ષેપ :
ધામસિયા-જબુગામ ને. હા.ના બ્રિજના કામોમાં સ્ટીલની ગુણવત્તા સામે સવાલો
નસવાડી
શેર
સખી મંડળને ટ્રેક્ટર મળ્યું, છતાં TDO અને અધિકારીઓ સંપૂર્ણપણે અજાણ :
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો , પ્રમુખે ₹2.87 લાખ ભર્યાની વાત
નસવાડી
શેર
નસવાડી ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસ દરખાસ્તનો 4 નવેમ્બરે ફેંસલો :
ગ્રાન્ટના મુદ્દે સભ્યો વચ્ચે ચળભળ થતાં 12 સભ્યોએ દરખાસ્ત રજૂ કરી
નસવાડી
શેર
નસવાડીના 212 ગામના તાલુકા મથકના મુસાફરો પરેશાન :
હાલોલ, રાજપીપળા, ઝઘડિયા સહિતના એસ.ટી. બસોના રૂટો છેલ્લા 1 વર્ષથી બંધ
નસવાડી
શેર
Loading advertisement...
બગલિયાનાં 8 ગામોમાં સોલાર સ્ટ્રીટલાઇટનું અજવાળું :
સરકારના પ્રયાસથી દિવાળી પહેલા ઘર આંગણે અજવાળું થતાં ગ્રામજનોમાં ખુશી
નસવાડી
શેર
ટાટા સિયારામાં લઈ જવાતો દારૂ ઝડપાયો :
છોટા ઉદેપુર એલસીબીએ રંગપુર નાકા પાસેથી ₹.4.80 લાખનો દારૂ અને રૂ.14.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ
છોટા ઉદેપુર
શેર
છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી :
સરદાર પટેલની જન્મજયંતીએ એકતા દોડ યોજાઈ, અધિકારીઓ અને આગેવાનો જોડાયા
છોટા ઉદેપુર
શેર
એપ ખોલો