Mon, Nov 16, 2026
Updated 02:07 PM IST
હોમ
વીડિયો
સર્ચ
ઈ-પેપર
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
Gujarati News
Local
Gujarat
Chhota udaipur
છોટા ઉદેપુર ન્યૂઝ
રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગી:
સૂર્યાઘોડા પાટિયા પાસે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ
0:45
Play video
Play video
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગી:
સૂર્યાઘોડા પાટિયા પાસે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ
0:45
Play video
Play video
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
છોટાઉદેપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:
CM ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં ઉમટી જનમેદની, 1828 જંગલ જમીનની સનદોનું વિતરણ કરાયું
1:06
Play video
Play video
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
છોટાઉદેપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:
CM ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં ઉમટી જનમેદની, 1828 જંગલ જમીનની સનદોનું વિતરણ કરાયું
1:06
Play video
Play video
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
દિવ્ય ભાસ્કરને Google પર મનપસંદ સોર્સ બનાવો
બોડેલીના સૂર્યા ઘોડા પાસે રાત્રે ટ્રકમાં આગ લાગી:
આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી અને ટ્રાફિકજામ, ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
0:46
Play video
Play video
બોડેલી
કૉપી લિંક
શેર
બોડેલીના સૂર્યા ઘોડા પાસે રાત્રે ટ્રકમાં આગ લાગી:
આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી અને ટ્રાફિકજામ, ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
0:46
Play video
Play video
બોડેલી
કૉપી લિંક
શેર
રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે જબુગામ પંચાયતને લેખિત સૂચના:
આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા જરૂરી પગલાં લેવા સુચના
બોડેલી
કૉપી લિંક
શેર
રજનીકાંત બારિયા છોટાઉદેપુરના યુવા પ્રમુખ બન્યા:
અખિલ ભારતીય કોળી સમાજે નિમણૂક કરી, હિરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સંગઠન મજબૂત કરવાની જવાબદારી
સંખેડા
કૉપી લિંક
શેર
છોટાઉદેપુરમાં રાજકીય ગરમાવો આજે ત્રણ પક્ષોનું શક્તિ પ્રદર્શન:
કવાંટમાં આપની સભા, બિરસામુંડાની જન્મજયંતr પૂર્વે આદિવાસી મતો અંકે કરવા કવાયત
નસવાડી
કૉપી લિંક
શેર
સંખેડાના ફર્નિચર ઉદ્યોગમાં નવા કામકાજનો પ્રારંભ:
લાભ પાંચમથી નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા, કારીગરોએ પરંપરાગત વિધિ સાથે ઓજારોની પૂજા કરી
સંખેડા
કૉપી લિંક
શેર
નેટવર્ક અને સ્માર્ટફોનની મુશ્કેલીથી આદિવાસી ખેડૂતોને હાલાકી:
નવી ખાતર વિતરણ પદ્ધતિથી છોટાઉદેપુર જિ.ના ખેડૂતો પરેશાન
સંખેડા
કૉપી લિંક
શેર
છોટાઉદેપુરમાં મહાનાયકોની પ્રતિમાઓ સ્વચ્છ કરી શ્રદ્ધાંજલિ:
જનજાતિય ગૌરવ દિવસની સાત્પાહિક ઉજવણી અંતર્ગત સફાઈ કરાઈ, સાંસદ સહિતના અધિકારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
કદવાલમાં સંતોનું સન્માન કરાયું:
બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સરપંચે સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવ્યા
0:53
Play video
Play video
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
જબુગામમાં ડેન્ગ્યુનો કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં:
ટીમે ઘરે-ઘરે જઈ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો તપાસ્યા અને ફોગિંગ કરાયું, સ્વચ્છતા રાખવા જણાવ્યું
0:45
Play video
Play video
બોડેલી
કૉપી લિંક
શેર
કવાંટમાં બિરસા મુંડાની જન્મજયંતિએ સફાઈ અભિયાન યોજાયું:
પ્રતિમાઓ સાફ કરી, સાધુ-સંતોનું સન્માન કરાયું, મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો જોડાયા
0:57
Play video
Play video
કવાંટ
કૉપી લિંક
શેર
લાભ પાંચમે સરપંચ અને તલાટી સફાઈ અભિયાનમાં જોડાયા:
બહાદરપુરમાં પંચાયત વિસ્તાર અને ગોપાલ પટેલના સ્મારકની સફાઈ કરાઈ
1:07
Play video
Play video
સંખેડા
કૉપી લિંક
શેર
બોડેલી APMCમાં કપાસના ભાવથી ખેડૂતો નારાજ:
ખરીદીના પહેલા દિવસે રૂ. 8,800 પ્રતિ ક્વિન્ટલ મળ્યા; ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતા હોવાનું જણાવ્યું
1:08
Play video
Play video
બોડેલી
કૉપી લિંક
શેર
ધારાસભ્ય અભેસિંગભાઈ તડવીએ વડીલોની મુલાકાત લીધી:
બહાદરપુર બજાર અને ટાવર વિસ્તારમાં સરપંચ ભૌમિકભાઈ દેસાઈ તથા કાર્યકરો પણ જોડાયા
1:11
Play video
Play video
સંખેડા
કૉપી લિંક
શેર
કરજવાંટ, વંકલા અને જીતનગર ગામોમાં બસના અભાવે લોકોને હાલાકી:
કરજવાંટ જૂથ પંચાયતમાં ડામરનો રસ્તો ઉપલબ્ધ હોવા છતાં 15 વર્ષથી બસ નહીં
જેતપુર પાવી
કૉપી લિંક
શેર
કવાંટ તાલુકાના ત્રણ યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં શોક:
પીપલેજ-સિંગલા ઘાટી વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણનાં મોત
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
છોટાઉદેપુરમાં જનજાતીય ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓ તેજ:
છોટાઉદેપુરમાં 12થી 18 નવે. સુધી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
ચલામલીમાં 5 પેઢીથી નૂતન વર્ષની પરંપરા જાળવતો ભક્ત સમાજ:
સમાજના લોકો એકત્ર થઈ પારાયણ કરે છે, બાદ એકબીજાને નમન કરી ગળે મળી નવા વર્ષની શુભકામના પાઠવે છે
બોડેલી
કૉપી લિંક
શેર
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેઠક યોજાઈ:
નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં 2 જ સભ્યો હાજર રહેતાં સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત રદ
નસવાડી
કૉપી લિંક
શેર
કવાંટમાં બિરસા મુંડાની જન્મજયંતિએ યુવા સંમેલન યોજાયું:
ગાયત્રી મંદિર પાસેના મેદાનમાં કાર્યક્રમ; યુવાનોએ વ્યસનમુક્તિ, શિક્ષણ અને સમાજસેવાનો સંકલ્પ લીધો
0:51
Play video
Play video
કવાંટ
કૉપી લિંક
શેર
જબુગામમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ સામે આવ્યો:
કસ્બા, ફરિયા સહિતના વિસ્તારોમાં સફાઈ અને દવાના છંટકાવની માંગ; આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું- તપાસ કરવા ટીમ જશે
1:00
Play video
Play video
બોડેલી
કૉપી લિંક
શેર
છોટાઉદેપુરના આંબેડકર ભવનમાં આદિવાસી યુવાનોની સભા યોજાઈ:
બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે યુવા સંવાદ યોજાયો; પૂર્વ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં શિક્ષણ, રોજગાર અંગે ચર્ચા
1:44
Play video
Play video
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
બોડેલીમાં બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી ઉજવાઈ:
જનજાતીય ગૌરવ સપ્તાહના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા સહિત અધિકારીઓ અને નગરજનો હાજર રહ્યા
1:14
Play video
Play video
બોડેલી
કૉપી લિંક
શેર
પાનવડથી ચોટીલા પદયાત્રા અને રથયાત્રા શરૂ:
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પૂજા-આરતી બાદ લીલી ઝંડી આપી
0:52
Play video
Play video
કવાંટ
કૉપી લિંક
શેર
છોટાઉદેપુર ભાજપે બે જિલ્લા સંયોજક નિયુક્ત કર્યા:
ડૉ. તુષારભાઈ ઉપાધ્યાયને ડોક્ટર સેલ અને ભાવિનભાઈ પટેલને એનજીઓ વિભાગની જવાબદારી
સંખેડા
કૉપી લિંક
શેર
જબુગામમાં એકસાથે 28 સ્વરૂપોનાં દર્શન યોજાયાં:
નવાબજારમાં છાકલીલા મનોરથમાં 23 શ્રી ચિત્રજી, 4 લાલનજી અને 1 ગિરિરાજ બાવાશ્રી બિરાજ્યા
0:50
Play video
Play video
બોડેલી
કૉપી લિંક
શેર
રૂમડીયામાં 80 ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:
કવાંટ તાલુકામાં જુનિયર સ્ક્વોડ અને ગ્રામ પંચાયતનું આયોજન, 20 દિવસ ચાલશે; ફાઇનલમાં વિજેતા ટીમોને ઇનામ મળશે
0:27
Play video
Play video
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
છોટા ઉદેપુરમાં નવા વર્ષની પ્રથમ રાત્રે અકસ્માતમાં ત્રણનાં ઘટનાસ્થળે મોત:
પીપલેજ પાસે ઈકો અને બાઈક વચ્ચે ટક્કર બાદ બંને વાહનો ફંગોળાયાં; બે બાઈક સવાર અને ઈકોચાલક મોતને ભેટ્યાં
0:21
Play video
Play video
છોટા ઉદેપુર
કૉપી લિંક
શેર
કવાંટના મહાકાળી મંદિરે અન્નકૂટ યોજાયો:
ખત્રી પંચોલી સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા
0:59
Play video
Play video
કવાંટ
કૉપી લિંક
શેર
કવાંટમાં દિવાળીના તહેવાર ટાણે જ પંચાયતના મકાનમાં ફટાકડાથી આગ:
વોર્ડ સભ્યની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાનિ નહીં
કવાંટ
કૉપી લિંક
શેર
છોટાઉદેપુરની આર્થિક રાજધાની ગણાતા નગરની દુર્દશા:
ડેપોમાં લગાવાયેલા કેમારાઓ, માઈક સીસ્ટમનું પણ સમારકામ કરવા મુસાફરોની માગ
બોડેલી
કૉપી લિંક
શેર
ડબ્બા ગામે આદિવાસી પરિવાર આજે પણ ચૂલા ફૂંકવા મજબૂર:
ઉજ્જ્વલા યોજનાના લાભથી ડુંગર વિસ્તારના અનેક આદિવાસી પરિવારો વંચિત હોવાનો આક્ષેપ
નસવાડી
કૉપી લિંક
શેર
બહેતર અનુભવ માટે
એપ ઓપન કરો
વાંચો
જુઓ
પ્રોફાઇલ
દિવ્ય ભાસ્કરને Google પર મનપસંદ સોર્સ બનાવો
વીડિયો
વધુ જુઓ
Advertise with Us
|
Sitemap
|
Terms & Conditions and Grievance Redressal Policy
|
Contact Us
|
RSS
|
Cookie Policy
|
Privacy Policy
Our Divisions
DainikBhaskar.com
DivyaBhaskar.com
BhaskarEnglish.in
DivyaMarathi.com
MoneyBhaskar.com
BhaskarAd.com
Copyright © 2025-26 DB Corp ltd., All Rights Reserved
This website follows the
DNPA Code of Ethics
.
ફીડબેક આપો
ટૉપ ન્યૂઝ
Hindi News
Marathi News
Gujarati News
Latest News
Local News
નવસારી ન્યૂઝ
વલસાડ ન્યૂઝ
મહેસાણા ન્યૂઝ
ગાંધીનગર ન્યૂઝ
રાજકોટ ન્યૂઝ
સુરત ન્યૂઝ
વડોદરા ન્યૂઝ
Today Weather Update
રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે
18.2°C સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર
આગામી બે વર્ષમાં સમસ્યા દૂર થશે
દ. ગુજરાતના 4 જિલ્લામાં વરસાદની આગાહી
ગીર-સોમનાથના તાલાલામાં સતત ચોથા દિવસે માવઠું
દિવાળી ટાણે ધરતીપુત્રો પર આભ તૂટ્યું
સતત ત્રીજા દિવસે તાલાલામાં ધોધમાર વરસાદ
ગોંડલનાં ચરખડીમાં કમોસમી વરસાદથી તારાજી
દુષ્કાળગ્રસ્ત કલ્યાણપુર-તાલાલામાં ભારે પવન સાથે વરસાદ
વિસાવદરમાં તોફાની સવા બે ઇંચ વરસાદ
માવઠાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો
ગોંડલનાં વાતાવરણમાં અચાનક પલટો
અમરેલી-ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ
જૂનાગઢ-કેશોદ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
ભાવનગરમાં વાદળછાયું વાતાવરણ
અમદાવાદમાં એસજી હાઈવે પર હળવો વરસાદ
ગોમતીપુરના કોલ્ડર સ્ટોરેજમાં -18 ડિગ્રીમાં રખાયો 1.02 લાખ કિલો જથ્થો
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાંની આગાહી
દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વરસાદની આગાહી
શહેરી વિસ્તારો માટે ગાઈડ લાઈન
Our Group Site Links
DainikBhaskar.com
DivyaBhaskar.com
DivyaMarathi.com
MoneyBhaskar.com