Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે જબુગામ પંચાયતને લેખિત સૂચના:આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા જરૂરી પગલાં લેવા સુચના

ઈમરાનહુસેન મનસુરી | બોડેલી, છોટા ઉદેપુર23 કલાક પેહલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકાના જબુગામમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ફેલાતા અટકાવવા આરોગ્ય વિભાગે ગ્રામ પંચાયતને લેખિત સૂચના આપી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાધરાએ પંચાયતના તલાટીને સફાઈ અંગે સૂચનો કર્યા છે.

.

ગામમાં પીવાના પાણીના સ્ત્રોતોની નિયમિત સફાઈ અને પાણીનું ક્લોરિનેશન કરવા જણાવાયું છે. પાણીની ટાંકીઓ સાફ કરવા અને લીકેજ પાઇપલાઇનનું સમારકામ કરવા પણ સૂચના અપાઈ છે.

ગંદકી દૂર કરવા અને સ્વચ્છતા જાળવવા જરૂરી પગલાં લેવા પંચાયતને કહેવામાં આવ્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો અટકાવવા તકેદારી રાખવા પણ સૂચના અપાઈ છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links