- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- Kavant
- Jayantibhai Rathwa Flags Off Panwad To Chotila Padyatra & Rathyatra
પાનવડથી ચોટીલા પદયાત્રા અને રથયાત્રા શરૂ:ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પૂજા-આરતી બાદ લીલી ઝંડી આપી
યોગેશ પંચાલ | કવાંટ, છોટા ઉદેપુર4 દિવસ પેહલા
- કૉપી લિંક

કવાંટ તાલુકાના પાનવડથી ચોટીલા સુધીની શ્રી આદ્યશક્તિ સંઘ પરિવારની પદયાત્રા અને રથયાત્રા શરૂ થઈ. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પૂજા-આરતી બાદ યાત્રાને લીલી ઝંડી આપી હતી.મા ભાવિ ભક્તો દ્વારા આયોજિત યાત્રાના પ્રસ્થાન પ્રસંગે 138 જેતપુર પાવી વિધાનસભા બેઠકના ધાર
.

પાનવડથી શરૂ થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યાત્રા દરમિયાન ‘જય માતાજી’ અને ‘જય આદ્યશક્તિ’ના નારા લગાવાયા હતા. રસ્તામાં રથમાં બિરાજમાન મા આદ્યશક્તિનાં દર્શન માટે ભક્તો એકઠા થયા હતા.જયંતીભાઈ રાઠવાએ કહ્યું કે આ યાત્રા ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે. તેમણે મા આદ્યશક્તિના આશીર્વાદથી પદયાત્રીઓની યાત્રા સુખદ અને નિર્વિઘ્ન રહે તથા સૌની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.



ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















