Mon, Nov 16, 2026Updated 02:21 PM IST
Google Preferred Source CTA

જબુગામમાં એકસાથે 28 સ્વરૂપોનાં દર્શન યોજાયાં:નવાબજારમાં છાકલીલા મનોરથમાં 23 શ્રી ચિત્રજી, 4 લાલનજી અને 1 ગિરિરાજ બાવાશ્રી બિરાજ્યા

ઈમરાનહુસેન મનસુરી | બોડેલી, છોટા ઉદેપુર4 દિવસ પેહલા
  • કૉપી લિંક

જબુગામના નવાબજારમાં છાકલીલા મનોરથ યોજાયો હતો. તેમાં 23 શ્રી ચિત્રજી, 4 લાલનજી અને 1 ગિરિરાજ બાવાશ્રી સહિત 28 સ્વરૂપોનાં એકસાથે દર્શન થયાં.

.

નવા વર્ષના પર્વે યોજાયેલા આ મનોરથમાં જબુગામ અને આસપાસનાં ગામોમાંથી વૈષ્ણવો જોડાયા હતા. વૈષ્ણવોએ શ્રી ઠાકોરજીનાં દર્શન કર્યાં અને કીર્તન કર્યું.

તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી ડો. વાગીશકુમાર મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી આ આયોજન કરાયું હતું. જબુગામમાં વૈષ્ણવોના ઘરે બિરાજતા શ્રી ઠાકોરજીના સુખાર્થે મનોરથ યોજાયો હતો.

આ આયોજનમાં વૈષ્ણવ પરંપરા, એકતા અને પરસ્પર સ્નેહનો સંદેશ પણ જોવા મળ્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links