Mon, Nov 16, 2026
Updated 02:12 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
ભરૂચ ન્યૂઝ
ભરૂચમાં જલારામ જયંતિએ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા :
227મી જન્મજયંતિએ આરતી, ભજન-કીર્તન અને સત્સંગમાં ભક્તો જોડાયા
ભરૂચ
શેર
Loading advertisement...
જીવલેણ અકસ્માત સર્જનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ :
ભરૂચ આરટીઓએ 102 ડ્રાઇવિંગલાઇસન્સ 6 મહિનાઓ માટે રદ
ભરૂચ
શેર
ભરૂચમાં વીજ થાંભલો કાર પર પડ્યો :
બુદ્ધદેવ માર્કેટ પાસે કારને નુકસાન, વીજ પુરવઠો ખોરવાયો
ભરૂચ
શેર
ભરૂચમાં છઠ પૂજાએ 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા :
નર્મદા કિનારે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું; બીજા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા બાદ વ્રત પૂર્ણ થશે
ભરૂચ
શેર
તિલક મેદાન પાસે ગટરના કાસ પર જૂની લોખંડની પ્લેટો મૂકાઈ :
ભાજપ શહેર પ્રમુખે નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા, હજારો લોકોની અવરજવર વચ્ચે હંગામી વ્યવસ્થા સામે નારાજગી
આમોદ
શેર
Loading advertisement...
દીવા રોડ પર નાળાના બાંધકામમાં બેદરકારી, પીસીસી પર પાણી ભરાયું :
અધિકારીઓના સુપરવિઝન અને કોન્ટ્રાક્ટરની કામગીરીની તપાસની માંગ
અંકલેશ્વર
શેર
ઔદ્યોગિક ઉત્સર્જન - વાહનોનો ધુમાડો હવામાન પ્રદૂષણ પાછળના સંભવિત પરિબળો :
અંકલેશ્વરની હવા 257 દિ' બાદ ફરી બગડી: એક્યુઆઇ 205 સાથે ઓરેન્જ ઝોનમાં પ્રવેશ
અંકલેશ્વર
શેર
ગામની તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરાયું :
અંકલેશ્વરના નૌગામા સ્થિત રોકડીયા હનુમાનજી મંદિરે બિરસા મુંડાની 151મી જન્મજયંતી ઉજવાઈ
અંકલેશ્વર
શેર
કાયદા મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં વિશાળ રેલી યોજાઈ :
અંકલેશ્વરમાં બિરસા મુંડાની 151મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થઈ
અંકલેશ્વર
શેર
અંકલેશ્વરમાં ઉત્તર ભારતીયોએ આથમતા સૂર્યને અર્ઘ્ય આપ્યું :
છઠ પૂજાની ઉજવણીમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને અશોક ઝા જોડાયા; આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપશે
અંકલેશ્વર
શેર
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી આમોદ માં ઉજવણી થઈ :
તિલક મેદાનમાં જનજાતિય ગૌરવ દિવસ મનાવવામાં આવ્યો આગેવાનોએ વ્યસન છોડવા શિક્ષિત બનવા અને સમાજની એકતા માટે આહવન કર્યું
આમોદ
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
નેત્રંગમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિ ઉજવાઈ :
જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં રૂ. 37.80 કરોડની એકલવ્ય શાળાનું ખાતમુહૂર્ત, વિકાસકાર્યોનું લોકાર્પણ
નેત્રંગ
શેર
આમોદમાં 101 આદિવાસી પરિવારોને ખાટલા અપાયા :
જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં 126 પરિવારોને આવાસ મંજૂરી હુકમો, 26 પરિવારોને નવા ઘરની ચાવીઓ અપાઈ
આમોદ
શેર
અંકલેશ્વરમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી :
કાયદામંત્રી કૌશિક વેકરિયાની હાજરીમાં રેલી કાઢી, યોજનાના લાભાર્થીઓ-વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
અંકલેશ્વર
શેર
કોસમડીમાં દારૂ સાથે બે કાર જપ્ત :
GIDC પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી; કુલ ₹11.93 લાખનો મુદ્દામાલ કબજે
અંકલેશ્વર
શેર
Loading advertisement...
ભરૂચ કોંગ્રેસે બિરસા મુંડાની જન્મજયંતી ઉજવી :
સ્ટેચ્યૂ પાર્કમાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ; પ્રમુખ સલીમ અમદાવાદી સહિત આગેવાનો-કાર્યકરો હાજર રહ્યા
ભરૂચ
શેર
આમોદ કોર્ટ પાસેના બમ્પર પર બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત :
દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગે બમ્પર પર સફેદ રંગ લગાવ્યો
આમોદ
શેર
આમોદમાં પ્રમુખના જ વોર્ડમાં રખડતા પશુનો આતંક :
2 માસૂમ બાળકો પર રખડતી ગાયોનો જીવલેણ હુમલો, પાલિકાની માત્ર દેખાડાની કામગીરી સામે આક્રોશ
જંબુસર
શેર
ભાસ્કર એક્સક્લૂસિવ :
વમલેશ્વર-લખીગામ હોડીઘાટનો ઈજારો મંજૂરપરિક્રમાર્થીઓને 50 લાખનું વીમા કવચ મળશે
અંકલેશ્વર
શેર
સાબરિયામાં પુસ્તકાલય ખુલતાં શહેરસુધી ધક્કા ખાવામાંથી વાચકોને મુક્તિ :
છાત્રોને યુપીએસસી, જીપીએસસી સહિતના જરૂરી પુસ્તકો વિનામૂલ્યે ઉપલબ્ધ
ભરૂચ
શેર
Loading advertisement...
કચરામાં આગ, રહેણાંક મકાનો અને ગેસ લીકેજના કોલ મળ્યા :
ભરૂચમાં દિવાળી પર્વે આગના 15 બનાવો, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
ભરૂચ
શેર
દાહોદ, પંચમહાલના શ્રમિકો સહિત રત્નકલાકારોને લાભ :
ભરૂચ એસટી વિભાગને દિવાળી ફળી 160 બસો દોડાવી, 33 લાખની આવક
ભરૂચ
શેર
આમોદ નગરપાલિકા કચેરી પાસે ખાડા અને ખુલ્લી ગટર :
બિરસા મુંડાની 151મી જન્મજયંતીના કાર્યક્રમ પહેલાં સમારકામ અને બેરિકેડિંગની માંગ
આમોદ
શેર
આમોદ કોર્ટ પાસે બમ્પર પરથી પટકાયેલી મહિલાનું મોત :
વિલાયત ગામની સુભાનબીબી પતિ સાથે બાઈક પર જતાં ઈજાગ્રસ્ત થયાં; સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો
આમોદ
શેર
ભરૂચના જૂના બોરભાઠા બેટમાં APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ :
આહીર સમાજ આયોજિત ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની 36 ટીમોએ ભાગ લીધો; યુવાનોને વ્યસનોથી દૂર રાખવાનો હેતુ
ભરૂચ
શેર
Loading advertisement...
દિવાળી અને છઠપૂજાએ કામદારો વતન પરત ફર્યા :
અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના ઉદ્યોગોમાં ઉત્પાદન પર અસર
અંકલેશ્વર
શેર
GMDC 12 મહિનામાં આમોદમાં 140 મકાન બનાવશે :
ધારાસભ્ય રિતેશ વસાવાની હાજરીમાં ખાતમુહૂર્ત; પુનર્વસન યોજના હેઠળ નવા મકાનોનું નિર્માણ થશે
ઝઘડિયા
શેર
રાજપારડીમાં બિરસા મુંડાની પ્રતિમાને દૂધાભિષેક કરાયો :
ધારાસભ્ય રિતેશ વસાવા સહિત આગેવાનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી
ઝઘડિયા
શેર
ભરૂચ એસટી વિભાગને દિવાળીમાં 33 લાખથી વધુની કમાણી :
160થી વધુ વધારાની બસો દોડાવી, 10 હજારથી વધુ મુસાફરોને વતન પહોંચાડ્યા
ભરૂચ
શેર
ભરૂચ કોંગ્રેસે નહેરુની જન્મજયંતી ઉજવી :
સ્ટેશન રોડના કાર્યાલયમાં ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી
ભરૂચ
શેર
Loading advertisement...
અંકલેશ્વરમાં લાભપાંચમે વેપારીઓએ ધંધો ફરી શરૂ કર્યો :
દુકાનોમાં લક્ષ્મી-ગણેશનું પૂજન અને નવા ચોપડાની પૂજા કરી; શનિવારે મુહૂર્ત પછી દુકાનો બંધ રાખી
અંકલેશ્વર
શેર
ભરૂચમાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યો :
151મી જન્મજયંતી પહેલાં સ્ટેચ્યુ પાર્કમાં આરતીનો કાર્યક્રમ યોજાયો
ભરૂચ
શેર
આમોદમાં રખડતી ગાયે બે બાળકોને અડફેટે લેતાં નાની-મોટી ઈજા :
બાળકોની ચીસો સાંભળીને સ્થાનિકોએ દોડી આવી બંનેનો જીવ બચાવ્યો
આમોદ
શેર
એપ ખોલો