Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

આમોદ નગરપાલિકા કચેરી પાસે ખાડા અને ખુલ્લી ગટર:બિરસા મુંડાની 151મી જન્મજયંતીના કાર્યક્રમ પહેલાં સમારકામ અને બેરિકેડિંગની માંગ

બેલીમ અકબર | આમોદ, ભરૂચ2 દિવસ પેહલા
  • કૉપી લિંક

આમોદ નગરપાલિકા કચેરી પાસે જાહેર માર્ગ પર ખાડા અને ખુલ્લી ગટર છે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારા કાર્યક્રમ પહેલાં આ સ્થિતિને લઈને સમારકામની માંગ ઉઠી છે.

.

ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે અને ગુજરાત મેડિકલ નજીક ગટરમાં મોટાં ગાબડાં પડ્યાં છે. આ રસ્તેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભય છે.

આવતીકાલે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન છે. તેમાં આસપાસના વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો આવે તેવી શક્યતા છે. કાર્યક્રમમાં આદિવાસી ગીતો અને ડીજેનું આયોજન છે, તેથી વિસ્તારમાં લોકોની અવરજવર વધશે.

કાર્યક્રમ પહેલાં ખાડાઓનું સમારકામ, ખુલ્લી ગટરોને ઢાંકવા અને બેરિકેડિંગ કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, નગરપાલિકા સભ્ય દિનેશભાઈ પ્રજાપતિ અને અનેક નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links