Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

અંકલેશ્વરમાં ઉત્તર ભારતીયોએ આથમતા સૂર્યને અર્ઘ્ય આપ્યું:છઠ પૂજાની ઉજવણીમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને અશોક ઝા જોડાયા; આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપશે

જય વ્યાસ | અંકલેશ્વર19 કલાક પેહલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ પૂજાની ઉજવણી કરી. મહિલાઓએ જળાશયો, કેનાલ અને કુંડ પર પહોંચીને આથમતા સૂર્યને અર્ઘ્ય આપ્યું. આ પ્રસંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને અશોક ઝા સહિતના આગેવાનો હાજર રહ્યા.

.

અંકલેશ્વરમાં રોજગાર માટે દેશના જુદા-જુદા પ્રાંતમાંથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે. ઉત્તર ભારતીય પરિવારો અહીં તેમના પરંપરાગત તહેવારોની ઉજવણી કરે છે. દિવાળી પછી શહેરમાં છઠ પૂજાનો માહોલ જોવા મળ્યો.

ઉત્તર ભારતમાં કારતક સુદ છઠ્ઠના દિવસે છઠ પૂજા ઉજવાય છે. એક માન્યતા મુજબ આ તહેવાર દ્રૌપદી સાથે જોડાયેલો છે. બીજી પ્રચલિત કથા મુજબ, રાવણને હરાવ્યા પછી રામરાજ્યના દિવસે માતા સીતા અને ભગવાન શ્રીરામે કારતક છઠ્ઠનું વ્રત રાખીને સૂર્યદેવની પૂજા કરી હતી. સપ્તમીના દિવસે સૂર્યોદય સમયે ફરી પૂજા કરીને સૂર્યદેવના આશીર્વાદ મેળવ્યા હતા.

અંકલેશ્વરમાં ઉત્તર ભારતીય સમાજે સાંજનું અર્ઘ્ય આપ્યું. આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી વ્રતના પારણાં કરવામાં આવશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links