Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી આમોદ માં ઉજવણી થઈ:તિલક મેદાનમાં જનજાતિય ગૌરવ દિવસ મનાવવામાં આવ્યો આગેવાનોએ વ્યસન છોડવા શિક્ષિત બનવા અને સમાજની એકતા માટે આહવન કર્યું

બેલીમ અકબર | આમોદ, ભરૂચ19 કલાક પેહલા
  • કૉપી લિંક

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે આમોદના તિલક મેદાનમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભાજપના હોદ્દેદારો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

.

કાર્યક્રમમાં 101 આદિવાસી પરિવારોને ખાટલા, 126 પરિવારોને આવાસ મંજૂરીના હુકમ અને 26 પરિવારોને નવા બનેલા ઘરની ચાવીઓ આપવામાં આવી હતી.

આદિવાસી ગીતો સાથે ડીજેના તાલે આમોદ-જંબુસર સહિતના વિસ્તારના આદિવાસી યુવક-યુવતીઓએ નૃત્ય કર્યું હતું.

આગેવાનોએ આદિવાસી સમાજને વ્યસન છોડવા, શિક્ષિત બનવા અને સમાજના વિકાસ તથા એકતા માટે આગળ આવવાનો સંદેશ આપ્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links