Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

રાજપારડીમાં બિરસા મુંડાની પ્રતિમાને દૂધાભિષેક કરાયો:ધારાસભ્ય રિતેશ વસાવા સહિત આગેવાનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી

અબ્દુલકાદર ખત્રી | ઝઘડિયા, ભરૂચ2 દિવસ પેહલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને દૂધાભિષેક કરી પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય રિતેશ વસાવા સહિત જિલ્લાના પદાધિકારીઓ, રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ

.

પ્રતિમા સ્થળે યોજાયેલા કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને તાલુકા પંચાયતનાં પ્રમુખ સરસ્વતીબેન સંદીપભાઈ વસાવાએ દૂધાભિષેક કર્યો હતો. તેમણે પુષ્પગુચ્છ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

કાર્યક્રમમાં મહામંત્રી પરેશભાઈ પટેલ, દિનેશભાઈ વસાવા, જગદીશભાઈ વસાવા, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. વહીવટી તંત્રના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બિરસા મુંડાએ આદિવાસી સમાજના હક, અધિકાર, અસ્મિતા અને સ્વાભિમાન માટે સંઘર્ષ કર્યો હતો. કાર્યક્રમમાં તેમના જીવન, વિચારો અને સંઘર્ષને યાદ કરવામાં આવ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links