Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
ખાંભા ન્યૂઝ
ખાંભાના જિનવાડી વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસ નોંધાયો :
સ્થાનિકોએ ફોગિંગ, સફાઈ અને આરોગ્ય તપાસની માગ કરી
ખાંભા
શેર
Loading advertisement...
'CM કોળી સમાજના હોવા જોઈએ' પબુભાએ વિવાદ જગાવ્યો :
માતાજીના માંડવામાં હિરા સોલંકીની હાજરીમાં દ્વારકાના ધારાસભ્યે કૂકરી ફેંકી
અમરેલી
શેર
ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહ પાછળ બાઇક-બોલેરો દોડાવી, VIDEO :
વન કર્મીઓએ જ કૃત્ય કર્યાનો આક્ષેપ; ઇન્ચાર્જ ACFએ પજવણીનું ખંડન કર્યું; PCCFએ તપાસનો આદેશ આપ્યો
અમરેલી
શેર
રાજુલાના ઉંટીયા ગામે માલઢોર ચરાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી :
કુહાડી, લોખંડના પાઇપથી હુમલો, 2 ઇજાગ્રસ્ત થતા કુલ 4 સામે ફરિયાદ
અમરેલી
શેર
લીલીયા તાલુકાના ગુંદરણ નજીક અકસ્માત :
રામામંડળ ભરીને જતાં પિકઅપ વાને બાઈકને હડફેટે લેતા જ વતનમાં આવેલા યુવાનનું મોત
અમરેલી
શેર
Loading advertisement...
દિવાળીના તહેવારોમાં સાત ડેપોમાં 567 વિશેષ ટ્રીપનું સંચાલન :
અમરેલી એસટી વિભાગે 35.91 લાખની કમાણી કરી: 16 મુસાફરે એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લીધો
અમરેલી
શેર
ભાસ્કર વિશેષ :
અમરેલીમાં ખૂલતા યાર્ડમાં ખેડૂતોને મગફળીનો રૂપિયા 1100થી 1615 સુધીનો ભાવ મળ્યો
અમરેલી
શેર
અમરેલી જિલ્લાના સલડી ગામના તળાવના કામનું ખાતમૂર્ત કરાયું :
સરકાર દ્વારા ₹ 3 કરોડના ખર્ચે તળાવ ઊંડું કરાશે; 19 ગામોને જળસિંચાઈનો લાભ મળશે
અમરેલી
શેર
પવનચક્કીના કોપર કેબલની ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા :
રાજુલામાં કંપનીના ગોડાઉનમાંથી ₹16.39 લાખના કેબલ ચોરાયા; ₹4.01 લાખનો મુદ્દામાલ કબજે, ચાર આરોપી ફરાર
અમરેલી
શેર
150 ફૂટ વાયર કાપી શખ્સ ઉઠાવી ગયો :
નવા આગરીયા ગામે વાડીમાંથી રૂા. 10 હજારના કેબલની ચોરી
અમરેલી
શેર
પોતાના રહેણાંક મકાને ભર્યું અંતિમ પગલું :
દામનગરમાં યુવાને એસિડ પી લઈને જીવન ટૂંકાવ્યું
અમરેલી
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
અમરેલીમાં યોગાસન સ્પર્ધા યોજાશે :
30 નવેમ્બર સુધી નોંધણી કરી શકાશે
અમરેલી
શેર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ :
ધારી આંબરડી પાર્કમાં 12 હજાર પ્રવાસી ઉમટ્યા તુલસીશ્યામ જતા મુસાફરો કલાકો સુધી અટવાયા
અમરેલી
શેર
દિવાળી વેકેશનમાં આંબરડી સફારી પાર્કમાં 11 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા :
નજીકથી સિંહ દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો; વનવિભાગે 8થી 10 વધારાની બસો દોડાવી
અમરેલી
શેર
ખાંભા હત્યા કેસમાં 7 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું :
દિવાળીની રાત્રે ખેલ્યો હતો ખૂની ખેલ; કપાસની ગાડીના ભાડાના ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરી હતી
અમરેલી
શેર
Loading advertisement...
ખાંભા હત્યા કેસના 7 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું :
રિકન્સ્ટ્રક્શન સમયે લોકોનાં ટોળાં એકઠાં થયાં, ખાંભાના ભગવતીપરામાં દિવાળીની સાંજે ભંગારના ડેલા પાસે હત્યાનો બનાવ બન્યો હતો
ખાંભા
શેર
પારકી પંચાત
રામામંડળમાં નામ બોલાયું, મંત્રી શરમાઈ ગયા :
પિકનિક કરવા ગયેલા નેતાનો જીવ રાજકોટમાં ચોંટ્યો; પ્રમુખે ઘરે સ્નેહમિલન ગોઠવ્યું, કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો
અમરેલી
શેર
અમરેલીમાં 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શાંતાબા મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
અમરેલી
શેર
ઇન્સ્ટાગ્રામ મેસેજના મુદ્દે યુવક પર છરીથી હુમલો :
સાવરકુંડલામાં માનવ અને ઉદય રાદડિયા સામે ગુનો નોંધાયો
અમરેલી
શેર
ભૂંડ આડું ઉતરતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, CCTV :
રાજુલાના માંડળ નજીક 36 વર્ષીય દુકાનદાર રોડ પર પટકાયો, માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જીવ ગુમાવ્યો
અમરેલી
શેર
Loading advertisement...
અમરેલીના મોટી કુંકાવાવમાં નવા વર્ષે બે જૂથો વચ્ચે ધિંગાણું :
જૂની અદાવતમાં સ્વીફ્ટ કારમાં બેઠેલા વ્યક્તિ પર લોખંડના પાઇપથી હુમલો, ઘર પર પથ્થરમારો; 16 શખ્સો સામે ગુનો
અમરેલી
શેર
પારકી પંચાત
આગ લાગી ને મંત્રી દોડ્યા :
ગોપાલ ઈટાલિયાએ ધડાકો કર્યો; પોલીસ સ્ટેશનમાં ઈંગોરિયા યુદ્ધ, જુઓ VIDEO
અમરેલી
શેર
સુરત-અમદાવાદમાંથી આવેલા વતનપ્રેમીઓએ પરિવાર સાથે મળી દિપાવલીનો તહેવાર મનાવ્યો :
સમગ્ર જિલ્લામાં દિવાળીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: ચોમેર ખુશી અને રોશનીનો ઝળહળાટ
અમરેલી
શેર
સણોસરામાં બાળક પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો :
7 વર્ષના સાહિલ ક્લાસવાનું મોત થયા બાદ વનવિભાગે ત્રણ દિવસમાં પકડ્યો
અમરેલી
શેર
દિવાળીની રાતે અમરેલી જિલ્લામાં 8 જગ્યાએ આગ લાગી :
રાજુલામાં સ્ક્રેપના ડેલામાં અને સાવરકુંડલામાં કારખાનામાં વિકરાળ આગની જ્વાળાઓ; ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા
અમરેલી
શેર
Loading advertisement...
દિવાળીની રાત્રે રાજ્યમાં લોહીની હોળી, 5ની હત્યા :
ફટાકડા ફોડવા મામલે સુરતમાં બે અને રાજકોટમાં એકનું મર્ડર, ભાવનગરમાં યુવકને ધારીયાથી પતાવી દીધો, અમરેલીમાં એકને છરી મારી
અમરેલી
શેર
ઊર્જા મંત્રીએ દિવાળી બાદ ગામમાં સફાઈ કરી :
કૌશિક વેકરિયાએ દેવરાજીયામાં ઝાડુ પકડી કચરો એકત્ર કર્યો, ગ્રામજનો પણ જોડાયા
અમરેલી
શેર
સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામી ‘ઈંગોરિયાની લડાઈ’ :
સળગતા ઈંગોરિયા-કોકડા એકબીજા તરફ ફેંક્યાં; અમદાવાદ-મુંબઈ-કોલકાતાથી લોકો 100 વર્ષ જૂની પરંપરાગત રમત જોવા આવ્યા
અમરેલી
શેર
અમરેલી સ્વામિનારાયણ મંદિરે 10 નવે. 1000 વાનગીઓનો અન્નકૂટ મહોત્સવ :
12 સેવાભાવી સંસ્થાઓ, જરૂરિયાતમંદો સુધી પ્રસાદ પહોંચાડશે
અમરેલી
શેર
લોકોમાં ફફડાટ :
ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
અમરેલી
શેર
Loading advertisement...
108ની ટીમે વાડી વિસ્તારમાં જઈ પ્રસૂતિ કરાવી :
માતા, નવજાતના જીવ બચાવ્યા
અમરેલી
શેર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ :
ગીર જંગલને સુરક્ષિત રાખવા ચેકપોસ્ટ અને નાકાઓ પર 24 કલાક વનકર્મીઓનો પહેરો: અનધિકૃત સિંહ દર્શન પર પ્રતિબંધ
અમરેલી
શેર
પોલીસકર્મીને સગીરા પર દુષ્કર્મ બદલ 20 વર્ષની કેદ :
અમરેલીની પોક્સો કોર્ટે રવિરાજસિંહ ચૌહાણને દોષિત ઠેરવ્યો, સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
અમરેલી
શેર
એપ ખોલો