Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

108ની ટીમે વાડી વિસ્તારમાં જઈ પ્રસૂતિ કરાવી:માતા, નવજાતના જીવ બચાવ્યા

અમરેલી7 દિવસ પેહલા
  • કૉપી લિંક

અમરેલી 108 એમ્બ્યુલન્સની ટીમે કોલડા ગામના વાડી વિસ્તારમાં પ્રસૂતિની ગંભીર સ્થિતિમાં સમયસર પહોંચીને પરપ્રાંતીય મહિલાની સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો.

.

ગત તા. 4 નવેમ્બરના રોજ રાત્રે 9:35 કલાકે ડિલિવરીનો કોલ મળતાં EMT સાગરભાઈ મકવાણા અને પાયલોટ યોગેશભાઈ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. મહિલાની સ્થિતિ ગંભીર હોવાથી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવી પડી હતી.

પ્રસૂતિ બાદ નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ વિંટળાયેલી હોવાનું જણાતાં EMTએ કુશળતાપૂર્વક તેને દૂર કરી ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર આપી હતી.

ત્યારબાદ માતા અને બાળકને વધુ સારવાર માટે કુકાવાવ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 108ની ટીમની સમયસૂચક કામગીરી બદલ પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links