- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Public Outcry. Seismology Department Confirms Earthquake
લોકોમાં ફફડાટ:ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
અમરેલી7 દિવસ પેહલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ધરતીકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક રહીશોમાં થોડા સમય માટે કુતૂહલ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. આ આંચકો ગ્રામ્ય વિસ્તારોમાં હળવા સ્વરૂપે અનુભવાયો હતો. જેના કારણે લોકો સાવધ થઈ ગયા હતા.
.
આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ ઉનાથી 36 કિલોમીટર દૂર આવેલું હોવાનું નોંધવામાં આવ્યું છે. કેન્દ્રબિંદુ ઉનાથી દૂર હોવા છતાં તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. સિસ્મોલોજી વિભાગ દ્વારા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4ની હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
ભૂકંપના કારણે કારણે મોટા નુકસાનના કોઈ અહેવાલ નથી. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં ધરતી કંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















