Mon, Nov 16, 2026
Updated 02:12 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
ખેડા ન્યૂઝ
ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વૈષ્ણવોનો વિરોધ :
ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ કર્યો, કીર્તનિયા જાળીનો કઠેરો કાપવા અને રેસ્ટ રૂમ બનાવવાના નિર્ણયથી ભારે રોષ
નડિયાદ
શેર
Loading advertisement...
મોરારીબાપુએ ડાકોર મંદિરમાં દર્શન કર્યા :
ટ્રસ્ટના હોદ્દેદારોએ સ્વાગત કર્યું; રાજા રણછોડરાયજીના દર્શન અને પૂજન-અર્ચન કર્યા
નડિયાદ
શેર
કપડવંજનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ-રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ :
2024માં 43.27 લાખની સબસિડી અને 34.51 લાખનો લોકફાળો મળીને કુલ 77.79 લાખ ના ખર્ચે 78 ઘરોમાં સોલર લગાવ્યાં
નડિયાદ
શેર
નડિયાદ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં મહિલાનો પગ લપસ્યો :
પીએસઆઇએ ન બચાવ્યા હોત તો મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતાં
ખેડા
શેર
યુવકને હાથ તેમજ ખભાના ભાગે ચપ્પું વાગતાં ગંભીર ઈજા પહોંચી :
નડિયાદમાં રૂ.50 હજારની ઉઘરાણી બાબતે યુવક ઉપર ચપ્પા વડે હુમલો
નડિયાદ
શેર
Loading advertisement...
પીજ રોડથી શેરકંડ તળાવ સુધીના બ્રિજથી 15 હજાર વાહનચાલકોને રાહત :
નડિયાદમાં 137 કરોડના ખર્ચે તૈયાર થનારા શ્રેયસ ઓવર બ્રિજને રાજ્ય સરકારની મંજૂરી
નડિયાદ
શેર
પોલીસે 1.34 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો :
મહેમદાવાદમાં વિદેશી દારૂનું વેચાણ કરતો લિસ્ટેડ બુટલેગર ઝડપાયો
નડિયાદ
શેર
બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ ખેડા ના બીડજ માં કાર્યક્રમ યોજાયો :
બીડજ મોહનપુરામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, યુવાનોને સહાય અને દીકરીઓને સાઇકલ અપાઈ
નડિયાદ
શેર
મહેમદાબાદની સોસાયટીમાં કોબ્રા દેખાયો :
જીગરભાઈએ કોમન પ્લોટમાંથી સાપનું રેસ્ક્યૂ કર્યું
મહેમદાબાદ
શેર
પરીયેજમાં નવી ડેરીના મકાનનું ખાતમુહૂર્ત કરાયું :
લાભ પાંચમે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા
માતર
શેર
પરિવાર દર્શન કરવા સારંગપુર ગયું અને તસ્કરોએ મકાનને ટાર્ગેટ બનાવ્યું :
નડિયાદમાં સોનાના દાગીના,પાઉન્ડ, ડોલરસહિત રૂા. 6.63 લાખની મત્તાનો હાથફેરો
નડિયાદ
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
ઘરેથી લીંબાસી જવાનું કહીં નીકળેલા બે યુવાનોને અકસ્માત નડયો :
માતરના વસઇની સીમમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ મોપેડ ભટકાતાં 2 યુવાનના મોત
નડિયાદ
શેર
તમારે અમારી રોકેલ પંચાયતની જમીન વાપરવી નહીં :
કપડવંજ તાલુકાના ફતેપૂરા વાંટામાં સરકારી જમીન વાપરવા મુદ્દે ઝઘડો
નડિયાદ
શેર
બંધ મકાનમાંથી 6.63 લાખની ચોરી :
નડિયાદમાં વૃદ્ધ દંપતી સાળંગપુર દર્શને ગયું હતું, પડોશીએ વીડિયો કોલથી તૂટેલા તાળાની જાણ કરી
નડિયાદ
શેર
ખેડા-ગોબલજ હાઈવે પર ટ્રેલર પાછળ બાઈક ઘૂસી, 1નું મોત :
કોકાકોલા પ્લાન્ટ સામે થયેલા અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત, પોલીસ તપાસ શરૂ
નડિયાદ
શેર
Loading advertisement...
વસોથી અંબાજી સુધીની પદયાત્રા મહાઆરતી બાદ શરૂ થઈ :
ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનોએ આરતીમાં ભાગ લીધો
ગળતેશ્વર
શેર
ઉમિયાપુરામાં પાણીના બોરનું ખાતમુહૂર્ત થયું :
ખેડા જિલ્લા પ્રમુખ હિતેશભાઈ તડવી સહિત આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા
નડિયાદ
શેર
મહેમદાબાદના નાગરકુઇમાં ગટરો ઉભરાઈ :
ગંદકી અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ નહીં
મહેમદાબાદ
શેર
ખેડામાં ભાઈબીજે ખેલાતું કોઠી યુદ્ધ :
150 યુવાનની સળગતી કોઠીઓ ફેંકી ઉજવણી
નડિયાદ
શેર
ગામના સરપંચ સહિત અગિયાર શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી :
માછીયેલમાં ફળિયામાં ગરબા ગાવા બાબતે ટોળાનો પોલીસ પર પથ્થરમારો
નડિયાદ
શેર
Loading advertisement...
ફાયર બ્રિગેડની રહેમ નજર હેઠળ ધમધમતી આઠ દુકાનોમાં આગ :
ફાયર વિભાગની ચાર ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ
નડિયાદ
શેર
સુરક્ષા સાધનો વિના સફાઈ કરતા શ્રમિકનું મોત :
માતરના બરોડા ગામની કંપનીમાં ફેફસાની બીમારીથી મોત; કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ
નડિયાદ
શેર
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માત :
સુરતથી અંબાજી જતી લકઝરીને પાછળથી ટ્રકે ટક્કર મારતા આગળ ટેન્કરમાં ઘૂસી, 10 ઈજાગ્રસ્ત
નડિયાદ
શેર
અલીણામાં લાકડાં કાપવા ગયેલી મહિલાની છેડતીના પ્રયાસનો આક્ષેપ :
પરિવારજનોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો, પોલીસે તૌસીફમિયા શેખ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મહુધા
શેર
વળાંક લેતી વખતે બાઈક ઝાડ સાથે અથડાતા બેનાં મોત, CCTV :
ધૂળની ડમરીઓ વચ્ચે બાઈક સવાર બે યુવાન પટકાયા; વિક્રમ ઠાકોરના કાર્યક્રમમાંથી પરત ફરતા કાળ ભરખી ગયો
નડિયાદ
શેર
Loading advertisement...
માતરના માછીયેલ ગામે ગરબા બાબતે પોલીસ પર હુમલો :
ટોળાએ પોલીસ વાહન પર પથ્થરમારો કર્યો; કોન્સ્ટેબલનો યુનિફોર્મ ફાડી માર માર્યો
નડિયાદ
શેર
ખેડામાં 150 યુવાન વચ્ચે ભાઈબીજે ખેલાયું 'કોઠી યુદ્ધ' :
લાઈટો બંધ કરી એકબીજા પર સળગતી કોઠીઓ ફેંકી, દુશ્મનાવટ નહીં, પણ ભાઈચારા માટે 42 વર્ષથી ઉજવાય છે ઉત્સવ
નડિયાદ
શેર
મહેમદાબાદમાં વીજ ડીપીની સુરક્ષા જાળીઓ તૂટેલી હાલતમાં :
વેરાઈ માતા વિસ્તારની ડીપી પાસે પશુઓ, બાળકો અને લોકોની અવરજવર, સમારકામની સ્થાનિકોની માંગ
મહેમદાબાદ
શેર
નવા વર્ષની પ્રથમ બીજે રામદેવ પીર મંદિરે ભક્તોની ભીડ :
મહેમદાબાદ-નેનપુર રોડ પર લાંબી કતારો લાગી, ખીરનો પ્રસાદ લેવા અને દર્શન કરવા ભક્તો મોડી રાત સુધી આવ્યા
મહેમદાબાદ
શેર
કપડવંજમાં ફ્રોન્ક્સ અને બ્રેઝા કાર અથડાઈ :
અમૂલ ડેરી સામે અકસ્માત બાદ લોકોનાં ટોળાં એકઠાં થયાં
કપડવંજ
શેર
Loading advertisement...
નડિયાદમાં પાણીની ટાંકીનો વાલ્વ ફાટતા દિવાળીમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ :
સિવિલ રોડ પર પાણી ફરી વળ્યું; વોર્ડ 12માં પાણીની સમસ્યા વચ્ચે કાઉન્સિલર હાર્દિક ભટ્ટે પાલિકા સમક્ષ ટેન્કર વ્યવસ્થા માગી
નડિયાદ
શેર
મલારપુરાના મંદિરમાંથી પાર્વતીની પંચધાતુની મૂર્તિ ચોરાઈ :
બેસતા વર્ષની સાંજે દર્શન માટે આવેલા ભક્તોને મૂર્તિ ગાયબ જણાઈ
નડિયાદ
શેર
મહુધામાં નવા વર્ષે ભાથીજી મહારાજની ગોઠ યોજાઈ :
પટેલ તલાવડી પાસેના સ્થાનકે તાલુકાનાં ગામોમાંથી આવેલા ભક્તોએ દર્શન કર્યાં
મહુધા
શેર
એપ ખોલો