- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Galteshwar
- Vaso To Ambaji Padayatra; Yogendrasinh Parmar Performs Maha Aarti
વસોથી અંબાજી સુધીની પદયાત્રા મહાઆરતી બાદ શરૂ થઈ:ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનોએ આરતીમાં ભાગ લીધો
મુકેશકુમાર પરમાર | ગળતેશ્વર, ખેડા2 દિવસ પેહલા
- કૉપી લિંક

ગળતેશ્વર તાલુકાના વસો ગામમાં શ્રી શિવશક્તિ પદયાત્રા સંઘે અંબાજી જવા પગપાળા પ્રસ્થાન કરતાં પહેલાં માતાજીનાં દર્શન કર્યા અને મહાઆરતીમાં ભાગ લીધો હતો.
.

આ પ્રસંગે પંચમહાલના સાંસદ રાજપાલસિંહજી જાદવ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ), ગળતેશ્વર જિલ્લા પંચાયતના સભ્ય પટેલ પેરકભાઈ અને ગળતેશ્વર તાલુકા પંચાયતનાં પ્રમુખ પટેલ સોનલબેન ઉપસ્થિત રહ્યાં હતાં.

મોટી સંખ્યામાં ભક્તો, ગ્રામજનો અને પદયાત્રીઓ પણ હાજર રહ્યા હતા. માતાજીના જયઘોષ સાથે પદયાત્રીઓ અંબાજી તરફ રવાના થયા હતા.

પદયાત્રા સુખમય અને સફળ રહે તથા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.



ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















