- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Matar
- Pariyej Dairy Inauguration; MLA Kalpesh Parmar Attends Event In Matar
પરીયેજમાં નવી ડેરીના મકાનનું ખાતમુહૂર્ત કરાયું:લાભ પાંચમે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા
ઉમંગ શર્મા | માતર, ખેડા1 દિવસ પેહલા
- કૉપી લિંક

માતર તાલુકાના પરીયેજ ગામે લાભ પાંચમના દિવસે પરીયેજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા ડેરી મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મકાનથી ગામના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને વધુ સારી સુવિધા મળશે, એમ કાર્યક્રમમાં જણાવાયું હતું.
.

કાર્યક્રમમાં માતર વિસ્તારના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય અને દંડક શકતાભાઈ શનાભાઈ, પૂર્વ ડેલિગેટ વિષ્ણુભાઈ, ગામના સરપંચ રાજેશભાઈ અને મંડળીના ચેરમેન નરેશભાઈ હાજર રહ્યા હતા.

પૂર્વ ઉપસરપંચ સહિત ગામના વડીલો, આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ મંડળીના વિકાસકાર્ય માટે શુભેચ્છા પાઠવી હતી.





ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















