- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Kapadvanj
- Kapadvanj Accident: Fronx And Brezza Cars Collide Near Amul Dairy
કપડવંજમાં ફ્રોન્ક્સ અને બ્રેઝા કાર અથડાઈ:અમૂલ ડેરી સામે અકસ્માત બાદ લોકોનાં ટોળાં એકઠાં થયાં
અલ્તાફહુસેન શેખ | કપડવંજ, ખેડા4 દિવસ પેહલા
- કૉપી લિંક

ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં ચિલિંગ સેન્ટર નજીક અમૂલ ડેરી સામે મારુતિ સુઝુકીની ફ્રોન્ક્સ અને બ્રેઝા કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ફ્રોન્ક્સ કારને નુકસાન થયું હતું.
.

અકસ્માત બાદ સ્થળે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. થોડા સમય માટે ત્યાં ગરમાગરમીનો માહોલ રહ્યો હતો.

જાણ થતાં કપડવંજ ટાઉન પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. પોલીસે પરિસ્થિતિ સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















