Mon, Nov 16, 2026Updated 02:19 PM IST
Google Preferred Source CTA

મલારપુરાના મંદિરમાંથી પાર્વતીની પંચધાતુની મૂર્તિ ચોરાઈ:બેસતા વર્ષની સાંજે દર્શન માટે આવેલા ભક્તોને મૂર્તિ ગાયબ જણાઈ

સંજયભાઈ ચુનારા | નડિયાદ5 દિવસ પેહલા
  • કૉપી લિંક

ખેડા તાલુકાના મલારપુરા ગામ પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાંથી પાર્વતીની પંચધાતુની મૂર્તિ ચોરાઈ છે. બેસતા વર્ષની સાંજે દર્શન માટે આવેલા ભક્તોને મૂર્તિ ગાયબ જણાઈ હતી.

.

મંદિરના ગર્ભગૃહમાંથી મૂર્તિ ગાયબ હોવાનું જણાતાં ચોરીની જાણ થઈ. કોણે અને કેવી રીતે મૂર્તિ ચોરી, તેની માહિતી આપવામાં આવી નથી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષો જૂનું આ મંદિર આસપાસના વિસ્તારના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. મૂર્તિ ચોરાતાં ગ્રામજનો અને દૂરથી આવતા ભક્તોમાં રોષ જોવા મળ્યો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links