Mon, Nov 16, 2026
Updated 02:15 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
છોટા ઉદેપુર ન્યૂઝ
રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગી :
સૂર્યાઘોડા પાટિયા પાસે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ
છોટા ઉદેપુર
શેર
Loading advertisement...
છોટાઉદેપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી :
CM ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં ઉમટી જનમેદની, 1828 જંગલ જમીનની સનદોનું વિતરણ કરાયું
છોટા ઉદેપુર
શેર
બોડેલીના સૂર્યા ઘોડા પાસે રાત્રે ટ્રકમાં આગ લાગી :
આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી અને ટ્રાફિકજામ, ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
બોડેલી
શેર
રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે જબુગામ પંચાયતને લેખિત સૂચના :
આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા જરૂરી પગલાં લેવા સુચના
બોડેલી
શેર
રજનીકાંત બારિયા છોટાઉદેપુરના યુવા પ્રમુખ બન્યા :
અખિલ ભારતીય કોળી સમાજે નિમણૂક કરી, હિરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સંગઠન મજબૂત કરવાની જવાબદારી
સંખેડા
શેર
Loading advertisement...
છોટાઉદેપુરમાં રાજકીય ગરમાવો આજે ત્રણ પક્ષોનું શક્તિ પ્રદર્શન :
કવાંટમાં આપની સભા, બિરસામુંડાની જન્મજયંતr પૂર્વે આદિવાસી મતો અંકે કરવા કવાયત
નસવાડી
શેર
સંખેડાના ફર્નિચર ઉદ્યોગમાં નવા કામકાજનો પ્રારંભ :
લાભ પાંચમથી નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા, કારીગરોએ પરંપરાગત વિધિ સાથે ઓજારોની પૂજા કરી
સંખેડા
શેર
નેટવર્ક અને સ્માર્ટફોનની મુશ્કેલીથી આદિવાસી ખેડૂતોને હાલાકી :
નવી ખાતર વિતરણ પદ્ધતિથી છોટાઉદેપુર જિ.ના ખેડૂતો પરેશાન
સંખેડા
શેર
છોટાઉદેપુરમાં મહાનાયકોની પ્રતિમાઓ સ્વચ્છ કરી શ્રદ્ધાંજલિ :
જનજાતિય ગૌરવ દિવસની સાત્પાહિક ઉજવણી અંતર્ગત સફાઈ કરાઈ, સાંસદ સહિતના અધિકારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા
છોટા ઉદેપુર
શેર
કદવાલમાં સંતોનું સન્માન કરાયું :
બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સરપંચે સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવ્યા
છોટા ઉદેપુર
શેર
જબુગામમાં ડેન્ગ્યુનો કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં :
ટીમે ઘરે-ઘરે જઈ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો તપાસ્યા અને ફોગિંગ કરાયું, સ્વચ્છતા રાખવા જણાવ્યું
બોડેલી
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
કવાંટમાં બિરસા મુંડાની જન્મજયંતિએ સફાઈ અભિયાન યોજાયું :
પ્રતિમાઓ સાફ કરી, સાધુ-સંતોનું સન્માન કરાયું, મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો જોડાયા
કવાંટ
શેર
લાભ પાંચમે સરપંચ અને તલાટી સફાઈ અભિયાનમાં જોડાયા :
બહાદરપુરમાં પંચાયત વિસ્તાર અને ગોપાલ પટેલના સ્મારકની સફાઈ કરાઈ
સંખેડા
શેર
બોડેલી APMCમાં કપાસના ભાવથી ખેડૂતો નારાજ :
ખરીદીના પહેલા દિવસે રૂ. 8,800 પ્રતિ ક્વિન્ટલ મળ્યા; ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતા હોવાનું જણાવ્યું
બોડેલી
શેર
ધારાસભ્ય અભેસિંગભાઈ તડવીએ વડીલોની મુલાકાત લીધી :
બહાદરપુર બજાર અને ટાવર વિસ્તારમાં સરપંચ ભૌમિકભાઈ દેસાઈ તથા કાર્યકરો પણ જોડાયા
સંખેડા
શેર
Loading advertisement...
કરજવાંટ, વંકલા અને જીતનગર ગામોમાં બસના અભાવે લોકોને હાલાકી :
કરજવાંટ જૂથ પંચાયતમાં ડામરનો રસ્તો ઉપલબ્ધ હોવા છતાં 15 વર્ષથી બસ નહીં
જેતપુર પાવી
શેર
કવાંટ તાલુકાના ત્રણ યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં શોક :
પીપલેજ-સિંગલા ઘાટી વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણનાં મોત
છોટા ઉદેપુર
શેર
છોટાઉદેપુરમાં જનજાતીય ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓ તેજ :
છોટાઉદેપુરમાં 12થી 18 નવે. સુધી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
છોટા ઉદેપુર
શેર
ચલામલીમાં 5 પેઢીથી નૂતન વર્ષની પરંપરા જાળવતો ભક્ત સમાજ :
સમાજના લોકો એકત્ર થઈ પારાયણ કરે છે, બાદ એકબીજાને નમન કરી ગળે મળી નવા વર્ષની શુભકામના પાઠવે છે
બોડેલી
શેર
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેઠક યોજાઈ :
નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં 2 જ સભ્યો હાજર રહેતાં સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત રદ
નસવાડી
શેર
Loading advertisement...
કવાંટમાં બિરસા મુંડાની જન્મજયંતિએ યુવા સંમેલન યોજાયું :
ગાયત્રી મંદિર પાસેના મેદાનમાં કાર્યક્રમ; યુવાનોએ વ્યસનમુક્તિ, શિક્ષણ અને સમાજસેવાનો સંકલ્પ લીધો
કવાંટ
શેર
જબુગામમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ સામે આવ્યો :
કસ્બા, ફરિયા સહિતના વિસ્તારોમાં સફાઈ અને દવાના છંટકાવની માંગ; આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું- તપાસ કરવા ટીમ જશે
બોડેલી
શેર
છોટાઉદેપુરના આંબેડકર ભવનમાં આદિવાસી યુવાનોની સભા યોજાઈ :
બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે યુવા સંવાદ યોજાયો; પૂર્વ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં શિક્ષણ, રોજગાર અંગે ચર્ચા
છોટા ઉદેપુર
શેર
બોડેલીમાં બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી ઉજવાઈ :
જનજાતીય ગૌરવ સપ્તાહના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા સહિત અધિકારીઓ અને નગરજનો હાજર રહ્યા
બોડેલી
શેર
પાનવડથી ચોટીલા પદયાત્રા અને રથયાત્રા શરૂ :
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પૂજા-આરતી બાદ લીલી ઝંડી આપી
કવાંટ
શેર
Loading advertisement...
છોટાઉદેપુર ભાજપે બે જિલ્લા સંયોજક નિયુક્ત કર્યા :
ડૉ. તુષારભાઈ ઉપાધ્યાયને ડોક્ટર સેલ અને ભાવિનભાઈ પટેલને એનજીઓ વિભાગની જવાબદારી
સંખેડા
શેર
જબુગામમાં એકસાથે 28 સ્વરૂપોનાં દર્શન યોજાયાં :
નવાબજારમાં છાકલીલા મનોરથમાં 23 શ્રી ચિત્રજી, 4 લાલનજી અને 1 ગિરિરાજ બાવાશ્રી બિરાજ્યા
બોડેલી
શેર
રૂમડીયામાં 80 ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ :
કવાંટ તાલુકામાં જુનિયર સ્ક્વોડ અને ગ્રામ પંચાયતનું આયોજન, 20 દિવસ ચાલશે; ફાઇનલમાં વિજેતા ટીમોને ઇનામ મળશે
છોટા ઉદેપુર
શેર
છોટા ઉદેપુરમાં નવા વર્ષની પ્રથમ રાત્રે અકસ્માતમાં ત્રણનાં ઘટનાસ્થળે મોત :
પીપલેજ પાસે ઈકો અને બાઈક વચ્ચે ટક્કર બાદ બંને વાહનો ફંગોળાયાં; બે બાઈક સવાર અને ઈકોચાલક મોતને ભેટ્યાં
છોટા ઉદેપુર
શેર
કવાંટના મહાકાળી મંદિરે અન્નકૂટ યોજાયો :
ખત્રી પંચોલી સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા
કવાંટ
શેર
Loading advertisement...
કવાંટમાં દિવાળીના તહેવાર ટાણે જ પંચાયતના મકાનમાં ફટાકડાથી આગ :
વોર્ડ સભ્યની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાનિ નહીં
કવાંટ
શેર
છોટાઉદેપુરની આર્થિક રાજધાની ગણાતા નગરની દુર્દશા :
ડેપોમાં લગાવાયેલા કેમારાઓ, માઈક સીસ્ટમનું પણ સમારકામ કરવા મુસાફરોની માગ
બોડેલી
શેર
ડબ્બા ગામે આદિવાસી પરિવાર આજે પણ ચૂલા ફૂંકવા મજબૂર :
ઉજ્જ્વલા યોજનાના લાભથી ડુંગર વિસ્તારના અનેક આદિવાસી પરિવારો વંચિત હોવાનો આક્ષેપ
નસવાડી
શેર
એપ ખોલો