Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
જાફરાબાદ ન્યૂઝ
નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં GRD-SRD સ્થાપના દિવસ ઉજવાયો :
75 વર્ષ પૂરાં થતાં વૃક્ષારોપણ અને સત્યનારાયણ કથા યોજાઈ
જાફરાબાદ
શેર
Loading advertisement...
જાફરાબાદમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો જન્મદિવસ ઉજવાયો :
મનહરભાઈ બારૈયા અને પ્રફુલભાઈ બારૈયાની ઓફિસે કાર્યક્રમ, વિવિધ સમાજો, સંગઠનો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા
જાફરાબાદ
શેર
'CM કોળી સમાજના હોવા જોઈએ' પબુભાએ વિવાદ જગાવ્યો :
માતાજીના માંડવામાં હિરા સોલંકીની હાજરીમાં દ્વારકાના ધારાસભ્યે કૂકરી ફેંકી
અમરેલી
શેર
ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહ પાછળ બાઇક-બોલેરો દોડાવી, VIDEO :
વન કર્મીઓએ જ કૃત્ય કર્યાનો આક્ષેપ; ઇન્ચાર્જ ACFએ પજવણીનું ખંડન કર્યું; PCCFએ તપાસનો આદેશ આપ્યો
અમરેલી
શેર
જાફરાબાદમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત થયું :
વઢેરા રોડ પર ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જન્મદિવસે કર્યું, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત નગરજનો હાજર
જાફરાબાદ
શેર
Loading advertisement...
જાફરાબાદ તાલુકાને ચાર નવી એમ્બ્યુલન્સ ફાળવાઈ :
નાગેશ્રી, જાફરાબાદ, ટીંબી અને બાબરકોટ મળશે સેવા, શહેર માટે મોક્ષરથ પણ ફાળવાયો
જાફરાબાદ
શેર
રાજુલાના ઉંટીયા ગામે માલઢોર ચરાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી :
કુહાડી, લોખંડના પાઇપથી હુમલો, 2 ઇજાગ્રસ્ત થતા કુલ 4 સામે ફરિયાદ
અમરેલી
શેર
લીલીયા તાલુકાના ગુંદરણ નજીક અકસ્માત :
રામામંડળ ભરીને જતાં પિકઅપ વાને બાઈકને હડફેટે લેતા જ વતનમાં આવેલા યુવાનનું મોત
અમરેલી
શેર
દિવાળીના તહેવારોમાં સાત ડેપોમાં 567 વિશેષ ટ્રીપનું સંચાલન :
અમરેલી એસટી વિભાગે 35.91 લાખની કમાણી કરી: 16 મુસાફરે એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લીધો
અમરેલી
શેર
ભાસ્કર વિશેષ :
અમરેલીમાં ખૂલતા યાર્ડમાં ખેડૂતોને મગફળીનો રૂપિયા 1100થી 1615 સુધીનો ભાવ મળ્યો
અમરેલી
શેર
અમરેલી જિલ્લાના સલડી ગામના તળાવના કામનું ખાતમૂર્ત કરાયું :
સરકાર દ્વારા ₹ 3 કરોડના ખર્ચે તળાવ ઊંડું કરાશે; 19 ગામોને જળસિંચાઈનો લાભ મળશે
અમરેલી
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
પવનચક્કીના કોપર કેબલની ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા :
રાજુલામાં કંપનીના ગોડાઉનમાંથી ₹16.39 લાખના કેબલ ચોરાયા; ₹4.01 લાખનો મુદ્દામાલ કબજે, ચાર આરોપી ફરાર
અમરેલી
શેર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ :
ધારી આંબરડી પાર્કમાં 12 હજાર પ્રવાસી ઉમટ્યા તુલસીશ્યામ જતા મુસાફરો કલાકો સુધી અટવાયા
અમરેલી
શેર
અમરેલીમાં યોગાસન સ્પર્ધા યોજાશે :
30 નવેમ્બર સુધી નોંધણી કરી શકાશે
અમરેલી
શેર
પોતાના રહેણાંક મકાને ભર્યું અંતિમ પગલું :
દામનગરમાં યુવાને એસિડ પી લઈને જીવન ટૂંકાવ્યું
અમરેલી
શેર
Loading advertisement...
150 ફૂટ વાયર કાપી શખ્સ ઉઠાવી ગયો :
નવા આગરીયા ગામે વાડીમાંથી રૂા. 10 હજારના કેબલની ચોરી
અમરેલી
શેર
દિવાળી વેકેશનમાં આંબરડી સફારી પાર્કમાં 11 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા :
નજીકથી સિંહ દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો; વનવિભાગે 8થી 10 વધારાની બસો દોડાવી
અમરેલી
શેર
ખાંભા હત્યા કેસમાં 7 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું :
દિવાળીની રાત્રે ખેલ્યો હતો ખૂની ખેલ; કપાસની ગાડીના ભાડાના ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરી હતી
અમરેલી
શેર
પારકી પંચાત
રામામંડળમાં નામ બોલાયું, મંત્રી શરમાઈ ગયા :
પિકનિક કરવા ગયેલા નેતાનો જીવ રાજકોટમાં ચોંટ્યો; પ્રમુખે ઘરે સ્નેહમિલન ગોઠવ્યું, કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો
અમરેલી
શેર
અમરેલીમાં 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શાંતાબા મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
અમરેલી
શેર
Loading advertisement...
ઇન્સ્ટાગ્રામ મેસેજના મુદ્દે યુવક પર છરીથી હુમલો :
સાવરકુંડલામાં માનવ અને ઉદય રાદડિયા સામે ગુનો નોંધાયો
અમરેલી
શેર
ભૂંડ આડું ઉતરતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, CCTV :
રાજુલાના માંડળ નજીક 36 વર્ષીય દુકાનદાર રોડ પર પટકાયો, માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જીવ ગુમાવ્યો
અમરેલી
શેર
અમરેલીના મોટી કુંકાવાવમાં નવા વર્ષે બે જૂથો વચ્ચે ધિંગાણું :
જૂની અદાવતમાં સ્વીફ્ટ કારમાં બેઠેલા વ્યક્તિ પર લોખંડના પાઇપથી હુમલો, ઘર પર પથ્થરમારો; 16 શખ્સો સામે ગુનો
અમરેલી
શેર
પારકી પંચાત
આગ લાગી ને મંત્રી દોડ્યા :
ગોપાલ ઈટાલિયાએ ધડાકો કર્યો; પોલીસ સ્ટેશનમાં ઈંગોરિયા યુદ્ધ, જુઓ VIDEO
અમરેલી
શેર
સુરત-અમદાવાદમાંથી આવેલા વતનપ્રેમીઓએ પરિવાર સાથે મળી દિપાવલીનો તહેવાર મનાવ્યો :
સમગ્ર જિલ્લામાં દિવાળીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: ચોમેર ખુશી અને રોશનીનો ઝળહળાટ
અમરેલી
શેર
Loading advertisement...
સણોસરામાં બાળક પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો :
7 વર્ષના સાહિલ ક્લાસવાનું મોત થયા બાદ વનવિભાગે ત્રણ દિવસમાં પકડ્યો
અમરેલી
શેર
જાફરાબાદ મરીન પોલીસે ગુમ થયેલો મોબાઇલ શોધી માલિકને પરત કર્યો :
'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં CEIR પોર્ટલની મદદથી રૂ. 37,999નો Vivo ફોન સોંપ્યો
જાફરાબાદ
શેર
દિવાળીની રાતે અમરેલી જિલ્લામાં 8 જગ્યાએ આગ લાગી :
રાજુલામાં સ્ક્રેપના ડેલામાં અને સાવરકુંડલામાં કારખાનામાં વિકરાળ આગની જ્વાળાઓ; ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા
અમરેલી
શેર
દિવાળીની રાત્રે રાજ્યમાં લોહીની હોળી, 5ની હત્યા :
ફટાકડા ફોડવા મામલે સુરતમાં બે અને રાજકોટમાં એકનું મર્ડર, ભાવનગરમાં યુવકને ધારીયાથી પતાવી દીધો, અમરેલીમાં એકને છરી મારી
અમરેલી
શેર
ઊર્જા મંત્રીએ દિવાળી બાદ ગામમાં સફાઈ કરી :
કૌશિક વેકરિયાએ દેવરાજીયામાં ઝાડુ પકડી કચરો એકત્ર કર્યો, ગ્રામજનો પણ જોડાયા
અમરેલી
શેર
Loading advertisement...
સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામી ‘ઈંગોરિયાની લડાઈ’ :
સળગતા ઈંગોરિયા-કોકડા એકબીજા તરફ ફેંક્યાં; અમદાવાદ-મુંબઈ-કોલકાતાથી લોકો 100 વર્ષ જૂની પરંપરાગત રમત જોવા આવ્યા
અમરેલી
શેર
લોકોમાં ફફડાટ :
ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
અમરેલી
શેર
અમરેલી સ્વામિનારાયણ મંદિરે 10 નવે. 1000 વાનગીઓનો અન્નકૂટ મહોત્સવ :
12 સેવાભાવી સંસ્થાઓ, જરૂરિયાતમંદો સુધી પ્રસાદ પહોંચાડશે
અમરેલી
શેર
એપ ખોલો