- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Jafrabad
- Jafrabad Marine Police Recovers Lost Mobile Via CEIR Portal Program
જાફરાબાદ મરીન પોલીસે ગુમ થયેલો મોબાઇલ શોધી માલિકને પરત કર્યો:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં CEIR પોર્ટલની મદદથી રૂ. 37,999નો Vivo ફોન સોંપ્યો
બાબુભાઈ વાઢેર | જાફરાબાદ, અમરેલી7 દિવસ પેહલા
- કૉપી લિંક

જાફરાબાદ મરીન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ CEIR પોર્ટલ અને ટેકનિકલ માહિતીની મદદથી ગુમ થયેલો મોબાઇલ શોધી તેના મૂળ માલિકને પરત કર્યો. ફોનની અંદાજિત કિંમત રૂ. 37,999 છે.
.
જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ CEIR પોર્ટલથી ફોન પર નજર રાખવામાં આવી હતી. 15 ઓક્ટોબર, 2026ના રોજ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં રસ્તા પરથી મળેલો ફોન શોધી કાઢવામાં આવ્યો હતો.
Vivo V70 FE 5G કંપનીનો ફોન તેના મૂળ માલિકને સોંપવામાં આવ્યો. ફોન પરત મળતાં અરજદારે પોલીસનો આભાર માન્યો. આ કામગીરી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ઇન્સ્પેક્ટર એમ.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ કરી હતી.
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















