- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Jafrabad
- Jafarabad Gets 4 New Ambulances & Mokshrath | Hirabhai Solanki Launch
જાફરાબાદ તાલુકાને ચાર નવી એમ્બ્યુલન્સ ફાળવાઈ:નાગેશ્રી, જાફરાબાદ, ટીંબી અને બાબરકોટ મળશે સેવા, શહેર માટે મોક્ષરથ પણ ફાળવાયો
બાબુભાઈ વાઢેર | જાફરાબાદ, અમરેલી1 દિવસ પેહલા
- કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, જાફરાબાદ, ટીંબી અને બાબરકોટ,સહિતના વિસ્તારો માટે ચાર નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જાફરાબાદ શહેર માટે એક મોક્ષરથ પણ ફાળવાયો છે.રાજુલા-જાફરાબાદ-ખાંભા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ચેતનકુમારના પ્રયાસોથી
.

અકસ્માત, પ્રસૂતિ, ગંભીર બીમારી અને અન્ય ઇમરજન્સીમાં દર્દીઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં એમ્બ્યુલન્સ મદદરૂપ થશે. આ ફાળવણીનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધા પહોંચાડવાનો છે. આ પ્રસંગે જાફરાબાદ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ, તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને જાફરાબાદ શહેરના વેપારી આગેવાનો હાજર રહ્યા હતા.



ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















