Mon, Nov 16, 2026
Updated 02:24 PM IST
ટૉપ ન્યૂઝ
મારું શહેર
મારું ગુજરાત
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કર ખાસ
ઓરિજિનલ
ક્રિકેટ
એન્ટરટેઇનમેન્ટ
ઈન્ડિયા
ધર્મ દર્શન
સ્પોર્ટ્સ
વર્લ્ડ
યુટિલિટી
લાઇફસ્ટાઇલ
બિઝનેસ
રાશિફળ
મેગેઝિન
બગસરા ન્યૂઝ
બગસરામાં જલારામ બાપાની જયંતીની ઉજવણી થઈ :
લોહાણા પરિવારે પૂજા અને અન્નકૂટનું આયોજન કર્યું, બપોરે શોભાયાત્રા, રાત્રે આરતી અને જ્ઞાતિભોજન
બગસરા
શેર
Loading advertisement...
'CM કોળી સમાજના હોવા જોઈએ' પબુભાએ વિવાદ જગાવ્યો :
માતાજીના માંડવામાં હિરા સોલંકીની હાજરીમાં દ્વારકાના ધારાસભ્યે કૂકરી ફેંકી
અમરેલી
શેર
ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહ પાછળ બાઇક-બોલેરો દોડાવી, VIDEO :
વન કર્મીઓએ જ કૃત્ય કર્યાનો આક્ષેપ; ઇન્ચાર્જ ACFએ પજવણીનું ખંડન કર્યું; PCCFએ તપાસનો આદેશ આપ્યો
અમરેલી
શેર
રાજુલાના ઉંટીયા ગામે માલઢોર ચરાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી :
કુહાડી, લોખંડના પાઇપથી હુમલો, 2 ઇજાગ્રસ્ત થતા કુલ 4 સામે ફરિયાદ
અમરેલી
શેર
લીલીયા તાલુકાના ગુંદરણ નજીક અકસ્માત :
રામામંડળ ભરીને જતાં પિકઅપ વાને બાઈકને હડફેટે લેતા જ વતનમાં આવેલા યુવાનનું મોત
અમરેલી
શેર
Loading advertisement...
દિવાળીના તહેવારોમાં સાત ડેપોમાં 567 વિશેષ ટ્રીપનું સંચાલન :
અમરેલી એસટી વિભાગે 35.91 લાખની કમાણી કરી: 16 મુસાફરે એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લીધો
અમરેલી
શેર
ભાસ્કર વિશેષ :
અમરેલીમાં ખૂલતા યાર્ડમાં ખેડૂતોને મગફળીનો રૂપિયા 1100થી 1615 સુધીનો ભાવ મળ્યો
અમરેલી
શેર
બગસરાના ડેરી પીપરીયા ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો :
12થી 16 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવતના દસમા સ્કંધની કથા
બગસરા
શેર
અમરેલી જિલ્લાના સલડી ગામના તળાવના કામનું ખાતમૂર્ત કરાયું :
સરકાર દ્વારા ₹ 3 કરોડના ખર્ચે તળાવ ઊંડું કરાશે; 19 ગામોને જળસિંચાઈનો લાભ મળશે
અમરેલી
શેર
પવનચક્કીના કોપર કેબલની ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા :
રાજુલામાં કંપનીના ગોડાઉનમાંથી ₹16.39 લાખના કેબલ ચોરાયા; ₹4.01 લાખનો મુદ્દામાલ કબજે, ચાર આરોપી ફરાર
અમરેલી
શેર
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ :
ધારી આંબરડી પાર્કમાં 12 હજાર પ્રવાસી ઉમટ્યા તુલસીશ્યામ જતા મુસાફરો કલાકો સુધી અટવાયા
અમરેલી
શેર
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બહેતર ન્યૂઝ અનુભવ
એપમાં વાંચો
બ્રાઉઝરમાં જ
ચાલુ રાખો
અમરેલીમાં યોગાસન સ્પર્ધા યોજાશે :
30 નવેમ્બર સુધી નોંધણી કરી શકાશે
અમરેલી
શેર
પોતાના રહેણાંક મકાને ભર્યું અંતિમ પગલું :
દામનગરમાં યુવાને એસિડ પી લઈને જીવન ટૂંકાવ્યું
અમરેલી
શેર
150 ફૂટ વાયર કાપી શખ્સ ઉઠાવી ગયો :
નવા આગરીયા ગામે વાડીમાંથી રૂા. 10 હજારના કેબલની ચોરી
અમરેલી
શેર
દિવાળી વેકેશનમાં આંબરડી સફારી પાર્કમાં 11 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા :
નજીકથી સિંહ દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો; વનવિભાગે 8થી 10 વધારાની બસો દોડાવી
અમરેલી
શેર
Loading advertisement...
ખાંભા હત્યા કેસમાં 7 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું :
દિવાળીની રાત્રે ખેલ્યો હતો ખૂની ખેલ; કપાસની ગાડીના ભાડાના ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરી હતી
અમરેલી
શેર
નાના મૂંઝાયાસરમાં સૂર્યમુખી હનુમાન મંદિરનો જીર્ણોદ્ધાર થયો :
ત્રણ દિવસના કાર્યક્રમમાં 43 યુગલોએ યજ્ઞમાં ભાગ લીધો, મંત્રી કૌશિક વેકરિયા સહિતના મહેમાનો હાજર રહ્યા
બગસરા
શેર
પારકી પંચાત
રામામંડળમાં નામ બોલાયું, મંત્રી શરમાઈ ગયા :
પિકનિક કરવા ગયેલા નેતાનો જીવ રાજકોટમાં ચોંટ્યો; પ્રમુખે ઘરે સ્નેહમિલન ગોઠવ્યું, કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો
અમરેલી
શેર
અમરેલીમાં 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે :
બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે શાંતાબા મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
અમરેલી
શેર
બગસરામાં સિંગાળા પરિવારે વડીલોનું સન્માન કર્યું :
પટેલ વાડી ગોકુલપરામાં યોજાયેલા કાર્યક્રમનું આયોજન પ્રકાશભાઈ, ઘનશ્યામભાઈ, અનિલભાઈ અને ભાવેશભાઈએ કર્યું
બગસરા
શેર
Loading advertisement...
ઇન્સ્ટાગ્રામ મેસેજના મુદ્દે યુવક પર છરીથી હુમલો :
સાવરકુંડલામાં માનવ અને ઉદય રાદડિયા સામે ગુનો નોંધાયો
અમરેલી
શેર
ભૂંડ આડું ઉતરતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, CCTV :
રાજુલાના માંડળ નજીક 36 વર્ષીય દુકાનદાર રોડ પર પટકાયો, માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જીવ ગુમાવ્યો
અમરેલી
શેર
અમરેલીના મોટી કુંકાવાવમાં નવા વર્ષે બે જૂથો વચ્ચે ધિંગાણું :
જૂની અદાવતમાં સ્વીફ્ટ કારમાં બેઠેલા વ્યક્તિ પર લોખંડના પાઇપથી હુમલો, ઘર પર પથ્થરમારો; 16 શખ્સો સામે ગુનો
અમરેલી
શેર
પારકી પંચાત
આગ લાગી ને મંત્રી દોડ્યા :
ગોપાલ ઈટાલિયાએ ધડાકો કર્યો; પોલીસ સ્ટેશનમાં ઈંગોરિયા યુદ્ધ, જુઓ VIDEO
અમરેલી
શેર
સુરત-અમદાવાદમાંથી આવેલા વતનપ્રેમીઓએ પરિવાર સાથે મળી દિપાવલીનો તહેવાર મનાવ્યો :
સમગ્ર જિલ્લામાં દિવાળીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: ચોમેર ખુશી અને રોશનીનો ઝળહળાટ
અમરેલી
શેર
Loading advertisement...
સણોસરામાં બાળક પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો :
7 વર્ષના સાહિલ ક્લાસવાનું મોત થયા બાદ વનવિભાગે ત્રણ દિવસમાં પકડ્યો
અમરેલી
શેર
દિવાળીની રાતે અમરેલી જિલ્લામાં 8 જગ્યાએ આગ લાગી :
રાજુલામાં સ્ક્રેપના ડેલામાં અને સાવરકુંડલામાં કારખાનામાં વિકરાળ આગની જ્વાળાઓ; ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા
અમરેલી
શેર
દિવાળીની રાત્રે રાજ્યમાં લોહીની હોળી, 5ની હત્યા :
ફટાકડા ફોડવા મામલે સુરતમાં બે અને રાજકોટમાં એકનું મર્ડર, ભાવનગરમાં યુવકને ધારીયાથી પતાવી દીધો, અમરેલીમાં એકને છરી મારી
અમરેલી
શેર
બગસરાના સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ યોજાયો :
બેસતા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યાં અને આરતીમાં ભાગ લીધો
બગસરા
શેર
ઊર્જા મંત્રીએ દિવાળી બાદ ગામમાં સફાઈ કરી :
કૌશિક વેકરિયાએ દેવરાજીયામાં ઝાડુ પકડી કચરો એકત્ર કર્યો, ગ્રામજનો પણ જોડાયા
અમરેલી
શેર
Loading advertisement...
સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામી ‘ઈંગોરિયાની લડાઈ’ :
સળગતા ઈંગોરિયા-કોકડા એકબીજા તરફ ફેંક્યાં; અમદાવાદ-મુંબઈ-કોલકાતાથી લોકો 100 વર્ષ જૂની પરંપરાગત રમત જોવા આવ્યા
અમરેલી
શેર
108ની ટીમે વાડી વિસ્તારમાં જઈ પ્રસૂતિ કરાવી :
માતા, નવજાતના જીવ બચાવ્યા
અમરેલી
શેર
લોકોમાં ફફડાટ :
ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
અમરેલી
શેર
એપ ખોલો